મઠીયા (પાતળા)

#CB4
#week4
#Diwali
#Cookpadindia
#cookpadgujarati
#Fried nasto
દિવાળી માં ઘરે ઘરે મઠીયા બને છે તે જાડા અને પાતળા બન્ને બનતા હોય છે પાતળા મઠીયા પણ લીલા મરચા અને સફેદ મરચું વાપરી ને અલગ અલગ રીતે બને છે મેં સફેદ મરચું નાંખી ને બનાવ્યા.
મઠીયા (પાતળા)
#CB4
#week4
#Diwali
#Cookpadindia
#cookpadgujarati
#Fried nasto
દિવાળી માં ઘરે ઘરે મઠીયા બને છે તે જાડા અને પાતળા બન્ને બનતા હોય છે પાતળા મઠીયા પણ લીલા મરચા અને સફેદ મરચું વાપરી ને અલગ અલગ રીતે બને છે મેં સફેદ મરચું નાંખી ને બનાવ્યા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મઠ અને અડદ ની દાળને ભેગી કરી દળી ને લોટ તૈયાર કરવો. એક તપેલીમાં પાણી લઈ ગરમ કરવું તેમાં ખાંડ અને મીઠું નાંખી હલાવી ખાંડ ઓગળે એટલે તરત ગેસ બંધ કરી તેને ઠંડુ પડવા દેવું.
- 2
એક કથરોટ માં લોટ લઈ તેમાં હીંગ,હાથ થી માસળેલો અજમો,સફેદ મરચું અને મોણ નું ઘી ઉમેરી તેને હાથથી મસળી જરૂર મુજબ ખાંડ મીઠા વાળું પાણી ઉમેરતા જવું અને કઠણ લોટ બાંધી લેવો.
- 3
પરાઈ પર તેલ લગાવી મઠીયા લોટને કચરવો અને બન્ને હાથથી ખેંચી ને લોટ ને મસળી લેવો.તેનો કલર બદલાઈ જાય પછી અને થોડો ઢીલો થાય એટલે રોલ વાળી દોરાથી નાના નાના લુવા પાડી તેને સાટા માં રગદોળી લેવા.(ઘી+ મઠ ના લોટ ને ભેગા કરી હાથ થી ફીણી લેવો)
- 4
હવે લુવા માંથી પાતળી પુરી વણી ગરમ તેલ માં ગુલાબી તળી લેવા.થોડા ઠંડા પછી એર ટાઇટ ડબ્બા માં ભરી લેવા.
- 5
તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને ક્રીસ્પી મઠીયા.
- 6
Similar Recipes
-
મઠીયા(Mathiya Recipe in Gujarati)
#week9#GA4ફ્રાઈઆ જાડા મઠીયા બનાવવા સહેલાં છે ,દિવાળી ઉપરાંત મારે ઘરે ઉત્તરાયણ પર બને છે ,તેનો તીખો અને ગળ્યો ટેસ્ટ સરસ લાગે છે , જનરલી પાતળા મઠીયા બનાવવા બહુ સહેલું કામ નથી તો આપ ચાહો તો જાડા મઠીયા બનાવી શકો Harshida Thakar -
જાડા મઠીયા
#દિવાળીદિવાળીમાં બે પ્રકારના મઠીયા બનતા હોય છે. એક તો પાતળા મઠીયા અને બીજા જાડા મઠીયા જેને ઘણાલોકો મઠ પૂરી પણ કહે છે. જાડા મઠીયા બનાવવા સરળ છે. તેના લોટને વધુ સમય કુટવાની જરૂર નથી. ગળપણ અને હીંગના લીધે સ્વાદમાં પણ લાજવાબ બને છે ફક્ત લોટનાં માપ અને સરખો બંધાય તેનું ધ્યાન રાખવાનું હોય છે. તો જાણીએ આપણે જાડા મઠીયા બનાવવાની રીત. Nigam Thakkar Recipes -
જાડા મઠીયા
#FD આજે ફ્રેંડશીપ ડે ના નિમિત્તે મારી બેસ્ટ ફ્રેન્ડ સેજલ ને સમર્પિત કરું છું.અમે સ્કૂલ ના દિવસો થી આજ સુધી અમે સાથે જ છીએ. ફ્રેન્ડ એટલે કે જે આપણી પાસે દરેક ટાઈમે દિલ થી હાજર રહે,હું આંખ બંધ કરું તો પણ એ જ દેખાય અને આપણા દરેક સુખ અને દુખમાં સાથે જ હોય અને ન કહીએ તો પણ એ સમજી જાય કે આપણ ને શુ થાય છે એને બેસ્ટ ફ્રેન્ડ કહેવાય. Alpa Pandya -
મઠીયા (Mathia Recipe In Gujarati)
#DFT#cookpadguj#cookpad#cookpadindia#મઠીયાદિવાળી આવે એટલે મઠીયા તો બને જ. મઠીયા વગર તો ગુજરાતીઓની દિવાળી ના થાય. વડી મઠ અને અડદની દાળ બન્ને પૌષ્ટિક છે. Neeru Thakkar -
-
મગસ
#CB4#Week4#Diwali#cookpadindia#cookpadgujarati છપ્પન ભોગ રેસિપી ચેલેન્જદિવાળી માં ઘરે ઘરે બનતી અને બધા ને ભાવતી મીઠાઈ છે.તે ઝડપથી બની જાય અને શિયાળામાં સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારી વાનગી છે. Alpa Pandya -
-
-
-
-
મઠીયા (Mathiya recipe in Gujarati)
#DIWALI2021#cookpadgujarati#cookpadindia મઠીયા એક ગુજરાતી ફરસાણ ની વાનગી છે. ગુજરાતમાં સમાન્ય રીતે આ ફરસાણ દિવાળીના દિવસોમાં બનાવવામાં આવે છે. આ ફરસાણ ખાવા માં એકદમ ક્રિસ્પી હોય છે અને તેને ખાવાની ખૂબ મજા આવે છે. મઠ અને અડદની દાળના લોટમાંથી મઠીયા બનાવવામાં આવે છે. મઠીયા નો સ્વાદ તીખો અને ગળ્યો હોય છે. મઠીયામાં તીખાસ લાવવા માટે લવિંગીયા મરચા નો ઉપયોગ કરવામાં આવે છે. અમારા ઘરમાં તો દિવાળીના તહેવારમાં મઠીયા ખાસ બનાવવામાં આવે છે. Asmita Rupani -
જાડા મઠીયા (Thick Mathiya Recipe In Gujarati)
#CB4#DFTજાડા મઠીયા વગર અમને અમારી દિવાળી અધુરી લાગે.☺️☺️☺️નાનપણથી મમ્મીના હાથના ખાધા છે. હું અહીં એ જ મમ્મીની રેસીપીને મુકી રહ્યો છું. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને ચા સાથે ખાવાની મજા તો કાંઈ અલગ જ છે😋😋😋તમે એકવાર ખાશો તો વારંવાર ખાવાનું મન થશે.😊😊😊 Iime Amit Trivedi -
-
જાડા મઠિયા/મઠની પૂરી (moth dal poori recipe in gujarati)
#સુપરશેફ2#પોસ્ટ૩#ફ્લોર્સકેલોટ#માઇઇબુક#પોસ્ટ23મઠિયા એટલે ગુજરાતની આગવી ઓળખ. એના વગર ગુજરાતમાં દિવાળી ના હોય. દિવાળી માં બનતા પાતળા મઠિયા સિવાય, આ પ્રકારના જાડા મઠિયા પણ સૂકા નાસ્તામાં બને છે. મઠ સાથે હિંગ, અજમા અને ગળપણનો એક અલગ સ્વાદ બંધાય છે. મને પોતાને આ મઠિયા ખૂબ જ ભાવે છે. Palak Sheth -
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#દિવાળી માં બધા ના ઘરે ઘૂઘરા બનતા જ હોય છે મવા ના પણ બને અને રવા ના પણ બને.મેં રવા ના બનાવ્યા . Alpa Pandya -
-
જાડા મઠીયા (Thick Mathiya Recipe In Gujarati)
#GA4 #WEEK9અમારા ઘરે આ મઠીયા દિવાળી સિવાય પણ બનતા હોય છે. Hetal Shah -
-
-
જાડા મઠીયા (Jada Mathiya Recipe In Gujarati)
#DTR#cookoadindia#cookoadgujarati#Diwali special सोनल जयेश सुथार -
બાજરી ના વડા
#EB#Week16#cookpadindia#cookpadgujarati#ff3#week3#festival special receipe શ્રાવણ મહિનો એટલે તહેવારો નો મહિનો અને એમાં પણ શીતળા સાતમ અને આઠમ ના તહેવાર માં તો અલગ અલગ વાનગી ખાવાની મઝા આવે છે.શીતળા સાતમ ના દિવસે મારા ઘરે બાજરી ના વડા બનતા જ હોય છે.તે નાસ્તા માં ખવાય છે બહારગામ પણ લઈ જઈ શકાય છે. Alpa Pandya -
પાતળા મઠીયા (Thin Mathia Recipe In Gujarati)
દીવાળી ના તહેવાર મા દરેક ગુજરાતી ઘરોમાં ગળચટ્ટા અને થોડા તીખાં પાતળાં મઠીયા બનેજ, મે પણ અહીંયા ઘરેજ મઠીયા બનાવ્યા છે Pinal Patel -
દૂધી ના થેપલા
#EB#Week10#cookpadindia#cookpadgujarati થેપલા એટલે ગુજવરાતી ઓ ની મનગમતી વાનગી તે બધા ને ખૂબ ભાવે અને તે અલગ અલગ રીતે અલગ અલગ વસ્તુઓ વાપરી ને બનતા હોય છે.તે નાસ્તા માં ,જમવામાં,કે બહારગામ જવું હોય તો પણ બહુ સારું પડે છે તે જલ્દી બગડતા નથી. મેથી ની ભાજી ના,દૂધી ના,કોબીઝ ના,લીલા ધાણા નાખી ને એવા અલગ અલગ બને છે મેં આજે દૂધી નાખીને બનાવ્યા હું ખટાશ માટે દહીં ને બદલે લીંબુ ના રસ નો ઉપયોગ કરું છું જેથી લાંબો ટાઈમ સારા રહે. Alpa Pandya -
-
ભરેલા રીંગણ નું શાક
#CB8#week8#cookpadindia#cookpad gujaratiશિયાળા માં શાકભાજી ખાવાની બહુજ મઝા આવે અને તેમાં પણ રીંગણ પણ અલગ અલગ વેરાયટી માં મળે છે લીલા, જાંબલી,કાળા,સફેદ મેં રવૈયા ના લીલા રીંગણ લઈ ને શાક બનાવ્યું છે.ટેસ્ટ તો ખૂબ જ સરસ થયો છે. Alpa Pandya -
-
કસ્ટર્ડ પૂરી (Custard Poori Recipe In Gujarati)
#DTR#Cookpadgujarati#Cookpadindia#Diwali treatsઅમારા ઘરે દિવાળી માં આ પૂરી બને જ છે બધા ને બહુ ભાવે છે.મેં આ રેસિપી fb live માં પણ બનાવી છે.મને આશા છે કે બધા ને ગમી હશે અને બનાવી પણ હશે. Alpa Pandya -
મઠિયા (Mathiya Recipe In Gujarati)
મઠિયાં અલગ અલગ રીતે બનાવે છે બધામે અહીં તીખા લીલા મરચા ના બનાવ્યા છે તીખા મઠિયાગુજરાત મા લવીંગીયા મરચા કહેવાય છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB4#week4 chef Nidhi Bole -
પતરાળી નું શાક
#SFR#SJR#RB20#શ્રાવણ#પારણાં નોમ સ્પેશ્યલ અમારા ઘરે નોમ ના દિવસે પતરાળી નું શાક અને સોજી નો શીરો અવશ્ય બને અને લાલજી ને ભોગ માં ધરાવવામાં આવે છે.પતરાળી ના શાક માં બધા મીક્સ શાક,ભાજી ને પતરવેલ પાન માં વીંટાળી ને મળતું હોય છે જેથી તેને પતરાળી કહેવાય છે..જે એકદમ સાદા મસાલા સાથે બને છે જેથી તે બહુજ પૌષ્ટિક છે. Alpa Pandya
More Recipes
ટિપ્પણીઓ (7)