રાંધવાની સૂચનાઓ
- 1
સામગ્રી.
- 2
તવા(કડાઇ પણ લય સકો છો) પર સોપ્રથમ બટર નાખવુ.ત્યાર બાદ લીલા મરચા ની પેસ્ટ નાખવી.મીક્ષ કરી લેવું.
- 3
જીણી સમારેલી ડુંગરી,જીણુ સમારેલુ કેપ્સીકમ નાખવુ.મીક્ષ કરી લેવું.બન્ને ને ચડવા દેવુ બરાબર.(બરાબર પીસવુ).
- 4
ત્યાર બાદ ટામેટા નાખવા(તમે જીણા ટામેટા નાખી શકો છો).બઘુ બરાબર ચણી ગયા બાદ પાલક નાખવુ. (બરાબર પીસવુ).બટાકા બાફેલા નાખવા. (બરાબર પીસવુ).ચડવા દેવુ.
- 5
જરુરી પ્રમાણે પાણી નાખવુ. આદુ પેસ્ટ, લસણ પેસ્ટ નાખવુ.બરાબર મીક્ષ કરવુ.
- 6
હવે પનીર છીણી ને નાખવુ.એને પણ બરાબર પીસી લેવુ.થોડુ બટર નાખો.
- 7
પનીર બરાબર ચણી જાય ત્યાર બાદ હળદર,લાલ મરચુ,ઘાણાજીરુ,ગરમ મસાલો નાખવુ.(મીઠુ જરાક પણ નાખવા નુ નથી,જો તમે અમુલ બટર વાપરુ હોય તો). મસાલા મીક્ષ કરી દેવા.
- 8
હવે લીલી ડુગરી નાખવી.ત્યાર બાદ છીણેલુ ચીઝ નાખવુ.(જેટલુ પનીર લીધુ હોય એટલુ જ ચીઝ લેવુ) મીક્ષ કરો બરાબર.થોડો ટાઇમ ચડવા દેવ.(ગોટાલો ચાખી મીઠુ નાખવુ).
- 9
Amul બટર લીઘુ હોય તો મીઠુ જરાપણ ન નાખવુ, delicious બટર લીઘુ હોય તો મીઠુ નાખવુ.
- 10
તૈયાર છે ગરમા ગરમ ગોટાલો.
- 11
ઢોસા-કોપરા ની ચટણી અને સભાંર સાથે પીરસો.
- 12
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચીઝ કોર્ન પાલક પનીર
#ડીનરઆ રેસિપી થી શાક પહેલીવાર બનાવ્યું છે.પણ શાકનો સ્વાદ એકદમ રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે.આજે ઘરમાં બેસી રેસ્ટોરન્ટમાં જમવાનો ખુબ સરસ અનુભવ થયો.ખૂબજ સરસ અને હેલ્થી પાલક પનીર નું શાક તમે પણ જરૂરથી ટ્રાય કરજો. Komal Khatwani -
-
પાલક પનીર ઢોસા
#goldenapron3#week9આ રીતે પાલક ના ઢોસા ખુબજ સરસ બને છે . સરળ છે ને મારા ફેમિલી ને ખૂબજ પસંદ છે . Shital Mojidra -
-
-
-
-
સ્ટફ પાલક પનીર ચીઝ પરોઠા (Stuffed Palak Paneer Cheese Paratha Recipe In Gujarati)
#WPR#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
-
-
ચીઝ પાલક પનીર ભુરજી
પનીર ભુરજી તો આપડે બનાવતા જ હોઈએ પણ એમાં થોડા ચેન્જીસ કરીયે એટલે બીજા ટેસ્ટ વાળી સરસ વાનગી બને. એટલે મેં એમાં પાલક નો ઉપયોગ કર્યો અને મસ્ત સબ્જી બની, મેં એમાં લાસ્ટ માં તડકો પણ આપ્યો છે સૂકા લાલ મારચા અને કસૂરી મેથી નો Viraj Naik Recipes #VirajNaikRecipes Viraj Naik -
-
-
-
પાલક પનીર
#લીલી#ઇબુક૧ #9#જાન્યુઆરીશિયાળામાં પાલક પનીરનું શાક ખાવાની બહુ જ મજા આવે છે અને પાલકમાંથી આયર્ન ભરપૂર મળે છે એટલે મહિલાઓ માટે તો પાલક ખાવો બહુ જ હિતાવહ છે.... Ekta Pinkesh Patel -
-
પાલક પનીર પુલાવ
#લીલી#ઇબુક૧#પોસ્ટ૮પાલક અને પનીર ને લઈ ને એક સ્વાદિષ્ટ વાનગી લઈ ને આવી છું... શિયાળા માં ખાવા ની મજા જ આવી જાય છે... તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4#Week4#Green#Cookpadindia#Cookpadgujaratiપાલક એક ખુબ જ જાણીતી ભાજી છે. પ્રાચીન સમય થી ભારત માં તેની ખેતી કરવામાં આવે છે. જેના કુણા પાંદડા ની ગુણવત્તા ઉંચી હોય છે.પાલક માં વિટામીન- એ, બી, સી, મેગ્નેશિયમ, સોડીયમ, કેલ્શિયમ , ફોસ્ફરસ, ક્લોરીન અને લોહતત્વ રહેલા છે. પાલક લોહીમાં રક્તકણો ને વધારે છે.પાલક નું સેવન કરવાથી લોહી શુધ્ધ થાય છે અને હાડકા પણ મજબૂત બને છે.આપણે સૌને એ તો ખબર છે જ કે લીલોતરી નું સેવન કરવાથી આપણી આંખો સારી રહે છે તો પાલક તો તેમાં તો ફાયદાકારક છે જ પરંતુ પાલક બ્લડપ્રેશર ને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પાલક આપણું વજન ઓછુ કરવામાં મદદ કરે છે કેમકે તેની અંદર ખુબજ ઓછા પ્રમાણમાં ફેટ અને કેલેરી હોય છે તે ઉપરાંત પૂરતા પ્રમાણમાં ફાઈબર હોય છે.પાલક અને પનીરનું મિશ્રણ એટલે ફક્ત ભવ્યતા નહીં, પણ પૌષ્ટિક્તા પણ વધુ ગણાય. તે ઉપરાંત તેનું મિશ્રણ સ્વાદ, સુગંધ અને બંધારણ રીતે પણ ઉત્તમ છે. આ વાનગીમાં પનીરને ફ્રાય કરવામાં આવ્યું છે, જેથી તેમાં વધુ સુગંધ મળે છે. જો તમને સાદું પનીર જોઇએ તો તમે તે રીતે પણ તેનો ઉપયોગ કરી શકો છો. Neelam Patel -
-
-
પાલક પનીર બિરયાની(palak paneer biryani in Gujarati)
# માઇઇબુક# પોસ્ટ ૨૨# વિકમીલ Twinkal Kalpesh Kabrawala -
More Recipes
ટિપ્પણીઓ (9)