રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મમરા ને હળદર મીઠું નાખી એક તપેલા માં ૨ ચમચી તેલ મૂકી વઘારી લો
- 2
બટાકા ને ધોઈ ને કુકર માં બાફી લ્યો..
- 3
ત્યારબાદ ઠંડા થાય એટલે તેને ક્રશ કરી લ્યો અને તેમાં સ્વાદ મુજબ મીઠું અને લાલ મરચું નાખી માવો તૈયાર કરી લ્યો
- 4
ત્યારબાદ એક લોયા મા થોડું તેલ ગરમ કરો અને તેમાં સીંગદાણા ને તળી લ્યો
- 5
ડુંગળી ને બારીક કાપી ને તૈયાર કરી લ્યો અને તેમાં તળેલાં સીંગદાણા અને કોથમીર ભભરાવી દો
- 6
હવે કોથમીર, મરચાં ની ગ્રીન ચટણી, લસણ ની લાલ ચટણી અને આમલી ખજૂર ની મીઠી ચટણી તૈયાર કરી લ્યો
- 7
હવે ભેળ ની બધી સામગ્રી તૈયાર છે હવે એક બાઉલ માં ઉપર દર્શાવી છે તે તેમ જ સામગ્રી માં કહી છે તે બધા નું મિશ્રણ તૈયાર કરો બધી ચટણી આપના ટેસ્ટ મુજબ તેમાં ઉમેરો અને ડિશ માં સર્વ કરો ઉપર જીની સેવ, બારીક સમારેલી કોથમીર,દાડમ ના દાણા થી ડેકોરેશન કરો અને ચટપટી ભેળ નો આનંદ માણો..
- 8
તો રેડી છે ભેળ, તમે પણ ઘરે બનાવી મનગમતા ટેસ્ટ સાથે ખાવા ની મોજ માણો... આભાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ભેળ(bhel recipe in Gujarati)
#ST#RB1 મુંબઈ નું ફેઈમસ સ્ટ્રીટ ફૂડ ભેળ, ગરમી ની સિઝન માં ચટપટી ભેળ ખાવાં ની મજા અલગ છે.ભેળ સામાન્ય રીતે મમરા,બાફેલાં બટેટા અને ચટણી વાપરી ને બને છે.તે એક ગુજરાતી વાનગી છે.સમગ્ર ભારત માં બનાવાય છે અને જુદાં જુદાં નામ થી ઓળખાય છે.જે અમારાં ઘર નાં દરેક ની પ્રિય છે. Bina Mithani -
-
-
ચટપટી ભેળ (Bhel in gujarati)
#માઇઇબુકપોસ્ટ19#સુપરશેફ3ભેળ એક ચટપટું અને લાઈટ નાશ્તો છે. તમે તેને સાંજે નાશ્તા માં કે રાત્રે જમવામાં પણ લઇ શકાય છે. અચાનક કોઈ મેહમાન આવે તો ઘર માંથી બધી વસ્તુ મળી રહે અને જલ્દી થી તિયાર થઇ જાય એવો નાશ્તો છે. Kinjalkeyurshah -
ભેળ (Bhel Recipe In Gujarati)
#MS#post7#cookpadindia#cookpadgujrati#cooksnap#homemade#lightdinnerચટપટી ભેળ ની તૈયારી અગાઉ થી કરી લીધી હોય અનેમકરસંક્રાંતિ ના પતંગ ચગાવી ને સાંજે થાકી ગયા હોય ,ત્યારે બનાવી ને ખાવા ની મજા આવે છે . Keshma Raichura -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લચકો ભેળ (Lachko Bhel Recipe In Gujarati)
#ATW1#TheChefStory#Street food Recipe challenge Rita Gajjar -
-
-
More Recipes
ટિપ્પણીઓ