રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડાઈ માં તેલ મૂકવું. એ ગરમ થાય ત્યાર પછી તેમાં પેલા દાણા તળવા.
- 2
દાણા તળાઈ જાય પછી ગરમ તેલ માં જ સાબુદાણા ટાળવા. તેલ એકદમ ગરમ મ હોવું જોઈએ.
- 3
સાબુદાણા થોડા થોડા કરીને જ ટાળવા. છેલ્લે જયારે એ ટાળવા આવે ત્યારે એના ભેગા જ લીલું મરચા ના કટકા કરી અને લીમડા ના પાંદ તળી લેવા.
- 4
બધું તળાય પછી એક મોટા વાસણ માં બધું ભેગું કરી ને લાલ મરચું, મીઠું, ચાટ મસાલો તળેલો લીમડો બધું બરાબર મિક્સ કરવું. તો ઉપવાસ માટે નો ફરાળી ચેવડો તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
સાબુદાણા અને શીંગદાણા નો ફરાળી ચેવડો (Sabudana Shingdana Farali Chevdo Recipe In Gujarati)
#ff3#farali nashta Nehal Bhatt -
-
-
-
દૂધી સાબુદાણા ની ફરાળી ખીચડી
સામાન્ય રીતે આપણે સાબુદાણા સાથે બટાકા યુઝ કરી ને ખીચડી બનાવીએ છે..પણ મે અહીંયા દૂધી નો ઉપીયોગ કર્યો છે.દૂધી પચવામાં સરળ અને ગુણવત્તા માં ઉત્તમ છે..તેમાં વિટામિન એ,વિટામિન સી, આર્યન,ઝીંક,અને મેગ્નેશિયમ મળે છે.સ્વાથ્ય ની દૃષ્ટી એ દૂધી અતિ ફાયદાકારક છે.અને ફરાળ માં બટાકા ની જગ્યા એ દૂધી નો ઉપિયોગ કરવાથી પાચન પણ સરળતા થી થાય છે. Varsha Dave -
-
-
-
-
-
-
મકાઈ નો ચેવડો
#સુપરસેફ 3#week3આ રેસીપી મેં થોડા ફેરફાર થી બનાવી છે. ખુબ જ સરસ બની છે.થેંક્યુ@Hiral panchal. Nirali F Patel -
-
મકાઈ નો ચેવડો
# ff1અમેરિકન મકાઈ નો આ ચેવડો ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.તેમાં વિટામિન ભરપૂર માત્રા માં હોય છે જેથી ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
-
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ફરાળી ચેવડોનાના મોટા બધા ને ફરાળી ચેવડો તો ભાવતો જ હોય છે. તો મેં પણ એકાદશી સ્પેશિયલ ફરાળી ચેવડો બનાવ્યો. આ ફરાળી ચેવડો છોકરાઓ ને લંચ બોક્સ માં ભરી ને આપી શકાય છે. Crips હોય એટલે Kids ને પણ જરૂર ભાવશે. Sonal Modha -
સાબુદાણા કટલેસ(ફરાળી)
#મેઆપણે વેજીટેબલ કટલેસ તો બહુ ખાધી તો ચાલો આપણે કંઈક નવું કરીએ માટે હું એક સરસ ફરાળી વાનગી લાવી છુ Kruti Ragesh Dave -
-
-
-
-
રોટલી નો ચેવડો
#જૈનફ્રેન્ડસ, કોઈવાર સવારેબહાર જવાનું થાય અને નાસ્તો બનાવવા નો ટાઈમ ના હોય ત્યારે પહેલાં થી જ રોટલી વઘારે બનાવી દેવામાં આવે અને એક સરસ ચટાકેદાર નાસ્તો ફટાફટ બની જાય તો? રોટલી નો ચેવડો ખુબજ ઝડપથી બની જાય છે તેમજ લંચબોકસ માટે પણ એક સારો ઓપ્શન છે. asharamparia -
ફરાળી સાબુદાણા ની ભેળ (Farali Sabudana Bhel Recipe In Gujarati)
#ff2#EB#Week15શ્રાવણ માસમાં ઉપવાસ માં ફરાળી વાનગીઓ બનતી જ હોય છે.. સાબુદાણા ની ખીચડી માટે સાબુદાણા પલાળેલાહતા તો ભેળ બનાવી લીધી.. Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11609059
ટિપ્પણીઓ