રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટની નાં બનાવીશું. લોટ બાંધવા માટે એક મોટા વાસણમાં ઘઉંનો લોટ લઇ તેમાં વચ્ચે ખાડો પાડી અને તેલ, દહીં, ખાંડ, મીઠું, બેકિંગ સોડા તથા બેકિંગ પાવડર નાખી બરાબર ફીણવું. હવે બધું લોટમાં મિક્સ કરી જરૂર પડે તેટલું પાણી ઉમેરી રોટલી જેવો લોટ બાંધો. લોટને ભીના કપડાથી ઢાંકીને ૧ થી ૨ કલાક ઢાંકીને રાખો.
- 2
પલાળેલા છોલે ચણાને બાફી લો.ડુંગળી ટામેટા અને છીણેલું કોપરું મિક્સરમાં લઇ તેની ફાઇન પેસ્ટ બનાવો.પેનમાં તેલ લઈ તે ગરમ થાય એટલે જીરું સૂકા લાલ મરચાં, તજ તમાલપત્ર, હિંગ ઉમેરી આદુ-લસણ-મરચાંની પેસ્ટ ઉમેરો. પછી તેમાં ડુંગળી લસણ ની પેસ્ટ તેલ છૂટે ત્યાં સુધી સાંતળો. છૂટે એટલે તેમાં મીઠું હળદર, લાલ મરચું, ગરમ મસાલો છોલે નો મસાલો અને બાફેલા છોલે ઉમેરો. થોડાક છોલે નો હાથથી સરસ ભૂકો કરીને નાંખો જેનાથી ગ્રેવી ઘટ્ટ થશે. જરૂર પડે એટલું પાણી ઉમેરીને બધા મસાલાને ચઢવા દો. 10 થી 15 મિનિટ ઉકાળ્યા બાદ કોથમીર ઉમેરો.
- 3
બે કલાક રેસ્ટ આપ્યા પછી લોટ સરસ ફ્લી ગયો હશે લોટને તેલ લઈ બરાબર મસળી લો જેનાથી એ ર નીકળી જાય. લોટનો લો કરી તેના પર લસણ લીલા ધાણા અને તલ ઉમેરો. જરૂર પડે તો અટામણ લઈ તેની લંબગોળ આકારમાં નાન વણી લો. પછી તેને ઉન્ધો ફેરવી અને પાછળની બાજુ માં પાણી લગાવો. પાણી લગાવેલો ભાગ ગરમ તવી પર આવે એ રીતે તેને ગરમ તવી પર મૂકો. એક બાજુ શેકાઈ જવા આવે એટલે સાણસી વડે તવીને ગેસ પર ઉંધી કરો. ગેસ ની ફ્રેમ અને કવિ વચ્ચે થોડું અંતર રાખો જેનાથી નાન બડે પણ નહીં અને કાચો ન રહે
- 4
નાન થઈ ગયા પછી તેના પર બટર લગાવી છોલે અને રાઈસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
હરિયાળી મેથી ગાર્લિક વ્હીટ નાન (Hariyali Methi Garlic Wheat Naan Recipe In Gujarati)
#GA4#Week2મે અહીંયા મેંદા નાં બદલે ઘઉં ના લોટ માંથી નાન બનાવી છે. તેમાં ફ્લેવર્સ માટે મેથી કલોંજી અને ગાર્લીક એડ કર્યું છે. Disha Prashant Chavda -
-
અમૃતસરી પંજાબી છોલે ભટુરે (Amrutsari Punjabi Chhole Bhature Recipe In GujaratI)
#નોર્થ_ઈન્ડિયા_રેસીપી_કોન્ટેસ્ટ#નોર્થ_પોસ્ટ_2 છોલે ભટુરે નુ નામ આવે એટલે પંજાબ ના અમૃતસર ના પ્રખ્યાત છોલે ભટુરે જ યાદ આવે. કારણ કે આ છોલે ભટુરે ઇ પંજાબ ના અમૃતસર નુ સ્ટ્રીટ ફૂડ છે. આ છોલે ને ચા ની ભુકી ને બિજા ખડા મસાલા ની પોટલી બનાવી ને બાફવામા આવે છે. આ ખડા મસાલા ની પોટલી થી કાબૂલી ચણા નો રંગ પણ કાળો થય જાય છે. આ છોલે ભટુરે હવે તો બધા ભારત મા પ્રખ્યાત છે. પણ બધી જ જગ્યા એ એનો સ્વાદ પણ અલગ અલગ હોય છે. મારા તો પ્રિય છોલે ભટુરે છે. Daxa Parmar -
-
-
-
-
-
-
-
ઘઉંના લોટની ચીઝ બટર ગાર્લિક નાન (Wheat cheese butter garlic naan recipe in Gujarati)
Arpita Kushal Thakkar -
-
-
વ્હીટ ગાર્લિક નાન (Wheat Garlic Naan Recipe in Gujarati)
#AM4ઘઉં ના લોટની નાન એકદમ સોફ્ટ બને છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભકારક રહે છે. આ નાન પચવા માં પણ ખૂબ જ આસાન રહે છે. Hetal Siddhpura
More Recipes
ટિપ્પણીઓ