હોમ મેડ બિસ્કિટ (Homemade Biscuits recipe in gujarati)

મેઘા મોનાકૅ વસાણી @cook_20897252
લોકડાઉન મા ઘર પર જ બિસકીટ બનાવીશું.જેથી નાના બાળકો ને પણ આપી શકાય.
હોમ મેડ બિસ્કિટ (Homemade Biscuits recipe in gujarati)
લોકડાઉન મા ઘર પર જ બિસકીટ બનાવીશું.જેથી નાના બાળકો ને પણ આપી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
ફસ્ટઁ ઓફ ઓલ આપણે એક બાઉલમાં મેંદો બેસન રવો બુરૂ ખાંડ મીઠું ઈલાયચી પાઉડર મોક્ષ કરીશું. હવે તેમાં ધીમે ધીમે ધી ઉમેરતા જાશું. એ વાત નું ધ્યાન રાખવાનું કે તમારા હાથ ની ગરમીથી પણ લોટ બંધાતો જશે.તો જોઇતા પ્રમાણે ધી ઉમેરી લોટ બાંધવાનો.
- 2
હવે એક કડાઈ પ્રી હીટ માટે મૂકી તેમાં મીઠું મૂકીશું. અને 15 મીનિટ રાખવાનું છે.
- 3
ઈડલીની પ્લેટ માં આપણે ધી લગાવીશું. અને નીચેની પ્લેટ ખાલી રાખીને ઉપરની પ્લેટ માં ફીક્કી ટાઈપ વાળી પીસ્તા થી ડેકોરેશન કરી 20 મીનિટ માટે મીડીયમ ગેસ પર થવા દેશું.
- 4
10 મીનિટ પછી 1 વાર ચેક કરવું. તો તૈયાર છે આપણા બિસકીટ.
Similar Recipes
-
હોમ મેડ બિસ્કીટ
My own creation#માઇઇબુક પોસ્ટ 3આ બિસ્કિટ મારા ઘર માં બધા ને બહું જ પસંદ આવયા તો તમે પણ એક વાર જરૂર થી થોડો ટ્રાય કરજો. megha vasani -
ખજૂર બિસ્કિટ (Khajur Biscuit Recipe in Gujarati)
#MW1 શિયાળો એટલે સ્વાસ્થય અને તંદુરસ્તી ને ફિટ રાખવાની ઋતુ.શિયાળા માં લોકો જુદા -જુદા વસાણાં અને પાક ખાઈ ને તંદુરસ્તી ફિટ રાખે છે.પણ બાળકો ને આ બધું ખવડાવવું એ અઘરું કામ છે. બાળકો ને ચોકલેટ અને કેક વધુ ભાવતી હોય છે.તેથી મેં અહીં બાળકો પણ ખુશ અને માઁ પણ ખુશ એ રીતે ખજૂર ને કેક નું રૂપ આપી ને ખજૂર ની ચોકલેટ ફ્લેવર ની વસાણાં નાખી ને કેક બનાવી છે જેથી બાળકો ની તંદુરસ્તી જળવાઈ રહે,અને તે હોંશે-હોંશે ખાઈ લે. તથા ખબર પણ ન પડે.તો એક વાર ચોક્કસ થી આ રેસિપી ટ્રાઈ કરજો. Yamuna H Javani -
ઘૂઘરા (Ghughara recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ1#દિવાળી સ્પેશિયલઘૂઘરા માં વધારે મસાલો ભરી અને દબાયા વિના નખિયા કરવા એ એક કળા છે. દીપાવલી મા ગુજરાતીઓ દ્વારા બનતી પરંપરાગત વાનગી ઓ માની એક છે.. વરસો પહેલા,દિવાળી માં લગભગ દરેક ઘર માં ઘૂઘરા તો બનતા જ....હવે સમયાંતરે તેમાં થોડો ફેરફાર થયો છે,કેમકે હવે બહુ ઓછા બાળકો એને પસંદ કરે છે...અને એમાં સમય અને ધીરજ બને ની જરૂર પડે છે,જે આજ ની જોબ કરતી ગૃહિણીઓ માટે થોડું અઘરું બની જાય છે.... હું તો મારા નાનીમા પાસે થી ઘૂઘરા ભરતા અને નખીયા વાળતા શીખી... આજે બનાવતા સમયે મને મારા નાનીમા બહુ યાદ આવ્યાં.... Thank you નાનીમા.... Sonal Karia -
-
ચોકલેટ ચૂરમું (Chocolate Churmu Recipe In Gujarati)
#Fam#Cookpadindia#Cookpadgujaratiઆ એક નવી રેસિપી છે... જે તમને અને બાળકોને ખુબ જ ભાવશે. ઘણા બાળકો લાડવા નથી ખાતા. તો જો તમે આ રીતે બનાવી ને આપશો તો ચોક્કસ થી તેમને ભાવશે. આ હેલ્થી તો છે જ અને ટેસ્ટી પણ લાગશે. આ અમારા ફેમિલી ની innovative અને secret રેસિપી છે... જે આજે હું તમારી સાથે શેર કરું છું... Bhumi Parikh -
રવા કેક (Rava Cake Recipe In Gujarati)
બાળકો ને કેક ખુબજ પસંદ છે. પણ જો પૌષ્ટિક હોય તો હેલ્થ માટે ફાયદાકારક છે. આશા છે બાળકો ને ગમશે. Valu Pani -
સુરતી ડ્રાયફ્રૂટ ધારી (Surati Dry Fruit Ghari Recipe In Gujarati)
#કૂકબુક સુરતી ધારી એ સુરત ની પ્રખ્યાત મીઠાઈ છે. એને ચંદી પડવા ના દિવસે ખાવા માં આવે છે. એની સાથે ભૂસું ખાવા માં આવે છે. આ સુંદર અને ટેસ્ટી સુરતી ડ્રાયફ્રૂટ ધારી ની રેસીપી તમારી સાથે સેર કરું છું. Dimple 2011 -
રવાનો શીરો(Rava no sheero recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટ#week2પોસ્ટ - 12 ઘણી વાર સવારમાં આપણે ગરમ નાસ્તો બનાવીયે ત્યારે પૌવા કે ઉપમા જેવો થોડો સ્પાઈસી નાસ્તો બનાવતા હોઈએ છીએ...પણ જો ઘરમાં વડીલો કે નાના બાળકો હોય તો કંઈ ગરમ સ્વીટ ખાવાનું પસંદ કરે છે ...રવાનો શીરો ખૂબ જલ્દી બની જાય છે અને શ્રી પ્રભુને સવારમાં પ્રસાદ માં પણ ધરાવી શકાય ..ચાલો બનાવીયે... Sudha Banjara Vasani -
-
મીની રવા ઢોસા (Mini Rava Dosa Recipe In Gujarati)
મારા ૩ વર્ષનાં દિકરાની માટે નાના નાના રવા ઢોસા બનાવ્યાં તો થયું તમને પણ શેર કરું. Deval maulik trivedi -
રતલામી સેવ (હોમ મેડ)
#goldanapron3#week18# બેસનફરસાણ મા અનેક વેરાઈટી છે જે આપણે બધા નાસ્તા મા,બ્રેકફાસ્ટ ,લંચ,ઈવનીગ સ્નેકસ મા ઉપયોગ કરતા હોઈયે છે. અને તૈયાર બાજાર થી લાવીયે છે. રતલામ ની પ્રખયાત સેવ ઘરે જ ઘર મા મળી જતી વસ્તુઓ થી બનાવી શકીયે છે તો ચાલો ફખત ચાર જ વસ્તુઆઓ થી બનાવીયે.સેવ ની સરલ રીત Saroj Shah -
-
હોમ મેડ બ્રેડ
#લોકડાઉનઅત્યારે લૉકડાઉન માં ટાઈમે બહાર થી વસ્તુ લાવવામાં બીક લાગે છે. એ પણ બવ રિસ્કી છે તો લોક ડાઉન માં બહાર થી લાવી ને બ્રેડ યુઝ કરવામાં પણ રિસ્ક છે.. તો આજે મે બ્રેડ બનાવી છે ..ખૂબ જ સરસ ને સ્પોન્જી બની છે.. Chhaya Panchal -
ઘૂઘરા(Ghughra Recipe in Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પેશ્યલ#post3 આપણા ભારત દેશમાં આપણું નવું વર્ષ કારતક મહિના થી શરૂ થાય છે, કે જે આપણા માટે નવી ખુશી, નવો આનંદ લઈને આવે છે. અને સાથે અાપણા મિત્રો, સગા સંબંધીઓ, વડીલો આપણને પહેલા ટપાલ લખીને" નૂતન વર્ષાભિનંદન" કે સાલ મુબારક" કરીને આશીર્વાદ આપતા હતા.... અને જ્યારે અત્યારે આ ૨૧મી સદીના સ્માર્ટ યુગ ના સમયમાં whatsap થી એક બીજાને મેસેજ કે વિડિઓ કોલ કરીને આશીર્વાદ આપે છે....... અતિયારે આ કોરોનાકાળ માં આ સ્માર્ટફોન ખૂબ ઉપયોગી થાય છે, કેમ કે એક ફોન શ્રી જે લોકો આપણાથી દૂર હોય તેની સાથે વાત પણ થઈ શકે છે અને વીડિયો કોલિંગ પણ થઈ શકે છે... અને તહેવારોની શુભેચ્છા રૂપી આશીર્વાદ પણ આપવામાં આવે છે..... તેવી જ રીતે આ તહેવારોમાં ઘૂઘરાનું અનેક મહત્વ છે... પહેલાના સમયથી દિવાળી પર ઘુઘરા બનાવવા નો રિવાજ છે કેમકે ઘુઘરા જેમ સ્વાદમાં મીઠા હોય છે તેવી જ રીતે આપણા ઘરના સભ્યો, વડીલો, મિત્રો, સગા સબંધીઓ વચ્ચે પણ આપણો મીઠાશ ભરિયો સંબંધ રહે તેવી એક છુપી ભાવના રહેલી હોય છે.... સમયાંતરે ઘુઘરા બનાવવા માં પણ આપણે અલગ અલગ જાતના બનાવતા થઈ ગયા છીએ....... Khyati Joshi Trivedi -
ઘુઘરા (Ghughra Recipe In Gujarati)
#કૂકબુક#ઘુઘરાઘુઘરા દીવાળી ની પરપપરા ગત વાનગી પણ કહી શકાય મે અહીંયા રવો અને ડ્રાય ફ્રુટ નું પુરણ કરી ઘુઘરા બનાવવા છે Dipti Patel -
રબડી (Rabdi recipe in gujarati)
#સાતમ માટે રબડી બનાવી છે જેમાં માવો, મીલ્ક પાઉડર, અને કન્ડેસ મીલ્ક નો ઊપયોગ કયાઁ વગર બનાવી છે. જે સ્વાદ માં બિલકુલ હલવાઈ વાળા જેવી લાગે છે. Jignasha Upadhyay -
-
બેસન અને રવા ના લાડુ(besan and rava ladu in Gujarati)
#માઇઇબુક#post 13ઘણા લોકો બેસન ના એકલા લાડુ બનાવતા હોય છે તો આજે મને વિચાર આવ્યો કે હું એની સાથે રવો એડ કરી ને બનાવું, અને એ ખાવા મા ખૂબ જ સોફટ અને રવા ને લીધે ધાનેદાર લાગે છે અને એકદમ ઓછા ઘી મા બનાવી શકાય છે. Jaina Shah -
ઘઉંની લોટની ફુલાવેલી ભાખરી (Gujarati Bhakri recipe in Gujarati)
ભાખરી ઘણી બધી જાતની હોય છે. ઘણા લોકો માટે તે મુખ્ય ખોરાક છે. ગુજરાતી ફુલાવેલી ભાખરીને બપોરે ભોજન માં કે રાત્રિભોજન માં મગ ની દાળ, પાલક મગ ની દાળ કે પછી દુધ જોડે કે પછી છુન્દા કે અથાણા જોડે ગરમ પીરસો. આ ભાખરી કાઠિયાવાડી ફુડ જોડે પણ બહુ સરસ લાગે છે. તે એક લોકપ્રિય ગુજરાતી નાસ્તો પણ છે. એ ગરમ ગરમ પણ સારી લાગે છે, અને ઢંડી ભાખરી સવારની ચા કે કોફી જોડે પણ બહું સારી લાગે છે. અમારી ઘરે એ બધાને બહુ ભાવે છે.આ ભાખરી નો લોટ થોડો કાઠો બાંધવો પડતો હોય છે અને બીજી ભાખરી કરતાં થોડી જાડી અને નાની હોય છે. અને ધીમા ગેસ પર કરવાની હોય છે, જેથી કાચી ના લાગે. ગરમ ગરમ કે ઢંડી એકલી ખાવ તો પણ બહું જ સરસ લાગતી હોય છે. અમારી તો આ બહુ ફેવરેટ છે..તમે પણ આ બનાવો અને કહો કે કેવી લાગી??#સુપરશેફ2#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
હોમ મેડ પ્રોસેસ્ડ ચીઝ(Homemade processed cheese recipe in gujarati)
#GA4#Week10#cheese#frozen#Weekend#cookpadgujarati#cookpadindia ચીઝ એ કોઈ પણ વાનગી સાથે ઉમેરી ને તૈયાર કરી શકાય છે. બાળકો ને કોઈ પણ વાનગી માં ચીઝ ઉમેરી ને આપો તો એ તરત જ ખાઈ લે છે. જો ચીઝ ઘરે જ તૈયાર કરવામાં આવે પછી ફ્રીઝર માં એરટાઈટ ડબ્બા માં રાખી ને જરૂર મુજબ ઉપયોગ કરી શકાય છે. Shweta Shah -
નાનખટાઈ(nankhatai recipe in gujarati)
નાનખટાઈ તો ઘર માં નાના મોટા બધા ને ભાવે છે અત્યરે કોરોના માં બહાર થી લવાય ના એટલે મેં તને ઘરે જ એક દમ સરળ રીતે બનાવી છે ☺️ Swara Parikh -
પૂરણ પોલી (puran poli recipe in gujarati)
# સુપરશેફ4# વીક4જુલાઈ દાળ રાઈસબેઢમી,ગળી રોટલી ,પૂરળપોરી,બિઢયી અનેક નામો થી પ્રચલિત વાનગી ગુજરાતીયો ની ફેવરીટ અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર,ઉત્તરપ્રદેશ ની વિશેષ રેસીપી છે જુદી જુદી રાજયો મા ચણા ની દાળ ,તુવેર ની દાળ થી બનાવવા મા આવે છે ,ગૌળ અથવા ખાંડ( મોરસ) થી બનાવવા મા આવે છે. મેહમાન આવયા હોય કે ત્યોહાર મા બનતી ટ્રેડીશીનલ વાનગી છે Saroj Shah -
કન્ડેન્સ મિલ્ક (Condensed Milk Recipe In Gujarati)
#mrમિત્રો આપણે કન્ડેન્સ મિલ્ક મોટેભાગે બહારથી આવતા હોઈએ છીએ પણ પણ કન્ડેન્સ મિલ્ક ઘરે પણ સહેલાઇથી બને છે અને એ પણ ખૂબ જ ઓછી સામગ્રીથી બહાર કે જે આપણે કંઈક લાવીએ છીએ તે આપણને સો રૂપિયામાં 400 ગ્રામ મળે છે જ્યારે આપણે ઘરે બનાવીએ છીએ તો આપણને 30 રૂપિયામાં પડે છે ઘરે આ રીતે એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ સસ્તું પડશે Rita Gajjar -
હોમ મેડ સેવ
#ઇબુક૧ બેસન ,મીઠ,તેલથી બનતી નાસ્તા ની રેસીપી ઈજી અને કુક રેસીપી છે.ચૉટ,સેવ ઉસળસેવ મમરા જેવી અનેક વાનગી મા ઉપયોગ કરી શકાય છે. Saroj Shah -
રવા કેક(rava cake recipe in gujarati)
#Gc ગણેશ ચતુર્થી ના પર્વ પર આજે મેં રવા કેક બનાવી છે જે તમારી સાથે શેર કરું છું Jyoti Varu Varu -
પંજાબી રાઈસ
# પંજાબીઆ ભાત સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે.નાના મોટા બધા ને ભાવે છે. કયારેક વધેલા ઠંડા ભાત પણ ઉપયોગ મા આવી જાયછે. બાળકો ને નાસ્તા બોક્ષ મા પણ આપી શકાઈ છે. સાથે સાથેજલ્દી થી બની જાય છે.lina vasant
-
મઠડી(Mathdi Recipe in Gujarati)
આ એક સુકો નાસ્તો છે અને ૧૫ દિવસ સુધી રાખી શકાય છે અને બાળકો ને ટિફિન માં આપી શક્ય તેવી વાનગી છે . Vaidarbhi Umesh Parekh -
-
ગાજર ની ખીર /પાયસમ !!
#goldanapron3 #week1સુપર હેલ્થી ખીર.. વિધાઉટ મિલ્ક અને ખાંડ... ઇટ્સ કૉલ્ડ પ્લાન્ટ બેઝ ફૂડ --ડાઈટ..કોઈ પન તહેવાર ની રાહ જોવાની જરૂર નથી.. અને બાળકો પન ગાજર ખાવાની ના નહિ પાડે હવે.. Naiya A -
ખજૂર કેક (પાક)
#ફ્યુઝન#ઇબુક૧#૧૧ શિયાળા માં ખજૂર અને વસાણાં એ હેલ્થ માટે ખુબજ સારો છે પણ બાળકો તે ખાતા નથી, તેથી મેં તેમાં વસાણાં ની સાથે કોકો પાવડર અને ચોકો ચિપ્સ નો ઉપયોગ કરી ને ખજૂર પાક બનાવ્યો છે.અને તેને કેક ની જેમ ગાર્નીશ કરી છે.જે જોઈ ને બાળકો ને ખાવા નું મન થાય. Yamuna H Javani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12438744
ટિપ્પણીઓ (2)