રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અેક કડાઈ માં ઘી લેવું. ઘી ગરમ થાય પછી રવો નાખવો. ત્યાર બાદ રવા ને ધીમા ગેસ પર શેકવો..રવો શેકાશે એટલે તેનો કલર ચેન્જ થય જાસે..ફોટા માં જોઈ સકો છો...બીજા ગેસ પર મિલ્ક ઉકાળવા મૂકી દેવું તેમાં ખાંડ, એલચી,કેસર નાખી દેવું જેથી તેનો ટેસ્ટ બેસી જાય..મિલ્ક ઉકડી જાય એટલે રવા ની તપેલી મા મિલ્ક ને નાખી દેવું..પણ તેને એક વાર ચમચો ફિરવવો બોવ વાર નય ફેરવવો નય તો શીરો ચીકણો થશે..મિલ્ક ના બુબલસ થાય ત્યાં સુધી ગેસ ચાલુ રાખવો..ત્યાર બાદ રેડી છે સુજી નો શીરો
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો શીરો
#RB8 રવા નો શીરો એક ટ્રેડિશનલ ડીશ છે. આજે મે પાકી કેરી નો શીરો બનાવ્યો છે. બનાવવામાં સરળ અને સ્વાદિષ્ટ છે. Dipika Bhalla -
-
-
-
-
સુજી નો શીરો
શીરો મારા ઘરમાં બધા ને પસંદ હોય છે હું રોજ બનાવુ છું મારા ઘરમાં મારા દીકરા ને ફેવરિટ છે તો આવો જોઈએ કઈ રીતે બને છેમારા માપ મા તમે તમારા ફેર ફાર કરી ને બનાવી શકો છો#Linima chef Nidhi Bole -
ફરાળી શીરો (Farali Sheera Recipe In Gujarati)
શિવરાત્રી નિમિત્તે સ્વીટ ડીશ તો બનાવવી જ પડે. શક્કરિયા,બટાકા,કસાવા અને કાચા કેળા નો શીરોઆજે મે શક્કરિયા,બટાકા,કસાવા અને કાચા કેળા નો યુઝ કર્યો છે..સાથે ખૂબ બધા dry fruits સાથે આ શીરો બહુ જ યમ્મી થાય છે. Sangita Vyas -
બદામ અને અખરોટ નો શીરો (Almond Walnut Sheera Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiબદામ & અખરોટ નો શીરો Ketki Dave -
રવા નો શીરો.( ravo Shiro Recipe in Gujarati.)
#ગુરૂવાર# પોસ્ટ ૨રવા નો શીરો મુખ્યત્વે સત્યનારાયણ ભગવાન ની કથા ના પ્રસાદ તરીકે ઓળખાય છે.તહેવારો માં પણ પ્રસાદ તરીકે ઉપયોગ થાય છે.એક પારંપારિક અને પોષ્ટીક વાનગી છે.દરેક રાજ્ય માં આ વાનગી બને છે. Bhavna Desai -
-
-
-
શક્કરીયાં નો શીરો
# ઇબુક-૧#વાનગી-૪૫ઓમ નમઃ શિવાય... હર હર મહાદેવ 💐🙏🏻આજે મહા શિવરાત્રી નો પવિત્ર દિવસ છે.અને ઇબૂક ની મારી છેલ્લી વાનગી છે. શકકરીયા નો શીરો કે જેના વગર શિવરાત્રી અધુરી કહેવાય અને આજના દિવસે આ શીરો જેટલો મીઠો લાગેછે એટલો કયારેય નથી લાગતો.,કેમકે આપડે ભગવાનને પ્રસાદ ધરાવીએ છીયેજેથી -,,એમના આશીર્વાદ ની મીઠાસ શીરા માં ઉમેરાય છે..અને પ્રસાદ બને છે.ભોળા નાથ ની ક્રુપા હંમેશા આપણા સર્વો પર બની રહે.🙏🌹🙏ઓમ નમ: શિવાય 🙏🙏 જય સ્વામિનારાયણ 🙏Happy Mahashivratri to all friends 😍🙏 Geeta Rathod -
-
વ્હાઈટ ચોકલેટ ફઝ(white chocolate fudge recipe in gujarati)
#સુપરશેફ4રક્ષાબંધન ના તહેવાર પર ખુબજ ઓછા સમયમાં બની જતીઅને બાળકોને ખુબજ િપ્રય એવી મિઠાઈ લઈને આવી છુ આશા છે બધાને ગમશે. Dipti Ardeshana -
-
-
પ્રસાદ નો શીરો
#મિઠાઈશિરો ધણી બધી રીતે બનાવાય છે પણ સત્ય નારાયણ ભગવાન માટે પ્રસાદ માં બનાવાતા શિરા નો સ્વાદ કંઈ અનોખો હોય છે અને લગભગ બધા એ આ અનુભવ્યું જ હશે Vibha Desai -
-
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશ્યલ ફરાળી રેસીપી#FRશિવરાત્રી નાં દિવસે શકકરિયા અને બટાકા ખાવા નો ખુબ મહિમા છે.. બાફી ને ખાવા ની તો ખુબ જ મઝા આવે છે અને શકકરિયા માંથી બીજી ઘણી ડીશ બનાવી શકાય છે પણ મેં આજે શીરો બનાવ્યો છે.. ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
-
-
વોટરમેલન હલવા
આપણે ગુજરાતી ઓ ને મીઠી વાનગીઓ વધુ ભાવતી હોઇ છે તો હુ આજે એવી જ એક ગુજરાતી રેસીપી લઈ ને આવી છુ.આપણે બધા એ મેંગો નો હલવો,પાઈનેપલ નો હલવો તો બનાવ્યો જ હસે પન આજે મે કઈક અલગ બનાવ્યુ છે વોટરમેલન હલવો.જે સ્વાદ મા ખુબજ સરસ લાગે છે.#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Voramayuri Rm -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12195998
ટિપ્પણીઓ (4)