પાણી પૂરી ની પૂરી (હોમ મેડ)(pani puri ni puri home made in Gujarati)

megha vasani
megha vasani @cook_24467192
Junagadh

#માઇઇબુક પોસ્ટ 12
આ લોકડાઉન મા મારી ઘરે જયારે પણ પાણી પૂરી બને તો અમે ઘરે જ પૂરી બનાવીએ. ખૂબ જ સરસ અને ફરસી બને છે.

પાણી પૂરી ની પૂરી (હોમ મેડ)(pani puri ni puri home made in Gujarati)

#માઇઇબુક પોસ્ટ 12
આ લોકડાઉન મા મારી ઘરે જયારે પણ પાણી પૂરી બને તો અમે ઘરે જ પૂરી બનાવીએ. ખૂબ જ સરસ અને ફરસી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક 15 મિનિટ
4-5 લોકો
  1. 300 ગ્રામરવો
  2. જરૂર મુજબ પાણી
  3. મીઠું સ્વાદ મુજબ
  4. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

1 કલાક 15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે લોટ બાંધશુ.આ લોટ એકદમ કઠણ બાંધવાનો છે. લોટ પૂરી બનાવવાની 1/2કલાક પહેલા બાંધવો.

  2. 2

    1/2કલાક પછી લોટ ને એકદમ કૂણવશું.લોટ કૂણવતી વખતે હાથ સહેજ પાણી વાળો કરીશું. લોટ ઢીલો ન થાય તેનું ધ્યાન રાખવું. હવે નાના નાના લૂઆ કરી પૂરી વણી લેશું. આ બધાં જ લૂઆ એક કપડું ભીનું કરી તેમાં રાખશું. કપડું ભીનું કરી પાણી એકદમ કાઢી નાખશુ. તેલ ગરમ મૂકીશું. મિડીયમ આંચ પર બધી જ પૂરી તળીશું લેશું. થોડી ઠરે પછી એકદમ કડક થઈ જશે જેવી આપણે બહાર ખાયે છીએ.

  3. 3

    આપણી ઘરે બનાવેલી પૂરી નો ટેસ્ટ ખૂબ જ સરસ અને ફરસો હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
megha vasani
megha vasani @cook_24467192
પર
Junagadh

ટિપ્પણીઓ

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Hi diiii માઇઇબુક આવું લખવાનું ...વચે જગ્યા નથી છોડવાની

Similar Recipes