બટર કોર્ન મસાલા સબ્જી
રાંધવાની સૂચનાઓ
- 1
ગ્રેવી બનાવા માટે ડુંગરી, ટામેટા ને સુધરી લો.
- 2
હવે તેને સાંતળી લો. એક લોયા માં તેલ મુકો. અને આ ડુંગરી, ટામેટા, આદુ મરચા, લસણ થી વઘાર કરો.
- 3
સાંતળાઈ ગયા બાદ તેને પેસ્ટ કરી લિઓ.
- 4
પેસ્ટ થઈ ગયા બાદ એક લોયા તેલ, બટર લિઓ આ ગ્રેવી ઉમેરો, અને મકાઈ, બધા જ મસાલા ઉમેરી મિક્સ કરો.
- 5
તૈયાર છે આપણું બટર કોર્ન મસાલા સબ્જી. ગરમા ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પિઝા સોસ વિથ પિઝા (Pizza sauce & Pizza Recipe In Gujarati)
#એપ્રિલ#ડિનર#goldenapron3#week6 Dharmeshree Joshi -
ચીઝ બટર કોર્ન સબ્જી
#JSRચોમાસા ની સીઝન માં મકાઈ ની વાનગી ખાવા ની ખુબ જ મઝા આવે છે અને આ શાક પરાઠા, નાન સાથે સરસ લાગે છે. Arpita Shah -
મસાલા કોર્ન સબ્જી
રવિવાર એટલે રજાનો દિવસ . આરામ થી ઉઠીયે,બ્રેકફાસ્ટ કરીયે અને 1 વસ્તુ લંચ માં બનાવી લઈએ. આ અમારો રવિવાર નો સવાર નો પ્રોગ્રામ. એટલે આજે રવિવારે મેં મસાલા કોર્ન સબ્જી સાથે જુવાર ની રોટલી સર્વ કરી. હેપી, હેલ્થી અને હોલસમ લંચ💗💗💗 બની ગયું અને બધા ખુશ....💗💗💗 Cooksnap@Priya Jain Bina Samir Telivala -
-
-
-
-
પનીર કોર્ન સબ્જી (paneer corn sabji recipe in Gujarati)
#goldenapron3#week13#Paneerએકદમ ચટાકેદાર પંજાબી સ્ટાઇલ માં Aneri H.Desai -
વેજીટેબલ સ્વીટ કોર્ન સૂપ (vegetable sweet corn soup recipe in Gujarati)
#ડિનર#goldenapron3#વીક5 Keshma Raichura -
-
કોર્ન મલાઈ સબ્જી
#કાંદાલસણડુંગળી અને લસણ વગર બનતું આ ટેસ્ટી શાક પરોઠા સાથે કે તાવડી ની ભાખરી સાથે સરસ લાગે છે.. Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
સ્વીટ કોર્ન સબ્જી=(sweet corn sabji in Gujarati)
Sweet Korn sabji recipe in Gujarati#goldenapron3#3 meal week recipe#2nd week recipe#new#NC Ena Joshi -
કાજુ પનીર બટર મસાલા (Kaju butter paneer masala in gujrati)
#એપ્રિલ#ડિનર#goldenapron3#week9#spicy Dharmeshree Joshi -
-
-
-
-
ચીઝ બટર કોર્ન સબ્જી (Cheese Butter Corn Sabji Recipe In Gujarati)
#ડીનર#goldenapron3#week 4 Riddhi Sachin Zakhriya -
-
જીરારાઇસ દાળફ્રાય....😋(jeera rice & dal fry recipe in gujarati)
#goldenapron3Week 10#ભાત Shivangi Raval -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12186079
ટિપ્પણીઓ