કોર્ન મલાઈ સબ્જી

Sunita Vaghela @cook_sunita18
#કાંદાલસણ
ડુંગળી અને લસણ વગર બનતું આ ટેસ્ટી શાક પરોઠા સાથે કે તાવડી ની ભાખરી સાથે સરસ લાગે છે..
કોર્ન મલાઈ સબ્જી
#કાંદાલસણ
ડુંગળી અને લસણ વગર બનતું આ ટેસ્ટી શાક પરોઠા સાથે કે તાવડી ની ભાખરી સાથે સરસ લાગે છે..
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈ ને પાણી અને મીઠું નાખી ને કુકરમાં એક સીટી પાડી બાફી લો.. હવે ઠરે એટલે દાણાં કાઢી લો.હવે પલાળેલા કાશ્મીરી મરચાં અને ટામેટાને મિક્સરમાં ક્રશ કરી લો..
- 2
એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં બટર નાંખીને જીરું નો વઘાર કરી તેમાં હિંગ નાખી ને લીલાં મરચાં નાખીને સાંતળો હવે ટામેટા અને મરચા ની પેસ્ટ ઉમેરવી અને બધો મસાલો કરી. સાંતળો પછી તેમાં બે ચમચી મલાઈ ફેંટી ને ઉમેરો..
- 3
હવે દહીં ઉમેરીને ને બરાબર તેલ છુટું પડે એટલે મકાઈ નેં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો હવે ખાંડ નાખી ને થોડી વાર બધું ભળી જાય એટલે ઉતારી લેવું..
- 4
હવે એક બાઉલમાં કાઢી લો અને તેને પરોઠા સાથે પીરસવું...
Similar Recipes
-
ચીઝ બટર કોર્ન સબ્જી
#JSRચોમાસા ની સીઝન માં મકાઈ ની વાનગી ખાવા ની ખુબ જ મઝા આવે છે અને આ શાક પરાઠા, નાન સાથે સરસ લાગે છે. Arpita Shah -
ટોમેટો કોર્ન બેસીલ સૂપ (Tomato Corn Basil Soup Recipe In Gujarati)
#GA4#Week7Keyword: Tomato/ ટામેટુંઆ સૂપ ની મેન સામગ્રી ટામેટું છે અને એમાં કોર્ન અને basil નું combination એકદમ સરસ લાગે છે. આ સૂપ ફોકશિયા બ્રેડ અથવા બેક ડિશ સાથે સરસ લાગે છે. Kunti Naik -
પંજાબી સબ્જી દમ માક્કી
# નોર્થ (આ દમ મકકી ની સબ્જી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સબ્જી તમે સવારના લંચમાં કે રાત્રિના ડિનર માં બનાવી શકો છો આ સબ્જી ખાધા પછી તમે હોટલ ની સબ્જી ભૂલી જશે.) Vaidarbhi Umesh Parekh -
રાજસ્થાની આલુ સબ્જી.(Rajashthani aalu sabji recipe in Gujarati.)
#નોર્થ. આ સબ્જી રાજસ્થાન,મારવાડ ની ખુબજ ફ્રેમસ સબ્જી છે.ખુબજ ટેસ્ટી અને ઝડપથી ઘરમાં ની સામગ્રી થી જ બની જાય છે દહીં વાડી ગ્રેવી એટલી રીચ લાગે કે તમે પંજાબી ગ્રેવી પણ ભુલી જાઓ. Manisha Desai -
રવા નો હાંડવો
#EB#Week14આ ઇન્સ્ટન્ટ હાંડવો છે તેને પેલાળવા ની જરૂર રહેતી નથી અને ટેસ્ટી છે.ગરમ નાસ્તા માટે નું પણ સારુ ઓપશન છે અને ચા સાથે સરસ લાગે છે. Arpita Shah -
પાપડ વડી નું શાક (Papad Vadi Sabji Recipe in Gujarati)
#GA4#Week23આ પાપડ વડી નું શાક બહુ ફટાફટ બની જાય છે. ભાખરી , પરાઠા અથવા રોટી સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
ડુંગળી અને ટામેટા ની ચટણી(dungri and tomato chutney recipe in gujarati)
આજે આપણે બનાવીશું ડુંગળી અને ટામેટા ની ચટણી. જમવાની સાથે ડુંગળી અને ટામેટા ની ચટણી હોય તો જમવા નો સ્વાદ વધી જાય છે. આ ચટણી દાળ ભાત,રોટલી અને પરાઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. જ્યારે શાક બનાવવા નો ટાઈમ ના હોય ત્યારે આ ચટણી સાથે પણ તમે રોટલી આનંદથી ખાઈ શકો છો. તો ચાલો આજ ની સ્વાદિષ્ટ રેસીપી શરૂ કરીએ ડુંગળી અને ટામેટાની ચટણી.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
ટોઠા (Totha Recipe In Gujarati)
#TT2સુકી તુવેર, એ શાક નો ખુબ જ સરસ વિકલ્પ છે, રસાવાળા ઠોઠા ભાખરી કે રોટલી સાથે સરસ લાગે છે Pinal Patel -
તુવેર નું શાક(tuver shaak recipe in gujarati)
આજે આપણે બનાવીશું સુકી તુવેર નું રસાવાળુ શાક આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ હોય છે. તો ચાલો સુકી તુવેર ના શાક ની રેસીપી શરૂ કરીએ. Nayana Pandya -
સરગવા બટાકા નું શાક
#જૈન#goldenapron#post-15સરગવા બટાકા નું શાક ટામેટા ની ગ્રેવી માં આપણે આજે બનાવીશું ખૂબ જ સરળ છે અને દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે ડુંગળી લસણ વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક ભાત કે રોટલી બંને જોડે ખાઈ શકાય છે ખૂબ જ ટેસ્ટી લાગે છે Bhumi Premlani -
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn Capsicum Masala Recipe In Gujarati)
#MFFઆ રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાક છે. આ શાક અમારે ત્યાં રેગ્યુલર માં બને છે.બધાં ને ખુબ જ ભાવે છે. રોટલી, પરોઢા , નાન અને બ્રેડ સાથે આ શાક બહુ સરસ લાગે છે. Bina Samir Telivala -
સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક. આ શાક ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM3 Nayana Pandya -
કોર્ન કેપ્સિકમ સબ્જી (Corn Capsicum Sabji Recipe In Gujarati)
આજે આ recipe બનાવી છે તે બહુ જ લાજવાબ અને ટેસ્ટી થઈ છે..પરાઠા સાથે કે બ્રેડ સાથે પણ ખાવાની બહુ જ મજા આવે છે. એકવાર બનાવી જોજો.. Sangita Vyas -
કોર્ન પાલક સબ્જી (Corn Palak Sabji Recipe In Gujarati)
#GA4#Week 24#garlic આ કોનૅ પાલક ની સબ્જી બહુ જ સરસ લાગે છે, અને આમાં વધારે લસણ નો ટેસ્ટ આગળ પડતો હોય છે, એટલે બહુ જ સરસ લાગે છે આની રોટી,કુલ્ચા,નાન,કે પરોઠા સાથે બહુ જ સરસ લાગે છે,મેં અહીં પરોઠા સાથે સર્વ કરી છે... મારી તો ફેવરીટ છે, તમે પણ બનાવજો , જો બાળકો ભાજી ના ખાતા હોય તો એમની માટે આ બેસ્ટ સબ્જી છે, મારી રેસીપી કેવી લાગી મને જણાવશો...!!! Velisha Dalwadi -
ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતની ટ્રેડિશનલ રેસીપી ગવાર ઢોકળીનું શાક. આ શાક ખૂબ જ સરળ રીતે બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.#EB#week5 Nayana Pandya -
ખોયા પનીર કરી
#જૈનપંજાબી શાક ડુંગળી- લસણ વગર પણ એટલાજ ટેસ્ટી બને છે, આ શાક પણ એટલુજ સરસ બન્યું છે... Radhika Nirav Trivedi -
કોર્ન ટીક્કી ચાટ(Corn Tikki Chaat Recipe in Gujarati)
#GA4 #WEEK6 આ ચાટ ટેસ્ટમાં બઉ સરસ લાગે છે. Shailee Priyank Bhatt -
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
#સાઉથઉત્તપમ એ સાઉથ ઈન્ડિયા માં સવાર ના નાસ્તા માં બનતી વાનગી છે અને એમાં પણ રવા માંથી બનતા ઉત્તપમ ખૂબ જલ્દી બની જાય અને ટેસ્ટી પણ એટલા જ હોય છે ❤️ Neeti Patel -
સુરતી ગોટાળો (Surti Gotalo Recipe In Gujarati)
સુરતી ગોટાળો એ કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી વગર જ ઘરમાં જો ચીઝ, પનીર અને ડુંગળી , ટામેટા હાજર હોય તો આટલી સામગ્રી સાથે બનાવી શકાય તેવી અને દરેક વ્યક્તિને પંસદ આવે એવી એકવાર જરૂરથી ટ્રાય કરી શકાય એવી આ વાનગી છે. Urmi Desai -
ખાટીમીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
#AM1#કઢીગુજરાતી કઢી ની વિશેષતા એ છે કે એ હંમેશા ખાટીમીઠી જ હોય.. ખીચડી અને કઢી સાથે ભાખરી તો કાઠિયાવાડી ઘરમાં રોજ બનતી સાંજ ના વાળું ની વાનગી છે.. ગરમાગરમ કઢી .. અને મગ ની છોતરા વાળી દાળ ની ખીચડી તો પોષણ માટે બેસ્ટ છે..આને સાથે તાવડી ની ભાખરી.. વાહ જોરદાર મોજ પડી જાય.. Sunita Vaghela -
બ્રેડ પીઝા રોલ
#ઇબુક#Day11આ રોલ બ્રેડની સ્લાઈસ પર પીઝા સોસ, ચીઝ, શિમલા મરચા, ડુંગળી નાખીને બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે, બાળકોને બહુ જ ગમશે. Harsha Israni -
ડુંગળીયુ શાક(dungaliyu recipe in Gujarati)
#સુપરશેફ1 #શાક #week1આ શાક મહેસાણાનુ ખૂબ જ પ્રખ્યાત છે.આ શાક ચોમાસામાં તેમજ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે આ શાક સાથે રોટલો, ગોળ, અથાણું, પાપડ ખુબ જ સરસ લાગે છે.બાળકોને પણ ખુબ જ પસંદ આવશે.(લોકડાઉન હોવાથી લીલી ડુંગળી મળી નથી છતાં પણ ખુબ જ સરસ બન્યું છે) Kala Ramoliya -
લીલી તુવેરની કઢી (જૈન)(Lili tuver ni kadhi recipe in Gujarati)
#GA4#Week13#TUVER#COOKPADGUJRATI#COOKPADINDIA લીલી તુવેર ની કઢી શિયાળામાં મળતી તાજી તુવેર થી બનાવવામાં આવે તો એકદમ સ્વાદિષ્ટ લાગે છે આ કઢી હોય તો શાક ની પણ જરૂર રહેતી નથી રોટલા, ભાખરી, ખીચડી, રોટલી ગમે તેની સાથે ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
કોર્ન કેપ્સિકમ મસાલા (corn capsicum masala recipe in Gujarati)
#સુપરશેફ૧શાક અને કરીસ કોનટેસટ માટે મેં આજે કોર્ન કેપ્સીકમ મસાલા બનાવ્યું છે.જે પરાઠા કે રોટી સાથે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
કોર્ન બીન્સ દમ મસાલા (Corn Beans Dum Masala Recipe In Gujarati)
#AM3મકાઈ અને ફણસી માંથી મેં આ શાક કોલસા ને ગરમ કરી ધુંગાર આપી ને બનાવ્યું છે જેના લીધે આ સબ્જી વધુ સ્વાદિષ્ટ લાગે છે. Noopur Alok Vaishnav -
કોર્ન પનીર મખની
#જૈનઆમ તો પંજાબી સબ્જી લસણ ડુંગળી વગર ભાવે નઈ પણ આ સબ્જી માં તેની જરૂર જ નથી લાગતી. Grishma Desai -
સેન્ડવિચ(Sandwich Recipe in Gujarati)
વજન ઘટાડવું સેહલું નથી. પણ તમારી આ વેઈટલોસ યાત્રા ને થોડી અનોખી બનાવા પ્રસ્તુત છે ખુબ જ સરસ હેલ્થી અને ટેસ્ટી બિલકુલ ઍક્સટ્રા ફેટ વગર ની સેન્ડવિચ. Darsh Desai -
મધપૂડો (Madhpudo Recipe In Gujarati)
મધપૂડો (લીલી ડુંગળી નુ શાક). નામ સાંભળીને કેવું લાગે ?આ મધની વાનગી છે. ના, આ વાનગી લીલી ડુંગળી માંથી બને છે. આ આપણી ભુલાઈ ગયેલી અથવા તો જૂની કાઠીયાવાડી શાક છે. આ શાકને બનતા વાર નથી લાગતી. અને સતત હલાવ્યા કરવું પડે છે. હલાવાથી લીલી ડુંગળી લસણ બધાનો એક સરખો રહે છે અને કલર પણ સરસ આવે છે. #FFC3 Week3 Pinky bhuptani -
કાજુ ગાંઠિયા નું શાક (kaju ganthiya nu shak recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ24માત્ર પાંચ મિનિટમાં બનતું આ શાક અમે સુરત ની એક હોટેલ માં ટેસ્ટ કર્યું હતું,તો તમે પણ બનાવી ઘરના બધાને ખુશ કરી દો.... ઘરમાં રહેલી અને ઓછી વસ્તુઓથી આ ટેસ્ટી શાક તમે બનાવી શકો છો. પાછી આ શાક ની ખાસિયત એ છે કે તે પરોઠા, રોટલા, ભાખરી, રોટલી બધા જ સાથે સરસ લાગે છે, તો ચાલો રાહ શેની જુઓ છો... જોઈલો આ શાકની રેસિપી અને બનાવો તમે પણ...... Sonal Karia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12064429
ટિપ્પણીઓ (3)