રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઉપર જણાવ્યા મુજબ બધા ઘટકો લઈ ખીચડી ને કુકર માં બાફી ને તેયાર કરો.જામફળ લઈ નાના કટકા કરો.
- 2
એક લુયા માં તેલ મૂકી રાઈ જીરુ નાખી હિંગ નાખી જામફળ નો વઘાર કરો પછી તેમાં લાલ મરચું હળદર ધાણાજીરું મીઠું નાખી હલાવો થોડું પાણી ઉમેરી જામફળને ચડવા દો પછી તેમાં બાફેલું બટેટું નાખી બધું મિક્સ કરો જામફળનું શાક તૈયાર છે
- 3
એક તપેલીમાં તેલ મૂકી મેથીના દાણા નાખો મેથીના દાણા નો રંગ ફરે એટલે તેમાં લાલ શુક્લ મરચું રાઇ જીરૂ લસણ ની ગોરી હિંગ નાખી ખાટી છાશમાં ચણાનો લોટ વલોવી વઘાર કરો કઢીને ઉકળવા દો પછી તેમાં મીઠું હળદર નાખી પાંચ-સાત મિનિટ ઉકળવા દો
- 4
કઢી તૈયાર થઈ જાય નીચે ઉતારી માથે લીલા મરચાં કોથમરી કઢી તૈયાર કરો ડુંગળીના જીણા સુધારી તેમાં મરચું મીઠું પેલી નાખી સલાડ તૈયાર કરો ઘઉંનો લોટ લઇ ઘઉંનો લોટ લઇ તેમાં મીઠું તેલ નું મૂળ આપે લોટ બાંધી પરોઠું વણી તેને શેકી નાંખો કરો તૈયાર કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
દાળ ઢોકળી
#ગુજરાતી#પોસ્ટ3દાળ ઢોકળી એટલે આપણા ગુજરાતી પાસ્તા. જેમાં ખાટો મીઠો અને તીખો ત્રણેય સ્વાદ મસ્ત બેલેન્સ થયેલા હોય છે અને સ્વાદિષ્ટ લાગે છે. ઉપર થી સીંગદાણા એને એક અનેરું ટેક્સચર પણ આપે છે. Khyati Dhaval Chauhan -
-
-
કાઠિયાવાડી થાળી
#કાંદાલસણ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ( ઓછા તેલ મસાલા શાક ભાજી) કાઠિયાવાડી થાળી Minaxi Agravat -
-
-
-
-
ગુજરાતી થાળી
#ટ્રેડિશનલરોટલી વટાણા બટેટાનું શાક ખાટા મગ ભાત કાકડી અને બીરંજની સેવ Khyati Ben Trivedi -
-
-
-
કાઠીયાવાડી થાળી
#ઇબુક-૧૮અમે થોડા દિવસ પહેલા માધુપુર ગયા હતા ત્યાં બાજુમાં શિલ માં અમારા એક સંબંધીને ત્યાં પણ અમે ગયા હતા એ કહે કે અહી નો દેશી ગુવાર , દેશી રીંગન અને દેશી ભીંડો તમે ટેસ્ટ કરો. જિંદગી માં ક્યારેય નહી ખાધો હોય એવો એનો ટેસ્ટ છે. એ લાવીને આજે મેં ગામઠી સ્ટાઈલ માં બંને શાક બનાવી અને કાઠીયાવાડી ડીસ મૂકી છે...... તમે પણ બનાવજો હો.... દેશી ભીંડાનું છાશ વાળું શાક અને દેશી ગુવારનું શાક કે જે તમારે સરગવાની સિંગ ની જેમ ખાવું પડશે.... Sonal Karia -
-
કાઠીયાવાડી થાળી (Kathiyawadi Thali Recipe In Gujarati)
#ડીનરઅત્યારે lockdown ચાલતું હોવાથી ઘાબા રેસ્ટોરન્ટ બંધ છે તો ઘરના સભ્યોને મનગમતું ભોજન બનાવી આ રીતે સર્વ કરી ઘરના લોકોને ખુશ કરી શકાય છેઆમાં જે સર્વિંગ પ્લેટમાં આપેલું છે તેટલું જ બનાવેલું છે જેથી food waste ન થાય તેથી માપ પણ તે પ્રમાણે લખેલા છે parita ganatra -
-
-
-
-
-
કાઠીયાવાડી શનિવાર સ્પેશ્યલ થાળી
#એનિવર્સરી#વીક ૩# મેૈન કોર્સ#Post 1અમારા કાઠીયાવાડમાં મોટાભાગે શનિવારે બપોરે જમવામાં આ ડિશ બનતી હોય છે. ફૂલ ડીશ નું અર્થ થાય કે જે થાળીમાંથી આપણે જરૂર મુજબ બધા વિટામિન મળી રહે તો આ એક એવી છ ખૂબ હેલ્ધી અને આપને જરૂરિયાત મુજબના બધા વિટામિન મળી રહે તેવી ડિશ છે Bansi Kotecha
More Recipes
ટિપ્પણીઓ