રાંધવાની સૂચનાઓ
- 1
એક પ્લેટમાં બધા શાકભાજી સમારેલા કડાઈમાં તેલ ગરમ મૂકી હિંગનાખીને વઘારી લો તેમાં બધો મસાલો કરી લો થોડી વાર ચઢવા દો ચડી જાય પછી ગેસ બંધ કરી દો ઠંડુ થયા બાદ ગ્રેવી બનાવવી ગ્રેવીને ગરમ મૂકો તેમાં ચણાના નાખીને ચઢવા દો જરૂર લાગે તો જ મસાલો કરો
- 2
એક બાઉલમાં ઘઉંનો લોટ રવોલઇ તેમાં મીઠું તેલ નાખી કઠણ લોટ બાંધવો પછી તેની નાની નાની પૂરી વણવી એક કડાઈમાં તેલ ગરમ મૂકી પુરી તળી લેવી ગરમ તેલમાં ચોખાના પાપડ તળી લેવા
- 3
કેરીની છાલ ઉતારી ટુકડા કરી ટેસ્ટ મુજબ ખાંડ નાખી બ્લેન્ડર ફેરવો ને રસ તૈયાર ઠંડો કરવા ફ્રીઝરમાં મૂકી દો
- 4
તૈયાર છે છોલે પુરી વીથ રસ પાપડ લોકડાઉન મા ટેસ્ટી-ટેસ્ટી વાનગી જમવી બાળકો તથા વડીલોને ખૂબ ગમે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છોલે પૂરી વીથ રસ અને ખમણ
#ડીનર લોકડાઉન માં તો ઘરમાં જે વસ્તુ હોય છે એનાથી જ કામ ચલાવું પડે છે.તો છોલે ચણા સાથે પૂરી બનાવી અને રસ સાથે ડીનર ની મજા માણી... Bhumika Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પિંડી છોલે (Pindi Chole Recipe In Gujarati)
પંજાબી છોલે ઘણીવાર બનાવ્યા છે પણ આજે મેં અલગ ઢાબા સ્ટાઈલ પિંડી છોલે બનાવ્યા છે.ધાબા પર રેસ્ટોરન્ટમાં ખૂબ જ મળતાં હોય છે. મેં અહીં પરાઠા સાથે સર્વ કર્યા છે પણ તમે એને બન સાથે પણ લઈ શકો.#GA4#Week6#CHHOLE Chandni Kevin Bhavsar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12188896
ટિપ્પણીઓ