પાપડી પુરી (Papadi Puri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સુધીમાં બે ચમચી મેંદો ઉમેરો ત્યારબાદ તેમાં ૧ નાની ચમચી અજમો એક નાની ચમચી જીરું તથા મીઠું ઉમેરો મોણ માટે એક નાની ચમચી તેલ ઉમેરવું. હવે બધું મિક્સ કરી અને લોટ બાંધી લેવો લોટ બહુ નરમ નહીં તથા બહુ કઠણ બાંધવો નહીં
- 2
ત્યાર બાદ હવે આ રીતે પૂરી વણીને તૈયાર કરવી હવે આ રીતે તેલમાં તળતા જાવ હલકી બદામી રંગની થાય ત્યાં સુધી અને વારાફરતી ફેરવતા જાવ
- 3
તૈયાર છે પાપડી પુરી.સેવપુરી બનાવવા માટે ઉપયોગ કરી શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
પાપડી (papadi recipe in gujarati)
#સુપરશેફ3#વીક3 ગાઠીયા એ ગુજરાતી ઓનો પ્રિય નાસ્તો છે.ગાઠીયા નું નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય. તેમાં પણ ઘણી જાત ના ગાંઠિયા બનતા હોય છે ભાવનગરી ગાઠીયા, ચંપાકલી ,ફાફડા,વણેલા ગાઠીયા, પાપડી ગાઠીયા વગેરે.... તો આજે હું જારા ના પાપડી ગાઠીયા ની રેસિપી તમારી સાથે શેર કરું છું. Yamuna H Javani -
-
-
-
-
-
પાણીપુરી ની પૂરી(Pani puri ni puri recipe in gujarati)
આ પૂરી એકદમ સરસ બને છે, જે ઘરે સરળતાથી બની જાય છે અને એકદમ ક્રિસ્પી બને છે. jigna mer -
ફરસી પુરી
#મેંદોમેંદામાંથી બનતી ટેસ્ટી અને ક્રિસ્પી ફરસીપુરી જે આથેલા લીલા મરચાં સાથે ખાવાની ખૂબ મજા આવે છે. Nigam Thakkar Recipes -
પાપડી (Papadi Recipe in Gujarati)
#કૂકબૂકપોસ્ટ ૨ ગુજરાતી નુ નવું વર્ષ હોય ને ગાઠીયા ન ખવાય શક્ય જ નથી Mayuri Kartik Patel -
મેંદા પુરી (Maida puri recipe in gujarati)
#ઈસ્ટ#સાતમતો ચાલો જલ્દીથી મજા લઈએ નાસ્તામાં ખવાય તેવી મેંદાની પુરી...😋👌 Shivangi Raval -
-
-
-
-
-
ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
દિવાળી એટલે ફરસી પૂરી.. 😂 દિવાળી હોય અને ફરસી પૂરી ના બને આવું બને જ નહીં. તો દિવાળી સ્પેશિયલ રેસિપિ ફરસી પૂરી વગર અધૂરું જ કહેવાય. તેથી મેં બનાવી આજે મારી ખૂબ જ ફેવરિટ ફરસી પૂરી.#DIWALI2021 Nidhi Desai -
-
-
જીરૂં અજમો પૂરી(jiru ajmo puri recipe in gujarati)
#સાતમઆ પૂરી તમે ઠંડી કે ગરમ ખાઇ શકાય છે અને તમે સ્ટોર પણ કરી શકો છો. Ami Pachchigar -
-
-
પાપડી ગાઠીયા લોક ડાઉન રેશીપી
ગાંઠયા જે હરેક ગુજરાતીની મનપસંદ ફરસાણ છે અત્યારે કોરોના વાઇરસ ને લોકડાઉન ને હિસાબે બજારમાં ફરસાણ ની દુકાનો બન્ધ હોયછે તો ગાંઠયા સેવ તીખા ગાંઠ્યા ભાવનગરી ગાંઠયા મળતા નથી કંઈ પણ ફરસાણ નથી મળતું ને ગુજરાતી લોકો ને વિક મા એક વાર તો ગાંઠયા જોઈએ તે પછી ફાફડા હોય કે વણેલા ગાંઠયા હોય પણ જે સવારે રવિવારના દિવસે સવારે ગાંઠયા નાસ્તા માં હોય તો બધાને ખૂબ જ મજા આવેછે તો આજે મેં ઘરે ગાંઠયા બનાવ્યા છે તેમાં મારા હસબન્ધ એ પણ મને હેલ્પ કરી છે તો તેની રીત જોઈ લો Usha Bhatt -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12302284
ટિપ્પણીઓ