રાંધવાની સૂચનાઓ
- 1
મિત્રો આપણે લોકડાઉન દરમ્યાન ડીનર માં બનતી રેસિપી સત પડી પુરી બનાવતા શીખીશું....સૌથી પહેલા બન્ને લોટ મિક્સ કરી મીઠું અને મ્હોણ નાખી તેમાં ચીલી ફલેક્સ.... હથેળી માં મસળીને જીરું અને અજમો ઉમેરો....મુઠ્ઠી પડતા મ્હોણ ને લીધે પુરી ફરસી બને છે.....
- 2
હવે જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈ પરોઠા જેવો લોટ બાંધી રેસ્ટ એક કલાક જેટલો સમય રેસ્ટ આપો.....કલાક પછી લોટ કેળવીને તૈયાર કરો....
- 3
હવે મોટા લુવા પાડી ચોખા નું અટા મણ લઈ મોટી સાઈઝ ની રોટલી વણી લો...
- 4
હવે રોટલી તૈયાર થઈ ગઈ છે એટલે રોટલી પર હાથેથી અથવા બ્રશ વડે ઘી લગાવી ઉપર ચોખા નો લોટ ભભરાવી ને એક ઉપર એક એમ ત્રણથી ચાર રોટલી ના થર કરો અનેહળવે હાથેથી રોલ કરી કાપા પાડી ફોટામાં દર્શાવ્યા પ્રમાણે હળવા હાથેથી દબાવી અથવા વણીને પુરી તૈયાર કરો....
- 5
હવે પુરી ઓ વણી ને તૈયાર છે....એક કડાઈમાં તેલ ગરમ મૂકી મધ્યમ આંચે ગુલાબી તળી લો....પુરી તળવા નાખ્યા પછી ગેસની આંચ ધીમી રાખવી...અડધી પુરી મેં હાથેથી દબાવી છે અને અડધી વેલણ થી વણીને કરી છે....તમને જેવી ગમે તેવી બનાવો.....ચા સાથે.....શાક સાથે....અથાણાં સાથે સર્વ કરી શકાય મેં કેરીના કેસર મુરબ્બા સાથે સર્વ કરી છે....તમે પણ બનાવો અને મનગમતી રીતે સર્વ કરો....👍
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાતપડી પુરી
#cookpadindia#cookpadgujarati મારેવટયા દિવાળી માં અને નાસ્તા માં અવાર નવાર આ પુરી બનતી જ હોય છે. Alpa Pandya -
ફરસી પુરી
#મેંદોમેંદામાંથી બનતી ટેસ્ટી અને ક્રિસ્પી ફરસીપુરી જે આથેલા લીલા મરચાં સાથે ખાવાની ખૂબ મજા આવે છે. Nigam Thakkar Recipes -
-
-
-
સાતપડી
#ફ્રાયએડ#ટિફિનસૂકો તળેલો નાસ્તો એ આપણા ગુજરાતીઓ ને જોઈએ જ. પછી તહેવાર હોય તો ખાસ નાસ્તા પણ બને. સાતપડી એ એવો જ એક નાસ્તો છે. Deepa Rupani -
-
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4 #Week9 #Maida નાસ્તા માટે ની એક ફરસી રેસિપી જે સવારે અને સાંજે ચા સાથે લઈ શકાય Nidhi Popat -
કચ્છી પકવાન પૂરી (Kutchi Pakwan Poori Recipe In Gujarati)
#KRC#cookpadgujaratiઆ પૂરી પકવાનની જેમ જ બનાવવામાં આવે છે અને તેનો સ્વાદ પણ પકવાન જેવો જ હોય છે. તેથી તેને પકવાન પૂરી (સ્નેક્સ) કહે છે. પૂરી નાની અથવા મોટી જેવી બનાવી હોય એવી બનાવી શકાય. તે સાંજ અથવા સવારના ચા સાથે નાસ્તામાં સરસ લાગે છે. Ankita Tank Parmar -
-
લચ્છા પૂરી(lachchaa puri recipe in gujarati)
#સ્નેક્સઆપણે સૌ લચ્છા પરાઠા બનાવતા હોઇ એ છીએ. આજે મે લચ્છા પૂરી બનાવી. એકદમ સરસ ફરસી બની, મરી અને અજમા થી એકદમ ટેસ્ટી લાગે છે, તેના એક એક લેયર એટલા સરસ દેખાય છે કે જોઈ ને જ ખાવાનું મન થઈ જાય.. તમે પણ જરૂર બનાવજો લચ્છા પૂરી... Jigna Vaghela -
-
-
કચ્છી પકવાન (Kutchi Pakwan Recipe In Gujarati)
#KRC#Cookpadgujaratiકચ્છની ફેમસ વાનગીઓમાં ની એક કચ્છી પકવાન છે. અંજાર શહેરના કચ્છી પકવાન ખૂબ જ પ્રખ્યાત છે. લોકો દેશ વિદેશમાંથી પણ અહીંથી પકવાન લઈ જાય છે.આ પકવાન 20 થી 25 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. પકવાનને ચા સાથે ખાવાની ખૂબ મજા આવે છે. Ankita Tank Parmar -
-
પેરી પેરી વેજ પફ પીઝા (Peri Peri Veg Puff Pizza Recipe in Gujarati)
#GA4 #week16અત્યારે બધા લોકો રેસ્ટોરન્ટ નું ફૂડ બોવ મિસ કરતા હોય છે પણ બોવ જ સહેલાય થી આપણે રેસ્ટોરન્ટ જેવું જ ટેસ્ટી ફૂડ ઘરે પણ બનાવી શકીએ.અને એમાં પણ પેરિ પેરી ની ફ્લેવર તો બધા માટે હોટ ફેવરિટ જ હોય છે Pooja Jasani -
કચ્છી પકવાન (Kutchi Pakwan Recipe In Gujarati)
#KRC#કચ્છી/રાજસ્થાની_રેસિપી#cookpadgujarati#Cookpadindia આજે આપણે વાત કરીશું કચ્છના સ્પેશિયલ કચ્છી પકવાનની જે ત્યાંના કચ્છ ની પારંપરિક વાનગી છે. પકવાન એ કચ્છની એક વાનગી જે કચ્છ સિવાય ક્યાંય નથી મળતી અને કચ્છીઓના હૃદયમાં વસેલી છે. ભગવાનને પણ પકવાન સૌથી પ્રિય છે. એટલે થાળ ધરતી વખતે વિવિધ જાતના પકવાનો ધર્યા છે એવું ગાવામાં આવે છે. આજે પણ હજુ અન્નકૂટમાં પ્રથમ પકવાન ધરવામાં આવે છે. આમ આદિકાળથી પકવાન વાનગી અને પ્રસાદના રૂપે પ્રખ્યાત છે. પકવાનના વિવિધ સ્વાદ એક જ પકવાનના ત્રણ સ્વાદ માણી શકાય છે ચા-દૂધ-કોફી સાથે લેવાથી મીઠાઈ જેવા ઘી સાથે હલવા જેવા, ખજૂર સાથે - ટોપરા પાક જેવા તળેલા મરચાં કે, અથાણાં સાથે થેપલા જેવો સ્વાદ આવે છે. આ પકવાન ને 15 દિવસ માટે એર ટાઇટ ડબ્બા માં સ્ટોર પણ કરી સકાય છે. Daxa Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
કચ્છી પકવાન (Kutchi Pakwan Recipe In Gujarati)
#KRC#cookpadindia#cookpadgujarati#farsan#namkin Keshma Raichura -
-
ખીર પુરી
#માઇલંચનમસ્કાર મિત્રો...આજે ચેટી ચાંદ, ગુડી પડવો અને ચૈત્રી નવરાત્રી પ્રારંભ ના તહેવારોની શુભેચ્છા સાથે માઇ લંચ ની રેસિપી પ્રસ્તુત કરું છું...આજના દિવસે અમે માતાજીને ખીર પુરી ધરાવીને આશીર્વાદ લઈએ છીએ....🙏 Sudha Banjara Vasani
More Recipes
ટિપ્પણીઓ