કાઠીયાવાડી લસણિયા ગલકા નું શાક

Nidhi Rajpara
Nidhi Rajpara @cook_17754398

#SG

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામગલકા
  2. 8કડી લસણ
  3. 3 ચમચીતેલ
  4. 2 ચમચીહળદર
  5. 2 ચમચીમરચું
  6. 2 ચમચીધાણાજીરું
  7. સ્વાદ અનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગલકા ની છાલ ઉતારી ગોળ કટ કરવા, ત્યારબાદ એક કડાઈ મા તેલ મુકી ખાંડેલું લસણ સાંતળી લો,પછી તેમા ગલકા ઉમેરી પછી તેમા હળદર અને મીઠું નાખી ચળવા દો.

  2. 2

    ગલકા ચળી જાય ત્યારબાદ તેમા મરચું અને ધાણાજીરું નાખી 2 મિનિટ માટે કુક કરો, તો તૈયાર છે લસનીયા ગલકા નું શાક તેને કોથમીર થી ગાર્નીશ કરો.

  3. 3

    ગલકા ના શાક ને કઢી, ખિચડી, ભાખરી, પાપડ, અને ગોળ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Rajpara
Nidhi Rajpara @cook_17754398
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes