રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગલકા ટામેટા ડૂંગળી છોલી ને નાના કટકા કરી લેવાં
- 2
ત્યાર બાદ ડૂંગળી ને માપસર ઓઇલ મા લાઈટ ગુલાબી થાય ત્યાં સુધી હલાવવુ
- 3
ત્યાર બાદ તેમાં ગલકા ટામેટા ડૂંગળી અને બધા મસાલા નાખી હલાવવુ
- 4
ત્યાર બાદ કુક્કર બંદ કરી ચાર સિટી લાગે ત્યાં સુધી ગેસ ફુલ પર રાખવું અને ગલકા નું સાક તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગલકા સેવ નું શાક
#RB11#week11#SRJ ગલકા નાં શાક ને વિવિધ રીતે બનાવી શકાય છે. મે અહીંયા સેવ, ટોમેટો, ઓનીયન ગ્રેવી સાથે બનાવ્યું છે. Nita Dave -
-
-
-
-
-
-
ગલકા નું શાક (Sponge gourd Sabji recipe in Gujarati) (Jain)
#SVC#ગલકા#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ગલકા ટામેટાં નું શાક (Galka Tomato Shak Recipe In Gujarati)
#EBWeek 5આ શાક નો સ્વાદ થોડો ખાટો ,મીઠો ,તીખો હોય છે. Archana Parmar -
-
-
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#SVC#priti#cookoadindia#cookpadgujarati#સમરરેસિપીચેલેન્જ सोनल जयेश सुथार -
-
-
-
ગલકા સેવ નું શાક (sponge gourd - sev curry)
#SRJ#cookpad_guj#cookpadindiaગલકા એ વેલા માં ઊગતું એકદમ નરવું અને સ્વાસ્થ્યપ્રદ શાક છે. સામાન્ય રીતે ગલકા બધા ને ભાવતા નથી તેથી તેને અલગ રીતે બનાવી થોડી વધુ સ્વાદિષ્ટ બનાવીએ તો બધાને ભાવે છે. ગલકા સેવ નું શાક એ કાઠિયાવાડ- સૌરાષ્ટ્ર ની રીતે બનતું શાક છે. આ શાક માં સેવ ઉમેરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને ઝડપ થી બની પણ જાય છે. Deepa Rupani -
-
-
-
-
-
-
-
ગલકા ખસખસ નું શાક (Galka Khaskhas Shak Recipe In Gujarati)
ગલકા ખસખસ નું શાકઘણા લોકો આ શાક ઓછું ખાએ છે પણ હમે આ શાક regularly બનાવીયે.આ ગલકા બઉ ગુણકારી હોય છેઆમાં વિટામિન્સ, ફાઇબર આધિક પ્રમાણ મા હોય છે. આ શાક ખાવાથી રક્ત શુધિકરણ (blood purification) થાય છે.ગલકા નું શાક આવી રીતે બનાવો કે બધા ખાદા વગર ના રહે.ચાલો બનાવીએ Deepa Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12187135
ટિપ્પણીઓ