કાચા કેળાંના પરોઠા, શાક

#જૈન
કાચા કેળાંના પરોઠા અને તેજ કેળા નાં પુરણ વડે રસાદાર શાક બનાવીએ...
કાચા કેળાંના પરોઠા, શાક
#જૈન
કાચા કેળાંના પરોઠા અને તેજ કેળા નાં પુરણ વડે રસાદાર શાક બનાવીએ...
રાંધવાની સૂચનાઓ
- 1
કાચા કેળાંના પરોઠા અને શાક બન્ને બનાવવા માટે પહેલા કેળા ને વરાળે બાફી લો જોડે બટાકા ને બાફી લો.પછી છાલ ઉતારી લો અને મેસ કરી લો..
- 2
હવે ગરમ મસાલો નાખી ને મીઠું સ્વાદ પ્રમાણે નાખી ને ખાંડ, લીંબુનો રસ નાખી ને લીલાં મરચાં ને આદું ની પેસ્ટ ઉમેરવી અને કોથમીર નાખી ને બરાબર મિક્ષ કરી લેવું હવે એક બાઉલમાં ઘઉનો લોટ લઈ ને મોણ નાંખીને મીઠું નાખીને લોટ બાધી લો.. હવે એક લુઓ લઇ ને વણીને તેમાં પુરણ ભરી ને ફરી વાળીને લુઓ તૈયાર કરો..આ રીતે બધાં લોટ ના પરોઠા વણી લો..
- 3
પરોઠા વણી લો અને એક તવા પર મૂકી તેમાં માખણ મુકી ને શેકી લો..
- 4
પરોઠા બનાવી લીધા પછી પુરણ થોડું બચી જાય છે તો એનો ઉપયોગ કરી ને મેં પરોઠા સાથે ખવાય એવી રસાદાર શાક બનાવવી..એ માટે એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ અને જીરું નો વઘાર કરી તેમાં એક ઝીણું સમારેલું ટમેટું નાખી ને બરાબર મિક્ષ કરી લો હવે એક વાટકી પાણી ઉમેરીને ને લાલ મરચું, ગરમ મસાલો, હળદર અને ધાણાજીરું નાખી ને ખાંડ નાખી ને બરાબર મિક્ષ કરી લો હવે એમાં વધેલા પુરણ ને નાખી ને બરાબર મિક્ષ કરી લો હવે કોથમીર સમારેલી નાખીને સ્વાદ અનુસાર મીઠું નાખીને તેમાં લીંબુનો રસ નાખી ને ઉતારી લો.
- 5
હવે એક ડીશ માં કાઢી ને પીરસો.. તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક જૈન કાચા કેળાંના પરોઠા અને શાક.. દહીં સાથે પીરસો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચા કેળા ના વડા
#માઇઇબુકજૈન રેસીપી . જૈન માં બટેટા માં ખાઈ એટલે એ લોકો કાચા કેળા ના વડા બનાવે. ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે. Vrutika Shah -
કાચા કેળા નું શાક (Raw banana sabzi recipe in Gujarati)
#TT1#PR#cookpad_guj#cookpadindiaમૂળ પૂર્વ એશિયા અને ઑસ્ટ્રેલિયા માં કેળા નું વાવેતર થયું હતું એવું કહેવાય છે પરંતુ આજ ના સમયે દુનિયાભર માં તેનું વાવેતર થાય છે. ફાયબર થી સમૃદ્ધ એવા કેળા માં વિટામિન બી 6, કાર્બોહાઇડ્રેટ અને પોટેશિયમ પણ સારી માત્રા હોય છેકાચા કેળા નો ઉપયોગ શાક, કોફતા, ફરસાણ અને વેફર્સ બનાવામાં વધારે થાય છે. અને જૈન સમાજ માં કાચા કેળા નો ઉપયોગ વધુ થાય છે કારણકે કંદમૂળ નો વપરાશ નથી થતો તો બટેટા ની બદલે કાચા કેળા વપરાય છે. Deepa Rupani -
કાચા કેળા ની કટલેટ (Raw Banana Cutlet Recipe In Gujarati)
#ff2કાચા કેળાની જૈન તથા ફરાળી કટલેસકાચા કેળા ની ક્રિસ્પી ક્રંચી સોફ્ટ કટલેટ Ramaben Joshi -
કેળા વડા (કાચા કેળાના વડા) (Banana Vada Recipe In Gujarati)
સામાન્ય રીતે જોઈએ તો લગભગ બધા બટાકા વડા બનાવતા હોય છે. પણ જૈન સમાજ માં કંદમૂળ ખવાતા નથી. તેથી તેઓ બટાકાની જગ્યાએ કાચા કેળાનો ઉપયોગ કરે છે. તેઓ કાચા અને પાકા કેળાનો વધુ ઉપયોગ કરતાં હોય છે. કેળા માંથી વિટામિન K,વિટામિન C અને વિટામીન B6 મળે છે. એ રીતે જોઈએ તો પણ કેળા આપણા શરીર માટે ઉપયોગી છે.#GA4#Week2 Vibha Mahendra Champaneri -
કાચા કેળાની ચિપ્સ નું શાક (Raw Banana chips sabji)(Jain)
#TT1#kachakelashak#drysabji#jain#banana#kachakela#CookpadIndia#COOKPADGUJRATI કાચા કેળા માંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે કાચા કેળામાં કેલ્શ્યમ અને ફાઈબર સારા પ્રમાણમાં રહેલું હોય છે મારા ઘરે કાચા કેળા માંથી ઘણા બધા પ્રકારના શાક બનાવવામાં આવે છે અહીં ને કાચા કેળાની ચિપ્સ નું શાક બનાવ્યું છે જે મુસાફરીમાં જોડે લઈ જવામાં ટિફિનમાં બોક્સ માં લઈ જવા માટે સારું પડે છે આ શાક મારા બંને બાળકો નું ફેવરિટ છે. Shweta Shah -
કાચા કેળા અને ચણાની દાળ નું શાક
#જૈન#લીલીપીળીફ્રેન્ડસ, કાચા કેળા અને ચણાની દાળ નુ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. ખટમીઠું એવા આ શાક ની રેસીપી નીચે મુજબ છે asharamparia -
કાચા કેળા નું શાક
#TT1#ThursdayTreatChallenge#cookpadindia#cookpadgujaratiસૌથી સસ્તા અને સરળતાથી મળી રહે તેવા કેળા એન્ટી ઓક્સિડેન્ટ્સ થી ભરપૂર છે. સ્વાસ્થ્યવર્ધક અને પોષ્ટિક કેળા ઉપવાસ માં બેસ્ટ તેમજ પર્યુષણ પર્વ માં પણ બટાકા ને બદલે કાચા કેળા બેસ્ટ ઓપ્શન. કેળા instant એનર્જી આપે અને instant બની જાય માટે મારુ ફેવરિટ સબ્જી કાચા કેળા નું શાક. Ranjan Kacha -
કાચા કેળા નુ શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
કાચા કેળા મા થી અલગ અલગ વાનગીઓ બનતી હોય છેઆજે હુ કાચા કેળા નુ શાક બનાવ્યું છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#TT1 chef Nidhi Bole -
વટાણા અને કાચા કેળા નું શાક(kacha kela એન્ડ vatana nu saak in Gujarati)
#સુપરશેફ1મેં વટાણા સ્ટોર કરીને રાખેલા હતા. તેના થી કાચા કેળા અને વટાણા મિક્સ કરીને શાક બનાવ્યું છે. Pinky Jain -
કાચા કેળાનું શાક
#ડીનર ● લોકડાઉન અને ઉનાળા દરમિયાન શાકભાજી મળવા મુશ્કેલ હોય કાચા કેળાનું આ સ્વાદિષ્ટ અને મસાલેદાર શાક બનાવી શકાય. Kashmira Bhuva -
રગડા પેટીસ(Ragda Patties recipe in Gujarati)
પ્રસ્તુત છે કાચા કેળા અને વટાણા ની સ્વાદિષ્ટ વાનગી!#trend2 #week2#ilovecookingForam kotadia
-
કાચા કેળા નું શાક (Raw Banana Shak Recipe In Gujarati)
#કાચા કેળા નું શાક#TT1મને કાચા કેળા નું શાક બહુ જ ભાવે ગરમા ગરમ રોટલી સાથે જમીએ તો ખબર ન પડે કેટલી ખાઈ જઈએ છીએ હો.....🤗😉😉તો આજે સેર કરું છુ Pina Mandaliya -
કેળા ની છાલ નું શાક
#શાકઆ શાક બહુ જ સરસ લાગે છે બધા કેળા ની કેળા સાથે છાલનો ઉપયોગ કરી શાક જરૂર થી બનાવો Sunita Vaghela -
કાચા કેળાં ની ફરાળી કટલેસ (kacha kela ni farali cutlet recipe in gujarati)
#ઉપવાસઅહીં મે કાચા કેળાની ફરાળી કટલેસ બનાવી છે. જેમાં શેકેલા સિંગદાણા ના પાઉડર ના ઉપયોગ થી કટલેસ નું સ્ટફિંગ બનાવ્યું છે. આ કટલેસ ફરાળમાં ખાઈ શકાય છે. Parul Patel -
કાચા કેળા નું શાક (Raw Banana Shak Recipe In Gujarati)
#PR અત્યારે જૈન લોકો ના પર્યુષણ પર્વ ચાલે છે.તો મે આજે આ કાચા કેળા નું શાક બનાવ્યું છે. હું જૈન નથી પણ આ શાક મને બહુ જ ભાવે છે.હું ઘણી વાર બનાવું છું. ટેસ્ટ મા બહુ સરસ લાગે છે.તમે બધા પણ ટ્રાય કરજો. Vaishali Vora -
કાચા કેળા-પૌવા સ્ટફ્ડ પરાઠા (Raw banana-poha stuffed paratha rec
#PR#post4#cookpad_guj#cookpadindia#jain #paryushanજૈન વાનગી બનાવા માં બટેટા ની બદલે કાચા કેળા નો ઉપયોગ થાય છે તે આપણે સૌ જાણીએ જ છીએ. કાચા કેળા માંથી ચિપ્સ, વેફર્સ થી માંડી ને શાક, કોફતા, કરી તો બને જ છે, તો વળી વિવિધ ફરસાણ જેવા ક કટલેસ, ટીક્કી, કેળા વડા વગેરે પણ બને છે. કાચા કેળા સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ પણ લાભદાયી છે જ.આજે કાચા કેળા ના સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. Deepa Rupani -
કાચા કેળાનું શાક (Raw Banana Sabji Recipe In Gujarati)
#GA4#Week2પાકા કેળાનુ શાક તો આપણે બનાવીએ છીએ પણ કાચા કેળાનું શાક સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક છે. Krishna Rajani -
ફરાળી કાચા કેળા નું શાક
#શ્રાવણઆજે જન્માષ્ટમી પર મેં મેંગો ડિલાઈટ ની સાથે પુરી અને ફરાળી કેળા નું શાક બનાવ્યું છે. બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
ટીડોળા અને કાચા કેળા ની ચીપ્સ નું જૈન શાક (Tindora Raw Banana Chips Jain Sabji Recipe In Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATIWeek1Post 1 પહેલાં નાં સમય માં જમણવાર માં તિંડોરા નું શાક મોટાભાગે જોવા મળતું હતું. અહીં મેં ટિંડોરા સાથે કાચા કેળા નો ઉપયોગ કરી ને શાક બનાવ્યું છે. આ શાક સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
કાચા કેળા ની ફરાળી ખીચડી (Raw Banana Farali Khichdi Recipe In Gujarati)
આ ફરાળી ખીચડી ખુબ સરસ બને છે.બટાકા ની અવેજી માં કાચા કેળા નો સ્વાદ મસ્ત આવે છે. Varsha Dave -
-
કેળા ની સુકી ભાજી(Kela Suki Bhaji Recipe in Gujarati)
કાચા કેળાની એક સ્વાદિષ્ટ વાનગી મને વિશ્વાસ છે કે તમને પણ ગમશે. તો ચાલો શરુ કરીએ સરળ અને સ્વાદિષ્ટ કાચા કેળાની સુકી ભાજી!#GA4#week2#Banana#ilovecookingForam kotadia
-
જૈન કાચા કેળા ના સમોસા
આ જૈન સમોસા નિયમિત પંજાબી સમોસા જેટલા સ્વાદિષ્ટ હોય છે. તેઓ સમાન ક્રિસ્પી અને કડકડતો પોત ધરાવે છે. આ સમોસા કોઈપણ બટાકા, ડુંગળી અથવા લસણ વગરના સમોસા જૈન લોકો માટે બનાવવામાં આવે છે. સમોસાઓ સંભવત Indian સૌથી પ્રખ્યાત ભારતીય ભૂખમરો છે અને ઘણીવાર તેને નાસ્તા અને શરુ તરીકે પીરસવામાં આવે છે.કાચા કેળા ના સમોસા,રેસિપી માં બટેકાને બદલે કાચા કેળા નો ઉપયોગ કરવાથી સમોસા માટે આ એક વિશિષ્ટ અને અલગ સ્વાદ મળે છે Nidhi Sanghvi -
કાચા કેળા નું રસાવાળું શાક (Raw Banana Rasavalu Shak Recipe In Gujarati)
#TT1 Post 1 કાચા કેળા સામાન્ય રીતે કાચા કેળા શાક, ભજીયા કે વેફર બનાવવામાં કામ આવે છે. કાચા કેળાનું નિયમિત સેવન કરવાથી અનેક ફાયદા થાય છે.રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ડાયાબિટીસ ને નિયંત્રણ માં લાવવા માટે ઘણું ફાયદાકારક છે. આજે મે કાચા કેળા નું રસાવાળુ શાક બનાવ્યું છે. ગોળ અને આંબલી થી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.રોટલી અને ભાત બંને સાથે આ શાક ખાવામાં સારુ લાગે છે. Dipika Bhalla -
કાચા કેળા નુ સાઉથ ઇન્ડિયન શાક (Kacha Kela South Indian Shak Recipe In Gujarati)
#TT1#Throuday Treat.# કાચા કેળાનું શાક Jyoti Shah -
કાચા કેળાનું ખાટું મીઠું રસાવાળું શાક જૈન
#MBR2#week2#Cookpadજૈન લોકો બટાકા ખાતા નથી. એટલા માટે ખાસ કાચા કેળાનું રસાવાળું ખાટું મીઠું શાક બનાવે છે. જે શાક સરસ લાગે છે. Jyoti Shah -
કાચા કેળા નો સંભારો (Raw Banana Sambharo recipe in gujarati)
#goldenapron૩ #કાચા કેળા નો સંભારો Prafulla Tanna -
રો બનાના ફ્રેન્કી જૈન
#RB7# જૈન ફ્રેન્કી આજે સાંજે થોડી રોટી વધી ગઈ એટલે કેળાનું પુરણ બનાવી અને ઇન્સ્ટન્ટ બનાના ફ્રેન્કી બનાવી લીધી.જે સરસ બની છે. Jyoti Shah -
-
મસાલા કાચા કેળા જૈન (Masala Kacha Kela Jain Recipe In Gujarati)
#MRમસાલા કાચા કેળા ખીચડી સાથે રોટલી સાથે થેપલા સાથે સરસ લાગે છે Jyoti Shah
More Recipes
ટિપ્પણીઓ