રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા, કોલીફલાવર, કોબીજ,વટાણા ને જરુર મુજબ પાણી નાખી કુકર માં બાફી લો.
- 2
કડાઇ મા તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણી કાપેલી ડુંગળી નાખી સાતડો. પછી તેમાં લસણ મરચું પેસ્ટ નાખી સાતડો. ત્યાર બાદ તેમાં ઝીણાં કાપેલાં ટમેટા નાંખો અને ચડવા દો. તેલ છુટુ પડે ત્યા સુધી ચડવા દો.
- 3
પછી તેમાં મીઠુ જરુર મુજબ, પાવભાજી મસાલો, લાલ મરચું પાઉડર નાખી ૧-૨ મિનિટ સુધી ચડવા દો. પછી તેમાં બાફેલી ભાજી નાખી દો અને ચડવા દો. પછી તેમાં માખણ, લીંબુ નો રસ અને કોથમીર નાખી દો.
- 4
માખણ ગરમ થાય એટલે તેમાં પાવભાજી મસાલો, મીઠું પ્રમાણસર નાખી, કોથમીર નાખી તેમાં પાવ શેકી લો.
- 5
ગરમ ગરમ સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાઉંભાજી
#ડીનર આમાં બધા વેજીટેબલ હોવાથી હેલ્ધી છે ને સ્પાઈસી ને ટેસ્ટી લાગે છે ને બધાને ભાવે છે. Vatsala Desai -
-
-
પાઉંભાજી
#goldenapron2#મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી છે જે નાના થી લઈને મોટા ને બહુ જ ભાવે છે અને તેને શિયાળામાં ખાવાની મજા આવે છે. Thakar asha -
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#ATW1#TheChefStory#streetfoodrecipesપાવ ભાજી કે ભાજી પાવ એ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે. હવે તે ગુજરાત સિવાય બીજા ઘણા રાજ્યોનું સ્ટ્રીટ ફુડ તરીકે જાણીતી અને માનીતી રેસીપી છે.પાવ ભાજી માં મિશ્ર શાકને પાવ સાથે ખાવા અપાય છે. પાવ ભાજીમાં બનતી ભાજી તેના વિશિષ્ટ સ્વાદને કારણે ભારતીય લોકોમાં ખાસ કરીને શહેરી સંસ્કૃતિઓમાં ઘણી પ્રિય છે. અન્ય ચાટ વાનગીથી વિપરીત આ વાનગી ગરમાગરમ પીરસાય છે. આ વાનગી એક ઝડપથી બનતી હોવાથી તેને લોકો પસંદ કરે છે. Dr. Pushpa Dixit -
-
-
ઝટપટ પાઉંભાજી
પાઉં ભાજી એ સૌથી વધારે પ્રિય એવું સ્ટ્રિટ ફુડ છે, અને મારા ઘર માં પણ આ ભાજી બધાને ખૂબ જ ભાવે છે Minaxi Solanki -
-
-
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
#GA4#week11#લીલીડુંગળીઆપડે સાદા પાવ ભાજી તો ખાઈ એ જ છીએ .પણ આ મા મે લીલી ડુંગળી નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. Jagruti Chauhan -
-
-
-
-
ખડા પાઉં ભાજી(Khada Bhaji Recipe in Gujarati)
#SSRપાવ ભાજી મહારાષ્ટ્ર ની રેસીપી છે અને મુંબઈ નું સ્ટ્રીટ ફુડ છે. હવે તો પાવ ભાજી કે ભાજી પાવ બધા ની ફેવરિટ થઈ ગઈ છે.પાવ ભાજી અને ખડા પાઉં ભાજી નો basic difference એ છે કે ખડા પાઉં ભાજી નો શબ્દ ખડા - નો અર્થ આખું એવું થાય છે. એટલે ખડા પાઉં ભાજી માં શાક મોટા ટુકડા માં નાંખી મેશ કરાય છે પરંતુ સાવ મેશ કરી રગડો બનાવવાનો નથી. ટેસ્ટ સરખો જ હોય છે.. તો ચાલો બનાવીએ ખડા પાઉં ભાજી. Dr. Pushpa Dixit -
પાઉંભાજી (Paavbhaji Recipe In Gujarati)
પાવભાજી એ દરેક શહેરની ફેમસ વાનગી છે અમારા ધોરાજી ગામમાં પણ કૈલાસની અને ખાખીની પાવભાજી ખૂબ જ પ્રખ્યાત છે દૂર-દૂરથી તેનો સ્વાદ માણવા લોકો આવે છે મેં પણ એનો સ્વાદ અનેકવાર માણ્યો છે અને તેથી જ તેના જેવી બનાવવાનો પ્રયત્ન કર્યો છે.#CT Rajni Sanghavi -
-
પાઉંભાજી સીઝલર(Bombay Special - Pav Bhaji Sizzler Recipe In Gujarati)
#સ્પાઈસી#વિકમીલ૧તમે શું રાખવા માંગો છો ????ભાત ?? ફ્રાઈસ ?? પાવ ભાજી ??મને પસંદ કરવાનું પસંદ કરશો નહીં.,.,., હું આ બધું ઇચ્છું છું .. lol ..શ્રેષ્ઠ પ્લેટરરેર.જ્યારે તમે કંઇક મસાલેદાર અને સંપૂર્ણ સ્વાદો માં ભરેલુંઇચ્છો છો .. Foram Vyas -
-
ચીઝી બટરી સ્ટફ્ડ પાઉંભાજી બન🥪
#ટમેટાફ્રેન્ડસ, વરસાદી વાતાવરણમાં તીખા તમતમતા ભાજીપાંઉ ખાવાં ની બહું જ મજા આવે. આમપણ ટામેટા વગર ભાજીપાંઉ ના ટેસ્ટ ની કલ્પના જ અશક્ય છે. એમાં પણ ટ્વીસ્ટ કરીને બનાવેલ ક્રન્ચી ચીઝી બન તો ખુબ જ ટેસ્ટી લાગે છે. 🥪👌 asharamparia -
-
બ્રેડભાજી
#goldenapron3# વિક ૧૩#ડીનરઆ લોકડાઉના સમય મા ડિનરની હરીફાઈ મા બજાર મા પાઉ ન મળતા મે આજે બ્રેડભાજી બનાવી જે ખુબજ સરસ ને ખાવા મા ટેસ્ટી ને હેલદી પણ છે Minaxi Bhatt -
-
પાઉંભાજી
#week3#RB3 મારા ઘર ના બધા જ સભ્યો ને પાવભાજી ખૂબ જ પસન્દ છે હું મારા ઘરના હરએક વ્યક્તિને તે ડેડિકેટ કરવા માંગુ છુ.સોમનાથ વેરાવળ માં પ્રવીણ ની ભાજી વખણાય છે જે મને મારાં જ્યોતિ ભાભી એ શીખવાડી છે, મેં એજ રીત ના બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Bhavna Lodhiya -
રતલામી પાવભાજી
#રતલામી પાવભાજીઆ પાવભાજી માં રેગ્યુલર પાવભાજી ની જરૂર પડે છે. જેની રેસીપી મેં અગાઉ પોસ્ટ કરેલ છે. તો તેની લિંક અહીંયા પ્રસ્તુત કરું છું.https://cookpad.wasmer.app/in-gu/recipes/10325981 bhuvansundari radhadevidasi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12198507
ટિપ્પણીઓ