માંડવી બટેટાની ખીચડી

Hima Bhatt @cook_21614128
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખીચડી બનાવવા માટે માંડવી ના બી શેકી લેવા ત્યારબાદ બાફેલા બટેટાને એકદમ મિક્સ કરી નાખવા ત્યારબાદ ક્રશ કરેલા માંડવીના બીને બટેટા સાથે મિક્સ કરવા
- 2
ત્યારબાદ એક તવામાં થોડું તેલ લેવું અને તેમાં અડધી ચમચી જીરૂ અડધી ચમચી મરચું મીઠું લીંબુ અને થોડી ખાંડ નાખવી ત્યારબાદ તેમાં મિક્સ કરેલ બાફેલા બટેટા અને માંડવીનો ભૂકો નાખી દેવો અને તેને બરાબર હલાવવું અને ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી કોથમીર છાંટી દેવી અને સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
સૂરણ માંડવી ની ખીચડી
#SJR આ ખીચડી ફરાળ માં બનાવી શકાય છે.સ્વાદ મસ્ત અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. Varsha Dave -
-
સાબુદાણા બટેટાની ખીચડી (Sabudana Bataka Khichadi Recipe In Gujarati)
#GA4 #week-1 vallabhashray enterprise -
-
-
-
-
-
-
-
-
-
-
જાલ મુરી (jaalmudi recipe in gujarati)
આપડે ગુજરાતીઓ ને જ્યારે ભૂખ લાગે ત્યારે ભેળ પેલા યાદ આવે તો આ કોલકતા ની ફેમસ dis આપડા માટે બેસ્ટ ઓપશન છે.. જાલ મુરી Tejal Rathod Vaja -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12144974
ટિપ્પણીઓ