સ્વાદિષ્ટ ગાજરનો હલવો
#goldenapron3
# week 1
#મીના
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર લઈ છાલ ઉતારી તેને છીણો.
- 2
કડાઈમાં બે ચમચી ઘી લઈ તેમાં છીણેલું ગાજર ઉમેરો. ત્યારબાદ ૧૦ મિનિટ સુધી ધીમી આંચે શેકાવા દો.
- 3
ત્યારબાદ તેમાં દૂધ ઉમેરો પછી ખાંડ ઉમેરો. ત્યારબાદ ૧૫ થી ૨૦ મિનીટ સુધી પાકવા દો.
- 4
ત્યારબાદ હલવો તૈયાર થઇ ગયો. પછી તેને એક ડીશમાં ધારી દો. પછી તેમાં એલચી અને ડ્રાયફ્રૂટ થી ગાર્નીશ કરો.થઈ ગયો તમારો સ્વાદિષ્ટ ગાજરનો હલવો તૈયાર..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગાજર નો હલવો
#goldenapron3#week 1અત્યારે આ મોસમમાં ખાવાની બહુ મઝા આવે છે.ગાજર બજારમાં મળે છે.ઈઝી જટપટ બને એવી ધાનગી છે. Vatsala Desai -
ગાજર નો હલવો (Gajar Halwa in Cooker recipe in gujarati)
ગાજર છીણ વગર ઓછી મહેનતે વઘુ સ્વાદિષ્ટ હલવો. જરૂરથી બનાવો. Reena parikh -
ગાજર હલવો(Carrot halwa Recipe in Gujarati)
#cookpadgujarati#winterspecial આજે સવારે ગાજર હલવો બનાવ્યો છે. Mrs Viraj Prashant Vasavada -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe in Gujarati)
#WLDગાજર નો હલવો વિન્ટર સ્પેશિયલ વાનગી છે.. ગાજર માં એ વિટામિન હોવાને લીધે આંખ વાળ અને ત્વચા માટે જરૂરી વિટામિન્સ મળે છે. Sunita Vaghela -
-
-
-
-
-
-
-
બીટરૂટ નો હલવો (Beetroot halwa recipe in gujarati)
#goldenapron3#week-20#ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હલવો Dimpal Patel -
ગાજરનો હલવો
ગાજર શિયાળામાં ખુબ મળે છે.તેથી તેનો હલવો બહુંંજભાવતો હોવાથી બને છે.#goldenapron3#Week-2#ઇબુક૧#રેસિપિ16 Rajni Sanghavi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11799149
ટિપ્પણીઓ