ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)

Arti Gogadani
Arti Gogadani @cook_24749699

ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 minutes
4 સર્વિંગ્સ
  1. 700 ગ્રામ ગાજર 🥕
  2. 500 મીલી દૂધ
  3. 200 ગ્રામ ખાંડ
  4. 1 ચમચીઈલાયચી
  5. 3 ચમચીદેશી ઘી
  6. 50 ગ્રામ મિક્સ સુકો મેવો

રાંધવાની સૂચનાઓ

45 minutes
  1. 1

    સૌ પ્રથમ એક કઢાઈ મા ગાજર નુ છીણ અને ખાંડ નાખી મિક્સ થાઈ ત્યા સુધી ધીમા તાપે હલાવો

  2. 2

    ત્યાર બાદ તેમા દુધ નાખી મિક્સર ઘટ્ટ થાય ત્યા સુધી હલાવતા રહો

  3. 3

    ત્યાર બાદ તેમા દેશી ઘી અને ઈલાયચી નાખી બરાબર મિક્સ કરી એક બાઉલ મા લઈ લો

  4. 4

    ત્યાર બાદ તેને સુકા મેવાથી સજાવો અને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arti Gogadani
Arti Gogadani @cook_24749699
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes