રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા ને ચાળી લઇ પછી તેમાં તેલ નાખી સરસ મોણ દેવું પાણી માં નિમક ઓગાળી લેવું જીરું અને વાટેલા મરી પાવડર ઉમેરી નિમક વાળા. પાણી થી લોટ બાંધો એકદમ કઠણ લોટ બાંધો30 મિનિટ બાદ નાનું ગોરણું બનાવી પુરી વણી લો પાટલા માં તેલ લાગે તેટલું. મોંણ હોવું જોઈએ તો પુરી સરસ બનશે પછી તેને ધીમા. ગેસ પર તળવી નહીં તો કાચી રહેશે બદામી કલર ની તળવી તો તૈયાર છે મસ્ત બધા ને ભાવતી પૂરી તેની ઉપર મસાલો છાંટી ખાવાથી સરસ લાગે છે અને ચા સાથે પણ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12199818
ટિપ્પણીઓ