ઝાલ મૂડી !!

#સ્ટ્રીટ
#teamtrees
#onerecipeonetree
ઝાલ મૂડી, આ કોલકાતા ની પ્રસિદ્ધ સ્ટ્રીટ ફૂડ વાનગી છે જે મમરા, વિભિન્ન પ્રકારનાં મસાલા અને વેજિટેબલ થી બનવા માં આવે છે. ઝાલ એટલે મસાલા અને મૂડી એટલે મમરા.
ઝાલ મૂડી !!
#સ્ટ્રીટ
#teamtrees
#onerecipeonetree
ઝાલ મૂડી, આ કોલકાતા ની પ્રસિદ્ધ સ્ટ્રીટ ફૂડ વાનગી છે જે મમરા, વિભિન્ન પ્રકારનાં મસાલા અને વેજિટેબલ થી બનવા માં આવે છે. ઝાલ એટલે મસાલા અને મૂડી એટલે મમરા.
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા બાઉલમાં મૂડી અથવા મમરા લો. ત્યાર બાદ તેમાં મીઠું, લાલ મરચાનો પાઉડર, સેકેલાં જીરા નો પાઉડર, ચાટ મસાલો અને સેકેલા સીંગદાણા નાખીને બરાબર મિક્સ કરી દો.
- 2
હવે તેમાં બાફેલા બટેટા ના ટુકડા, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણો સમારેલો ટમેટો, ઝીણી સમારેલી કાકડી, ઝીણો સમારેલો લીલો મરચું, લીલું નારિયળ અને ઝીણા સમારેલા લીલાં ધાણા નાખીને બરાબર મિક્સ કરવું.
- 3
ત્યાર બાદ તેમાં લીંબુ નો રસ અને સરસો નું તેલ નાખીને બરાબર મિક્સ કરી લો.
- 4
પ્લેટ માં કાઢીને, સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રગડા પેટીસ
#સ્ટ્રીટ#બર્થડે#teamtrees#onerecipeonetreeરગડા પેટીસ આ ચાટ શ્રેણી માં આવતી બહુ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. બાફેલા બટેટાની પેટીસ, વટાણાના રસ્સા વાળા શાક સાથે ચટણીઓ ભેળવીને તે સર્વ કરવામાં આવે છે. Jagruti Manish (Dalwadi) Shah -
-
ઇન્દોરી પોહા
#સ્ટ્રીટ#OneRecipeOneTree#teamtreesઇન્દોરી પોહા ઇન્દોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. Krupa Kapadia Shah -
પાણી પૂરી શોટસ !!
#સ્ટ્રીટ#teamtrees#onerecipeonetreeસ્ટ્રીટ ફૂડ ની વાત આવે ને પાણી પૂરી વાત ના થાય એવું તો ક્યારે ન થાય. પાણી પૂરી આજકાલ ખૂબ ચર્ચા માં છે અને સ્વાદ ના રસિયાઓ માટે તો ઓલટાઈમ ફેવરિટ ડિશ છે. પાણી પૂરી તો હવે ગ્લોબલ ડિશ થઈ ગઈ છે. સમય સાથે પાણી પૂરી ના સ્વાદ માં ઘણો ફેરબદલ થયો છે, આજકાલ માર્કેટ માં પાણી પૂરી શોટસ ખુબજ ફેમસ થયા છે, જેમાં પાણી પૂરી ના પાણી ના જુદા જુદા ફ્લેવર નાના ગ્લાસમાં ભરી ને સર્વ થાય છે. Jagruti Manish (Dalwadi) Shah -
લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Na Dhekra recipe in Gujarati)
#KS1#શિયાળા ની પ્રખ્યાત વાનગી એકદમ સરળ રીતે ઝટપટ બનાવો લીલી તુવેર ના ઢેકરા. આ ગુજરાત ની વિશિષ્ટ વાનગી, સ્વાદ માં મધુર અને મસાલેદાર છે. ઢેકરા માં મહત્વપૂર્ણ ઘટકો બે પ્રકાર ના લોટ અને લીલી તુવેર ના દાણા છે. આ વાનગી નાસ્તા માં, પિકનિક માં અથવા નાની પાર્ટી માં સર્વ કરવા માટે યોગ્ય છે. Dipika Bhalla -
-
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
પાવભાજી એ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે બધા શાકભાજી ને મિક્સ કરી ને અને તેમાં મસાલા ઉમેરી ને બનાવા માં આવે છે Poonam Joshi -
કેલી ચના
#સ્ટ્રીટ#OneRecipeOneTree#teamtreesકેલી ચના એ મણિપુર રાજ્ય નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. આ ચના સફેદ વટાણા વાપરીને બનાવાઈ છે.મણિપુર ની એક સ્ત્રી "કેલી" જે આ ચણા બનાવીને વેહચતી હતી એના નામ ઉપરથી આ વાનગી નું નામ પડીયું કેલી ચના. Krupa Kapadia Shah -
મસાલા કંદ.(Masala Kand Recipe in Gujarati)
મસાલા કંદ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.જે રતાળું માં થી બને છે.જે સ્વાદ માં ચટાકેદાર હોય છે.નાથદ્રારા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.ઈન્દોર માં પણ સ્ટ્રીટ ફૂડ તરીકે મસાલા કંદ મળે છે જે ગરાડું ચાટ તરીકે ઓળખાય છે. Bhavna Desai -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6 #Week 6 હરાભરા કબાબ એક ટાઈપ ની ટીક્કી અથવા પેટીસ છે. લીલા શાક ભાજી થી બનાવેલી છે. લીલા વટાણા, પાલક અને કોથમીર મુખ્ય સામગ્રી છે. મોટે ભાગે લગ્ન પ્રસંગ માં અને પાર્ટી માં સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે. Dipika Bhalla -
-
કોલેજીયન ભેલ
જ્યા સુધી અમુક વાનગી બહાર ની સ્ટાઈલ માં ન ખવાય ત્યા સુધી ખાવા ની મજા ન આવે એટલે મે આ ભેલ પેપર મા સર્વ કરી છે એમા ખાવાની મજા જ કંઈ અલગ છે...#હેલ્થીફૂડ Sachi Sanket Naik -
કચ્છી કડક
#સ્ટ્રીટ#onerecipeonetree#TeamTreesકચ્છ ની પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ.. કચ્છી કડક..ઝટપટ બની જાય એવી વાનગી.. જેમાં દાબેલી નું મિશ્રણ માં ટોસ્ટ ના ટુકડા, ડુંગળી, ટામેટાં ના ટુકડા,મીઠી, તીખી ચટણી, મસાલા શીંગ, દાડમ ના દાણા સાથે બનાવવામાં આવે છે.આ કચ્છી કડક સ્વાદિષ્ટ અને કચ્છ શહેર ની ખુબ પ્રચલિત ફાસ્ટ ફૂડ છે.. જેનું સ્વાદ પણ અનેરો છે. Jasmin Motta _ #BeingMotta -
પાણી પૂરી/ચટણી પૂરી (Paani Puri / Chutney Puri Recipe In Gujarati)
#લૉકડાઉનઆ સમય માં બધું ઘરનું બનાવું સલાહ ભર્યું હોવાથી મે આજે પાણી પૂરી માટેની પૂરી પણ ઘરે જ બનાવી છે. મારી હેલ્પર મારી ડોટર ની હેલ્પ થી હું આ પૂરી બનાવા માં સફળ થઈ છું. ખૂબ જ સરસ રહ્યો છે અમારો અનુભવ. Kunti Naik -
પનીર બટર મસાલા
#જૈનપનીર બટર મસાલા એ પંજાબી ડિશ છે. જેને નાન અથવા પરોઠા સાથે પીરસવા માં આવે છે. આ સબ્જી માં મુખ્યત્વે કાજુ અને ટામેટા ની ગ્રેવી હોય છે. જે સબ્જી ને બટરી અને ક્રીમી ફ્લેવર આપે છે. આપડે રેસ્ટોરન્ટ માં પનીર બટર મસાલા ની સબ્જી ખાઈ એ છે જે કાંદા લસણ થી ભરપુર હોય છે. અને જૈન સબ્જી નો ઓર્ડર કરી એ તો એ સાવ ફિક્કી લાગે છે. એટલે હું લઈ ને આવી છું જૈન સબ્જી જે ખાતા તમને એમ નહિ લાગે કે આ સબ્જી માં કાંદા લસણ નથી. ભારતીય મસાલા આ સબ્જી ને ખૂબ જ સારો સ્વાદ આપે છે. આ સબ્જી માં મે પનીર પણ ઘરે બનાવ્યું છે. Anjali Kataria Paradva -
પનીર શશલિક સિઝ્લર વીથ મખ્ખની સોસ
#starસિઝલર્ એ મારી ફેવરિટ રેસીપી છે. મારા પરિવારમાં બધાને સિઝલર્ ખૂબ જ ભાવે છે. તમે આ સિઝ્લર રાત્રિ ના ભોજન માં બનાવી ને સર્વ કરી શકો છો. પનીર શશલિક સિઝ્લર માં મુખ્ય ઘટક પનીર છે. આ ઉપરાંત મસાલા રાઈસ, ચીઝ બોલ્સ, સ્પગેટી અને મિક્સ વેજિટેબલ પણ આ સિઝ્લર નો ભાગ છે. આ ઉપરાંત સિઝ્લર સાથે સર્વ કરવા માટે મખ્ખની સોસ પણ બનાવ્યો છે. કાજુ ની પેસ્ટ માંથી બનેલો આ મખ્ખની સોસ સિઝ્લર ને ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે. Anjali Kataria Paradva -
-
સેવ ઉસળ
બરોડા નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. કઠોળ નાં લીલાં વટાણા માં થી આ ડીશ બને છે. Disha Prashant Chavda -
મસુર પુલાવ
#goldenapronઆજ ની મારી રેસીપી છે મસુર પુલાવ ની જે ખુબ જ ઓછા મસાલા નો ઉપયોગ કરીને બનાવેલી છે. Rupal Gandhi -
પાણી પકોડી (Pani Pakodi Recipe In Gujarati)
#RC1 Week1 રેઈન્બો ચેલેન્જ પીળી રેસીપી આજે મેં પીળી રેસીપી માં ચટાકેદાર સ્ટ્રીટ ફૂડ પાણી પકોડી બનાવી છે. સોફ્ટ અને જ્યુસી પાણી પકોડી ખૂબ જ સ્વાદિષ્ટ ચાટ છે.નાના મોટા દરેક ને પસંદ આવશે. Dipika Bhalla -
મરચાં વડા
#લીલીપીળી આ વડા એકદમ સરસ અને આકર્ષક મહેમાન આવે એટલે આપણે બટાકા વડા એને બદલે આ બનાવજોબનાવી આ વાનગી થી મહેમાન ખુશ Rina Joshi -
ગોબી ભજીયા
#સ્ટ્રીટ#onetreeonerecipe#teamtreesઆ રેસીપી મધ્ય પ્રદેશ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ ગોબી ના ભજીયા ની છે, જેમાં ગોબી ને બારીક કાપી બેસણ અને મસાલા નાખી મિક્સચર બનાવી, પહેલા મોટા ભજીયા તળવામાં આવે છે પછી દબાવી ને ફરી થી તળવામાં આવે છે. Urvashi Belani -
ઉંધીયું
#ડિનરપારંપરિક ગુજરાતી ઉંધીયું ... પ્રેશર કૂકર માં એકદમ સરળ અને સ્વાદિષ્ટ અને જલ્દી બનાવો... Jagruti Manish (Dalwadi) Shah -
ખસ્તા કચોરી (Khasta Kachori recipe in Gujarati)
#KS1#વટાણા ની તીખી ચટપટી ખસ્તા કચોરી. શિયાળા માં લીલા કાંદા અને લીલું લસણ તાજુ અને ભરપૂર માત્રામાં જોવા મળે છે. લીલા મસાલા નો ઉપયોગ કરી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી કચોરી જુઓ કેવી બનાવી છે. Dipika Bhalla -
બ્રેડ પુડલા સેન્ડવીચ
#સ્ટ્રીટમુંબઈ ની એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ..બેસન ના પુડલા માં વચ્ચે બ્રેડ ની સ્લાઈસ.. સાથે બનાવવામાં આવે છે આ સ્વાદિષ્ટ વાનગી... બ્રેડ પુડલા સેન્ડવીચ. Jasmin Motta _ #BeingMotta -
ફણગાવેલા મગ ની આમટી
#goldenapron2#Teamtrees#onerecipeonetree#Maharashtrian cuisine#Week8આ વાનગી મહારાષ્ટ્ર મા ખૂબ ફેમસ છે અને આ વાનગી ખૂબ સરસ બની છે R M Lohani -
મમરા ની ચીકી અને લાડુું (Mamara Chikki and laddu recipe in Gujarati)
#GA4#WEEK18#CHIKKI#COOKPADGUJRATI#COOKPADINDIA મમરા ની ચીકી બનાવવા ની સરળ છે અને ખાવા માં એકદમ ક્રિસ્પી હોય છે. એટલે તે ખાવા ની અને બનાવવા ની મજા આવે છે. Shweta Shah -
તવા પુલાવ (Tawa Pulav Recipe In Gujrati)
#ભાતતવા પુલાવ e બોમ્બાયા સ્ટ્રીટ ફૂડ નું એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. લગભગ બધા નું પ્રિય છે. પાવ ભાજી ના મસાલા થી બનતા આ પુલાવ માં થોડો ભાજી નો હલકો સ્વાદ આવતો હોવાથી બધા નો માનીતો છે. Kunti Naik -
ડુંગળી બટાકા ના ભજીયાં
#હોળીહોળી ના તહેવાર માટે ફરસાણ તરીકે શ્રીખંડ સાથે સર્વ કરો કે પછી સ્ટાર્ટર ની રીતે ખૂબ જ સરસ લાગશે... અને અચાનક ઘરે મહેમાન આવી જાય તો એમને પણ નાસ્તા માં આ ભજીયા ચા સાથે સર્વ કરી શકો છો... આ ભજીયા ને મારા સાસરા માં નામ આપ્યુ છે સચી ભજીયા...જ્યારે પણ આ ભજીયા બનાવવા નો વિચાર આવે તો એમ જ કહે કે સચી ભજીયા બનાવીએ... ખૂબ જ સરળ રેસીપી છે અને આ ભજીયા મારી મમ્મી પાસે થી શીખી છું... તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sachi Sanket Naik
More Recipes
ટિપ્પણીઓ