રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
4 સર્વિંગ્સ
  1. 1મોટી દૂધી
  2. 1વાટકો ખાંડ
  3. 1 નાની વાટકીકાજુ બદામ
  4. 2 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    એક દૂધી ને છાલ ઉતારી ખમણી લેવી.

  2. 2

    એક પૅન મા દૂધ મુકવાનું. ગરમ થાય એક દૂધી નું ખમણ નાખી દેવાનું. પછી એને દૂધ નું પાણી બળે અને માવો બની જાય ત્યાં સુધી ગરમ કરવું.

  3. 3

    પછી તેમ ખાંડ ઉમેરી પાછુ પાણી બળે એટલું ગરમ કરવાનું.

  4. 4

    પછી હલવો ઠંડો થાય એટલે કાજુ બદામ ન કટકા ઉમેરી દ્યો. હલવો તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Panchamia
Dhara Panchamia @dhara_27
પર

ટિપ્પણીઓ

Similar Recipes