સાત પડી પૂરી (saat padi Puri recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ લો. તેમાં તેલ નું મોણ નાખો, ત્યારબાદ મરી, જીરૂ તથા સ્વાદાનુસાર મીઠું નાખી પાણી થી કણક તૈયાર કરી લો.
- 2
બંધાયેલ લોટ પર એક ચમચી તેલ નાખી કેળવી લો. હવે એક વાટકી માં ચોખા નો લોટ લો તેમાં ૨ ચમચી ઘી નાખી સ્લરી જેવું તૈયાર કરો.
- 3
લોટ ના લુવા કરી રોટલી જેવા સાત પડ વણી લો. હવે પાટલા પર એક પડ લો. તેમાં ચોખા ના લોટ ની સ્લરી લઈ આખા પડ પર લગાડી લો. તેના પર બીજું પડ મૂકી સ્લરી લગાડી લો. એવી રીતે સાત પડ એક પર એક મૂકી દો.
- 4
હવે એ સાત પડ નો રોલ કરો અને કટ કરી લો.
- 5
એ પીસ ના લુવા કરી થોડું વણી લો. પૂરી ને મિડીયમ તાપે તળી લો.
- 6
લાઈટ બ્રાઉન કલર ની થાય એટલે કાઢી લો. સાત પડી પૂરી તૈયાર...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
સાતપડી પૂરી (Saat Padi Puri Recipe In Gujarati)
#વેસ્ટ#પોસ્ટ2 આ પૂરી ગુજરાત માં દરેક વાર તહેવારે બનતી જ હોય છે. ખાસ કરીને સાતમ - આઠમ અથવા દિવાળી માં સૌના ઘરે આ પૂરી બને જ છે. Hetal Gandhi -
સાત પડી મસાલા પૂરી (Seven layered Masala Puri)
#DFT#દિવાલીસ્પેશિયલ#festival#પુરી#drynasta#CookpadIndia#COOKPADGUJRATI દિવાળીના નાસ્તામાં મસાલાવાળી સાતતાળી પુરી એ મારા બંને બાળકોની સૌથી પ્રિય વાનગી છે. દિવાળીના નાસ્તા બને ત્યારે બીજું કંઈ બને કે ના બને પરંતુ આ વાનગી ચોક્કસથી મારા ઘરે બને જ છે તેની ઉપર ઘરે તૈયાર કરીને ઉઘરાવવામાં આવતો મસાલો એકદમ પુરી ને સ્વાદિષ્ટ બનાવી દે છે. Shweta Shah -
-
-
-
-
-
સાત પડી પૂરી (Satpadi Poori Recipe in Gujarati)
#GA4#Week9#Fried#Maida દિવાળીના તહેવારો દરમિયાન બનતી આ વાનગીશ્રીખંડ સાથે એકદમ પરફેક્ટ છે. તેમજ ચ્હા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. Urmi Desai -
-
-
-
લચ્છા પૂરી(Lachha puri recipe in gujarti)
#સાતમ સાતમ આઠમ આવી રહી છે. તોહ મે એના માટે લચ્છા પૂરી બનાવી છે.. તહેવારોના સમયમાં તો ખાસ આ પૂરી બનાવવામાં આવે છે. આ પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો. ખાવામાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. Mitu Makwana (Falguni) -
-
-
પાલક ફરસી પૂરી(Palak Farsi puri recipe in Gujarati)
#GA4#week9#Fried#Maida ફરસાણ માંફરસી પૂરી ખુબ પ્રખ્યાત છે તો હુ હુ પાલક વાળી ફરસી પૂરી ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
ઘઉં ની પૂરી(puri recipe in gujarati)
#વેસ્ટ ઇન્ડિયા હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે ઘઉંમાંથી મને ની પૂરી ની રેસીપી શેર કરું છું. આ પૂરી ખાવામાં ખૂબ જ ફરસી લાગે છે. Nipa Parin Mehta -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13397503
ટિપ્પણીઓ