રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં તેલ અને બટર ઉમેરી ગરમ કરી તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરી સાંતળો ત્યારબાદ તેમાં છીણેલા ટામેટાં ડુંગળી ઉમેરી થોડી વાર ચડવા દો પછી તેમાં કાજુ ની પેસ્ટ ઉમેરો
- 2
હવે થોડુ તેલ છુટું પડે એટલે તેમાં લાલ મરચું પાઉડર મીઠું સ્વાદ મુજબ અને હળદળ કીચન કીંગ મસાલો ઉમેરી થોડી વાર સાંતળો ત્યારબાદ તેમાં છીણેલુ પનીર અને ઝીણું સમારેલુ કેપ્સીકમ નાખી મિક્સ કરો અને 4/5 મીનીટ સુધી ચડવો દો
- 3
છેલ્લે તેમાં કસુરી મેથી ઉમેરી દો ઉપર થી ચીઝ અને ડુંગળી ની રીંગ થી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ટીક્કા સબ્જી (paneer tika sabji recipe in Gujarati)
#સુપરશેફ1 #week1#માઇઇબુક પોસ્ટ 23 Vaghela bhavisha -
-
ગ્રેવી પનીર ભુરજી (Gravy Paneer Bhurji Recipe In Gujarati)
#PCક્યારેક કાય પ્લાન ના હોય સુ બનાવવું તો ઝટપટ બની જાતી આ ગ્રેવી પનીર ભુરજી બેસ્ટ છે બધાને ભાવતું આને હેલ્ધી Jigna Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#weekendrecipeઆજે સઁડે એટલે મસ્ત નવું અને વડી ગરમી માં ઝડપ થી પણ બની જાય એયુ વિચારી આજે વિકેન્ડ માં પનીર ભુરજી, દાલફ્રાય, જીરા રાઈસ, પરાઠા, સલાડ, બનાવ્યું. સબ્જી એકદમ ફટાફટ બની જાય છે. Noopur Alok Vaishnav -
-
-
-
-
-
-
પાવભાજી ફ્લેવર પનીર ભુરજી
#એનિવર્સરી#મૈનકોર્સ#તીખીપાવભાજી તો આપણને સર્વ ને ખૂબ પસંદ હોય છે અને જો પાવભાજી ફ્લેવર માં પનીરભૂરજી મળે તો મજાજ પડી જાય .. તો ચાલો બનાવીએ પાવભાજી ફ્લેવર પનીર ભુરજી .. Kalpana Parmar -
-
-
-
પનીર ભુરજી વીથ ગ્રેવી (Paneer Bhurji With Gravy Recipe In Gujarati)
#PCપંજાબી શાક જે સાંજ ના ડીનર માં ચાર ચાંદ લગાવે છે.આજે મેં આ શાક બનાવ્યું અને બધા ને બહુજ પસંદ પડયું.Cooksnap @pushpa_9410 Bina Samir Telivala -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12929486
ટિપ્પણીઓ