રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી ને સારી રીતે ધોઈ... જીણી ખમણી માં છીણી લો.... એક કડાઈ માં દૂધી નું ખમણ લઇ સાથે દૂધ ઉમેરી. મિક્સ કરી હલાવતા રહો... ધીમે ધીમે દૂધી બફાતી રહેશે.... દૂધ બળી જાય પછી તેમાં ખાંડ ઉમેરી ફરી પાછું સતત હલાવતા રહો...
- 2
ખાંડ નું પાણી બળી જાય પછી તેમાં છેલ્લે ઘી ઉમેરી સારી રીતે મિક્સ કરો.... છેલ્લે તેમાં એલચી પાવડર મિક્સ કરો... બદામ થી ગાર્નિશ કરી સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
દૂધી નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા ઘર માં બધા ને ગળ્યું ખૂબ જ ભાવે છે... એટલે આજે મેં બનાવ્યો છે આ દૂધી નો હલવો... Binaka Nayak Bhojak -
-
-
દૂધી નો હલવો
#ફેવરેટમારા ઘર માં દૂધી નો હલવો બધા નો પ્રિય છે.અમે બહાર ની મીઠાઈ ખૂબ ઓછી લાવીએ છીએ.ઘર માં બનાવેલી મીઠાઈ માં જે સ્વાદ અને ચોખ્ખી હોઈ છે તે બહાર ની મીઠાઈ માં નથી હોતી.મેં અહીં દૂધી ના હલવા ને આકર્ષક શેપ માં રજૂ કર્યો છે .આશા છે તમને પસંદ આવશે. Parul Bhimani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી નો હલવો
#માઇઇબુકદૂધી ની આ એક જ વાનગી છે હલવો જે મને ખૂબ ભાવે છે. એટલે દૂધી ની બીજી કોઈ વાનગી ના ભાવતી હોય તો આ હલવો જરૂર થી કોશિશ કરજો. અને આ હલવો ૧ અઠવાડિયા સુધી પણ ફ્રિઝ માં સ્ટોર કરી શકાશે. Chandni Modi -
-
દૂધી નો હલવો
મિત્રો મધર ડે ની આપ સહુ ને હાદિઁક શૂભકામના.મિત્રો અત્યારે ઉનાળા મા દૂધી ખાવી ખૂબજ સારી. મારા મમ્મી દૂધી નો હલવો બહૂ સરસ બનાવે. મારા મમ્મી મને બહૂ જ પ્રેમ થી બધા કામ શીખવાડે છે. એમનુ કહેવુ છે કે દૂધી નો ઉપયોગ દરેક સીઝન મા કરવો જોઈએ. પછી તમે દૂધી નુ શાક બનાવો કે હલવો બનાવો કે કોઈ પણ ભાવતી વાનગી બનાવો પણ દૂધી ખાવ. તો ચાલો આપણે મમ્મી ના માગઁદશઁન હેઠળ દૂધી નો હલવો બનાવીએ.lina vasant
-
-
દૂધી નો હલવો
#મોમનાના હતા ત્યારે મારી મમ્મી આ રીતે દૂઘી નો હલવો બનાવતી હતી અને હવે હું પણ મારા બાળકો માટે દૂઘી નો હલવો આ રીતે બનાવું છું. Jasmin Motta _ #BeingMotta -
-
દૂધી નો હલવો
#Boxweek18#Cookpad India મને દૂધી નો હલવો ખૂબ જ ભાવે છે.મેં માવા ના બદલે મીઠાઈ મેટ અને મલાઈ નો ઉપયોગ કર્યો. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12269017
ટિપ્પણીઓ