રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટમાં થોડું મીઠું નાખો પછી તેમાં ઘી નાખો તેલ નાખો ચપટી સાજીના ફૂલ નાખી અને પાણી વડે લોટ બાંધી લો લોટ કઠણ બાંધવો
- 2
પછી તેને રોટલી જેમ વણી લો અને થોડી વાર સુકાવા દો અને તેને તેલ માં તળી લો પછી તેના પર બધા મસાલો મિક્સ કરીને છાટી લો અને ચોરાફળી ને કોથમીર મરચા ની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ચોરાફળી
#ટીટાઇમ ચોરાફળી , કેમ નામ સાંભળતા જ મોમાં પાણી આવી ગયું ને.😊 ચોરાફળી એ આપણી પરંપરાગત વાનગી છે. જે સ્વાદ ખુબજ સરસ અને ટેસ્ટી છે. દિવાળી પર લોકો ચોરાફળી બનાવતા જ હોય છે. તો આ વખતે તમે બધા પણ બનાવજો. Yamuna H Javani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11715026
ટિપ્પણીઓ