વણેલા & ફાફડા ગાંઠીયા & ચટણી સંભારો

#એપ્રિલ
અત્યારે ગાંઠીયા બાર ના મળે એટલે આજે ઘરે બનાવ્યા પણ કરવાની બવ મજા આવી કેમ કે ઘરમાં બધા ને ઉત્સાહ હતો મારો દીકરો કે હું કરું મારી દીકરી કે હું કરું મારા પતિ કે હું કરું બધાએ ક્કર્યા એવી મજા પડી બધા ને પણ સારા એ થયા
વણેલા & ફાફડા ગાંઠીયા & ચટણી સંભારો
#એપ્રિલ
અત્યારે ગાંઠીયા બાર ના મળે એટલે આજે ઘરે બનાવ્યા પણ કરવાની બવ મજા આવી કેમ કે ઘરમાં બધા ને ઉત્સાહ હતો મારો દીકરો કે હું કરું મારી દીકરી કે હું કરું મારા પતિ કે હું કરું બધાએ ક્કર્યા એવી મજા પડી બધા ને પણ સારા એ થયા
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા હિંગ સોડા ને મીઠું નાખી પાણી માં મિક્સ કરવું
- 2
પછી તેમાં અજમો ને મરી પાઉડર ને મોણ નાખીને મિક્સ કરેલા પાણી થી લોટ બાંધવો
- 3
લોટ બવ ઢીલો પણ નહિ કે કળક પણ નહિ એવો બાંધવો
- 4
પછી રોટલી વણવા ના પાટલા મા બનાવવા ને પછી તળવા
- 5
આ રીતે બધા ગાંઠીયા તડી લેવા
- 6
હવે ચટણી માટે બેસન મા હળદર ને હિંગ ને મીઠું નાંખવું ને એક લીંબુ નો રસ નાંખવો ને પછી જંગી લેવુ
- 7
હવે તેમાં સૂકા મરચા રાય ને લીમડો ને લીલા મરચાં નાખી વઘાર કરવો
- 8
આ રીતે ચટણી થઈ ગઇ ત્યાર પછી ઠરી જાય તો પીરસવા ટાઈમે ગરમ કરી લેવી
- 9
હવે આપણે સંભારો બનાવશું તો તેમાં ગાજર ખમણી ને મરચું મીઠું ખાંડ ગરમ મસાલો ટમેટું ને કેરી નાંખી બધું મિક્સ કરવું પછી માથે દાડમ ને ધાણા ભાજી નાંખી સર્વ કરો
- 10
આ રીતે રેડી થઇ ગયા આપના ગાંઠીયા ચટણી ને સંભારો
Similar Recipes
-
-
દશેરા સ્પેશિયલ ગરમાગરમ ફાફડા તથા ગરમાગરમ ગાંઠીયા
દશેરા તથા દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, છેલ્લાં બે દિવસથી ન્યૂઝપેપરમાં વાંચુ છું કે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હેલ્થ ડિપાર્ટમેન્ટની ફ્લાઈંગ સ્ક્વોડ શહેરની વિવિધ ફરસાણની દુકાનોમાંથી બેસન, તેલ, ઘી, મસાલા, દૂધનો માવો જેવા ખાદ્ય પદાર્થોનાં સેમ્પલ લઈને તેની ગુણવત્તા ચકાસવા લેબોરેટરીમાં મોકલી આપે છે. તેમાંથી ૯૪૮ કિલો હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. મ્યુનિ. કોર્પોરેશન પાસે ફૂડ ટેસ્ટીંગ માટેની એક જ લેબોરેટરી છે જેના કારણે ફૂડ સારી ગુણવત્તાનું છે કે નહીં એનો રિપોર્ટ આવતા ૧૪ દિવસ જેટલો સમય લાગે છે. દશેરાનાં તહેવારને હવે ફક્ત ૨ દિવસ બાકી છે. ફરસાણની દુકાનોવાળા આડે દિવસે ગરમ ફાફડા બનાવે પણ દશેરા પર ફાફડાની માંગ વધુ હોવાથી ૨-૩ દિવસ અગાઉથી બનાવવાનાં શરૂ કરી દેતા હોય છે એટલે દશેરાએ ફાફડા ખાવા હોય તો ગરમ તો ન જ મળે ઉપરથી પૈસા આપીને ટોકન લઈને લાઈનમાં ઉભા રહેવું પડે એમાં પણ આપણે શુદ્ધ ક્વોલિટીનાં પૈસા આપીએ અને કેવી ક્વોલિટીનાં ફાફડા આપણે ખાઈશું એની કોઈ ગેરન્ટી હોતી નથી. તો આ અંગે વિચાર કરીને આજે મેં ઘરે ફાફડા બનાવવાનું નક્કી કર્યું, પહેલી વખત બનાવ્યા, અને ખરેખર સરસ બન્યા. સાથે એજ લોટમાંથી ગાંઠીયા પણ બનાવ્યા, તો બંનેની રેસીપી હું પોસ્ટ કરું છું. તમે પણ બનાવો, ખાઓ અને તમારા અનુભવ મને ચોક્ક્સથી જણાવજો. Nigam Thakkar Recipes -
-
ચંપાકલી ગાંઠીયા (Champakali Ganthiya)
ગાંઠીયા ઘણા બધા ટાઈપ ના બને ફાફડા.. ભાવનગરી .. જીણા ગાંઠીયા... તીખા ગાંઠિયા.. ઝારા ના ગાંઠીયા .. જેમાં ના એક હું ચંપા કલી ઝારા ના ગાંઠીયા લઈ ને આવી છું .. આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊😊 Jyoti Ramparia -
-
આમળા ના ગટાગટ(લાડુ)
#ડિસેમ્બરહેલો ફ્રેંડ્સ આજે હું કૂકપેડ માં મારી ફર્સ્ટ રેસીપી તમારા બધા સાથે શેર કરું છું.શિયાળા માં આપણી હેલ્થ માટે અમૃત સમાન એવા આમળા નું સેવન કોઈ પણ રીતે કરવું લાભકારી હોય છે તો આજ એટલા માટે મિત્રો તમને એક ખાટ્ટી-મીઠી વાનગી શેર કરું છું.તો પહેલા આમળા વિષે થોડું જાણીયે.....આમળા કહે છે :-1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !!2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ.4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત કરું છુ.6. આયુર્વેદ પ્રમાણે હું એક રસાયણ છુ. Arpita vasani -
-
-
તીખા ગાંઠીયા (Tikha Gathiya Recipe in Gujarati)
#KS3 અમારા ઘરે અવાર નવાર ગાંઠીયા,સેવ,પાપડી બનતા જ હોય છે.એની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
જાડા મઠીયા
#FD આજે ફ્રેંડશીપ ડે ના નિમિત્તે મારી બેસ્ટ ફ્રેન્ડ સેજલ ને સમર્પિત કરું છું.અમે સ્કૂલ ના દિવસો થી આજ સુધી અમે સાથે જ છીએ. ફ્રેન્ડ એટલે કે જે આપણી પાસે દરેક ટાઈમે દિલ થી હાજર રહે,હું આંખ બંધ કરું તો પણ એ જ દેખાય અને આપણા દરેક સુખ અને દુખમાં સાથે જ હોય અને ન કહીએ તો પણ એ સમજી જાય કે આપણ ને શુ થાય છે એને બેસ્ટ ફ્રેન્ડ કહેવાય. Alpa Pandya -
રંગુની વાલ (Ranguni Vaal Recipe in Gujarati)
# અમારા ઘર માં બધા ને વાલ બહુજ ભાવે છે. હું બનાવું છુ એ રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
ચીઝ ખમણ ઢોકળા (cheese khaman dhokla recipe in Gujarati)
#મોમમારા મમ્મી આ ઢોકળા બનાવતા એ બધા ને ખુબ ભાવતા આમારા પાડોશ વારા પણ મમ્મી ને બોલાવતા બનાવવા માટે હું તેના પાશે થી સિખી સાસરે આવ્યા પછી મારા સાસુ ને પણ ખૂબ ભાવતા ને અત્યારે મારા બાળકો ને પણ ખૂબ ભાવે હું તેને માથે થોડું ચીઝ છાટી દવ તો એને ખાવા ની ખૂબ મજા આવે છે Shital Jataniya -
-
મસાલેદાર ચોળાફળી વિથ આઈસ ચટણી
#સ્ટ્રીટઆજે હું જે રેસીપી પોસ્ટ કરું છું એ પારંપારિક તો છે સાથે-સાથે એક સ્ટ્રીટ ફૂડ પણ છે. જે આપણા બધાનાં ઘરે દિવાળીમાં તો બનાવતા જ હોઈએ છીએ પણ એવા ઘણા લોકો છે જે રેગ્યુલરમાં પણ ખાવાના શોખીન હોય છે. જેનું નામ છે ચોળાફળી. અહીંયા અમદાવાદમાં તેમજ બીજા ગામ-શહેરોમાં કાચવાળી લારીમાં વાંસનાં ટોપલામાં ભરેલી ચોળાફળી તો બધાએ જ જોઈ હશે. એમાં પણ અમારા મણિનગર ચારરસ્તાની ચોળાફળી તો આખા અમદાવાદમાં પ્રખ્યાત છે. અમદાવાદમાં ઠેર-ઠેર દરેક વિસ્તારમાં મણિનગર ચારરસ્તાવાળા લખેલી લારી જોવા મળે છે. જેમ સવારે ઘણા લોકો ફાફડા-જલેબી, વણેલા ગાંઠીયા, ફૂલવડી જેવા ગરમ નાસ્તા કરવાનાં શોખીન હોય છે તેવી જ રીતે સાંજે ચોળાફળીની લારી પર ચોળાફળી ખાનારા પણ ઘણા શોખીન હોય છે. હવે ઘણાને થાય કે એવું તે શું ખાસ છે આ ચોળાફળીમાં કે હું આટલા વખાણ કરું છું? તો તેની સાથે જે આઈસ ચટણી મળે છે એ તેની મુખ્ય ખાસિયત છે. ચટણી એટલી સ્વાદિષ્ટ હોય છે કે લોકો ચોળાફળી તો ખાય પણ તેનાથી વધારે સાથે ચટણી પીતા હોય છે. તો આજે આપણે ચોળાફળીની સાથે-સાથે તેની સાથે ખાવામાં આવતી આઈસ ચટણી પણ બનાવતા શીખીશું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
પાલક ના ગાંઠીયા
#લીલી#ઇબુક૧#પોસ્ટ૬આજે હું પાલક ના ગાઠીયા ની રેસીપી લઈ ને આવી છું... જો નાના બાળકો પાલક ની સબ્જી કે કોઈ આઈટમ ન ખાતા હોય તો એમના માટે આ એક બેસ્ટ વિકલ્પ છે... બાળકો ના ટીફીન માટે પણ પાલક ના ગાંઠીયા બેસ્ટ વિકલ્પ છે... Sachi Sanket Naik -
મઠીયા (પાતળા)
#CB4#week4#Diwali#Cookpadindia#cookpadgujarati#Fried nasto દિવાળી માં ઘરે ઘરે મઠીયા બને છે તે જાડા અને પાતળા બન્ને બનતા હોય છે પાતળા મઠીયા પણ લીલા મરચા અને સફેદ મરચું વાપરી ને અલગ અલગ રીતે બને છે મેં સફેદ મરચું નાંખી ને બનાવ્યા. Alpa Pandya -
-
વણેલા ગાંઠિયા
#કાંદાલસણ#બેસન#બ્રેકફાસ્ટહેલો ફ્રેન્ડ્સ , આપણા ગુજરાતીઓ નો સન્ડે સ્પેશિયલ નાસ્તો એટલે વણેલા ગાંઠીયા...તો ચાલો આજે મેં વણેલા ગાંઠિયા ની રેસીપી પોસ્ટ કરી છે. Kruti's kitchen -
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#FFC1વણેલા ગાંઠીયા એ કાઠીયાવાડમાં ખૂબજ પ્રખ્યાત છે. ગરમ ગરમ વણેલા ગાંઠીયા મરચાં તથા પપૈયાના સંભારા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
પાલક ની ચટણી
#goldanapron3#week4 પાલક ખાવા થી હિમોગ્લોબિન નું પ્રમાણ વધે છે અને આવી ટેસ્ટી ચટણી બનાવી ને ખાવા ની મજા લો. Urvashi Mehta -
-
-
વણેલા ગાંઠીયા (Vanela Gathiya Recipe In Gujarati)
વણેલા ગાંઠીયા લગભગ દરેક ગુજરાતી પ્રિય છે. ગુજરાતી નાસ્તો ગાઠીયા વિના પૂર્ણ થતો નથી. આજે હું પરંપરાગત ગાઠીયા ની રેસીપી શેર કરીશ ... Foram Vyas -
-
સેન્ડવિચ ગ્રીન ચટણી (Sandwich's Special Green Chutney Recipe in
#GA4#Week4#post1#chutney#સેન્ડવિચ_ગ્રીન_ચટણી ( Sendwich's Special Green Chutney Recipe in Gujarati ) આ ચટણી મે સ્પેશિયલ સેન્ડવીચ માટે જ બનાવી છે. આ ચટણી નો ટેસ્ટ એકદમ ચટપટો ને સ્પાઈસી છે. આમાં મે કોથમીર ને ફુદીના નો ઉપયોગ તો કર્યો જ છે પરંતુ બીજા ઘણા બધા ઘટકો ઉમેરી ને આ સ્પાઇસી ચટણી બનાવી છે. આ ચટણી નો ટેસ્ટ સેન્ડવીચ માં ખુબ જ સરસ લાગે છે. તો તમે પણ એક વાર આ ચટણી બનાવી ને ટ્રાય કરજો...👍 Daxa Parmar -
પાપડી ગાંઠીયા (Papdi Gathiya Recipe In Gujarati)
#EB#Week8ગુજરાત નું ટ્રેડિશનલ ફરસાણ તેમજ મારા Husband ના favourite ગાંઠીયા...તો Morning breakfast માં આજે આપણે માણીએ ગરમા ગરમ પાપડી ગાંઠીયા!!!! Ranjan Kacha -
ગાંઠીયા (Ganthiya recipe in Gujarati)
ગાંઠીયા ગુજરાતી ઓ ના ખૂબ જ ફેવરિટ.અહી મેં ઝટપટ બની જતા ગાંઠીયા ની રેસીપી બનાવી છે.#GA4 #CookpadIndia Nirixa Desai -
વણેલા ગાંઠીયા (vnela gathiya)
સૌરાષ્ટ્ર માં હાથે થી વનેલા ગાંઠીયા બહુ ખવાય છે . ગાંઠિયાની સાથે સાથે કાચા પપૈયા નો સંભારો,લીલા મરચા તળેલા ,જલેબી અને ક ઢી હોય જ#વિકમીલ૩ #સ્ટીમઅથવાફ્રાય#માયઈબૂક #પોસ્ટ ૨૧ Bansi Chotaliya Chavda -
-
સ્ટફ ત્રિરંગી ખાંડવી
#મધરરેસિપીઝ"જનનીની જોડ સખી નહિ જડે રે લોલ" આમ તો માના હાથનું બનાવેલું આપણને બધું જ ભાવતું હોય છે કારણ કે તેમાં પ્રેમ ની મીઠાશ ભળેલી હોય છે. અહીં હું મારી મમ્મી ની ખાંડવી ની રેસીપી રજૂ કરું છું. સ્ટફિંગ મારી રીતે ઉમેર્યુ છે. હું પણ એક મમ્મી છું. મારા પુત્ર ને આ ખૂબ જ પસંદ છે. Purvi Modi
More Recipes
ટિપ્પણીઓ (6)