મેંદાની પુરી (ફરસી પુરી)

Mansi P Rajpara 12
Mansi P Rajpara 12 @mansi
સૌરાષ્ટ્ર સોમનાથ ભારત

#goldenapron3
# વીક 2

મેંદાની પુરી (ફરસી પુરી)

#goldenapron3
# વીક 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી મેંદા નો લોટ
  2. 1/2વાટકી મેંદા નો લોટ
  3. 1/2વાટકી ઘઉં નો લોટ
  4. 1 ચમચીધી
  5. 1 ચમચીતેલ
  6. 1/2 ચમચીહિંગ
  7. 1/2 શેકેલું જીરું
  8. 1/2મરી પાઉડર
  9. મીઠું સ્વાદ મુજબ
  10. તેલ ટળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આ બધા લોટ ને મિક્સ કરો ત્યારે બાદ બધો મસાલો નાખી ને લોટ બાંધો

  2. 2

    પછી તેની પુરી વણી ને તેલ ગરમ કરવા મુકો

  3. 3

    તેલ ગરમ થાય બાદ તે પુરી તેલ માં તળી લો અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mansi P Rajpara 12
પર
સૌરાષ્ટ્ર સોમનાથ ભારત

ટિપ્પણીઓ

Similar Recipes