પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

#RC4
#Week4
#Green
#Cookpadindia
#Cookpadgujarati
પાલક એક ખુબ જ જાણીતી ભાજી છે. પ્રાચીન સમય થી ભારત માં તેની ખેતી કરવામાં આવે છે. જેના કુણા પાંદડા ની ગુણવત્તા ઉંચી હોય છે.
પાલક માં વિટામીન- એ, બી, સી, મેગ્નેશિયમ, સોડીયમ, કેલ્શિયમ , ફોસ્ફરસ, ક્લોરીન અને લોહતત્વ રહેલા છે. પાલક લોહીમાં રક્તકણો ને વધારે છે.પાલક નું સેવન કરવાથી લોહી શુધ્ધ થાય છે અને હાડકા પણ મજબૂત બને છે.
આપણે સૌને એ તો ખબર છે જ કે લીલોતરી નું સેવન કરવાથી આપણી આંખો સારી રહે છે તો પાલક તો તેમાં તો ફાયદાકારક છે જ પરંતુ પાલક બ્લડપ્રેશર ને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પાલક આપણું વજન ઓછુ કરવામાં મદદ કરે છે કેમકે તેની અંદર ખુબજ ઓછા પ્રમાણમાં ફેટ અને કેલેરી હોય છે તે ઉપરાંત પૂરતા પ્રમાણમાં ફાઈબર હોય છે.
પાલક અને પનીરનું મિશ્રણ એટલે ફક્ત ભવ્યતા નહીં, પણ પૌષ્ટિક્તા પણ વધુ ગણાય. તે ઉપરાંત તેનું મિશ્રણ સ્વાદ, સુગંધ અને બંધારણ રીતે પણ ઉત્તમ છે. આ વાનગીમાં પનીરને ફ્રાય કરવામાં આવ્યું છે, જેથી તેમાં વધુ સુગંધ મળે છે. જો તમને સાદું પનીર જોઇએ તો તમે તે રીતે પણ તેનો ઉપયોગ કરી શકો છો.
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4
#Week4
#Green
#Cookpadindia
#Cookpadgujarati
પાલક એક ખુબ જ જાણીતી ભાજી છે. પ્રાચીન સમય થી ભારત માં તેની ખેતી કરવામાં આવે છે. જેના કુણા પાંદડા ની ગુણવત્તા ઉંચી હોય છે.
પાલક માં વિટામીન- એ, બી, સી, મેગ્નેશિયમ, સોડીયમ, કેલ્શિયમ , ફોસ્ફરસ, ક્લોરીન અને લોહતત્વ રહેલા છે. પાલક લોહીમાં રક્તકણો ને વધારે છે.પાલક નું સેવન કરવાથી લોહી શુધ્ધ થાય છે અને હાડકા પણ મજબૂત બને છે.
આપણે સૌને એ તો ખબર છે જ કે લીલોતરી નું સેવન કરવાથી આપણી આંખો સારી રહે છે તો પાલક તો તેમાં તો ફાયદાકારક છે જ પરંતુ પાલક બ્લડપ્રેશર ને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પાલક આપણું વજન ઓછુ કરવામાં મદદ કરે છે કેમકે તેની અંદર ખુબજ ઓછા પ્રમાણમાં ફેટ અને કેલેરી હોય છે તે ઉપરાંત પૂરતા પ્રમાણમાં ફાઈબર હોય છે.
પાલક અને પનીરનું મિશ્રણ એટલે ફક્ત ભવ્યતા નહીં, પણ પૌષ્ટિક્તા પણ વધુ ગણાય. તે ઉપરાંત તેનું મિશ્રણ સ્વાદ, સુગંધ અને બંધારણ રીતે પણ ઉત્તમ છે. આ વાનગીમાં પનીરને ફ્રાય કરવામાં આવ્યું છે, જેથી તેમાં વધુ સુગંધ મળે છે. જો તમને સાદું પનીર જોઇએ તો તમે તે રીતે પણ તેનો ઉપયોગ કરી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
પાલકના પાનને પાણીમાં બેવાર ધોઈ ને સાફ કરવી. એક તપેલીમાં પાણી ગરમ મૂકવું. ઉકળતા પાણી માં પાલકના પાનને ૧ મિનીટ ગરમ કરી તરત જ બીજી તપેલીમાં બરફ ના ઠંડા પાણીમાં માં મૂકી ને પછી કાણા વાળા વાસણમાં કાઢી પાણી નીતારી લો. મિકસર મા ભાજી અને લીલા મરચા પીસવા.
- 2
તવામાં ઘી મૂકી પનીરને સહેજ ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવુ. પછી બાજુમાં રાખવું.
- 3
પેન માં તેલ અને ઘી ગરમ કરવું. તેમા ઝીણુ સમારેલુ લસણ ઉમેરી સાંતળવુ. પછી ડુંગળી ઉમેરી સાંતળવુ. તેમાં હળદર, લાલ મરચુ, મીઠું, ધાણા જીરૂ પાઉડર, ગરમ મસાલો ઉમેરી હલાવો.
- 4
૨ મિનીટ પછી પાલક ની ગ્રેવી ઉમેરી હલાવો.
- 5
થોડીવાર હલાવીને મિક્સ કરવુ. ભાજી ને બહુ વધારે ગરમ ન કરવી. તેમાં પનીર ના પીસ ઉમેરી હલાવો. તૈયાર છે મસ્ત લીલુ પાલક પનીર ગ્રેવી વાળુ શાક. તમે પણ બનાવજો.
Similar Recipes
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week2આ શાકમાં પાલક અને પનીરનો ઉપયોગ થયેલો છે તે પાલક ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે તેમજ પનીરમાં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન હોવાથી ખૂબ આરોગ્યપ્રદ સબ્જી છે Shethjayshree Mahendra -
પાલક પનીર પરાઠા (palak paneer Paratha recipe in Gujarati) (Jain)
#CB6#week6#chhappanbhog#palakpaneer#paratha#palakparatha#Healthy#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI પાલક પોષક તત્વોથી ભરપૂર લીલા પાનવાળી ભાજી છે. જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન એ, બી ,સી ,એમિનો એસિડ તત્વ ખૂબ જ સારા તો પ્રમાણમાં રહેલું છે. તેમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ જ સારા પ્રમાણ સારું છે આથી પાચનક્રીયા સુધારવામાં, લોહીની શુદ્ધિ કરણ માં, મેદસ્વિતાના રોગોમાં, પથરીનાં રોગોમાં વગેરેમાં ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત તે કફનાશક છે. આ ઉપરાંત તેમાં રહેલા એમિનો એસિડ શરીરમાં કઠોળ દ્વારા રહેલ પ્રોટીન ને પચાવવાનું કામ કરે છે. આટલી બધી ગુણકારી પાલકને આપણે જુદા જુદા સ્વરૂપે ઉપયોગ કરવો જોઈએ. શિયાળામાં કુણા પાંદડાવાળી ભાજી પાલક મળે છે તેનો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ. જો કે ચોમાસામાં પાલક નો ઉપયોગ કરવાથી તે વાયુ કરી શકે છે. Shweta Shah -
સ્ટફ પાલક પનીર પરાઠા (Stuffed palak paneer Paratha)
#સુપરશેફ2પાલક અને પનીરનું મિશ્રણ શરીર માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને પૌષ્ટિકતા પણ વધુ હોય છે Hiral A Panchal -
પાલક પનીર ખીચડી(palak paneer khichdi recipe in Gujarati)
ખીચડી એક એવી વસ્તુ છે જે બધાના ઘરે બનતી જ હોય છે, ખીચડીને સુખપાવની પણ કહેવાય છે અને પાલક પનીર છે તે લગભગ બધાને પસંદ હોય છે તો આજે આપણે પાલક પનીર અને ખીચડી નું અલગ જ કોમ્બિનેશન બનાવીશું અને તેનો મસ્ત મજાનો સ્વાદ મળીશું#sep#GA4#week 2Mona Acharya
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
પાલક ની ભાજી માં વિટામિન ,મિનરલ્સ ,કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. Meghana N. Shah -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MW4#palakશિયાળામાં ગ્રીન વેજીટેબલ ખૂબ જ સરસ મળે છે. અને એમાં પણ પાલક, મેથી જેવી ભાજી તો સૌથી સરસ મળે છે. પાલક પનીર નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે જે ટેસ્ટીઅને હેલ્ધી પણ છે. payal Prajapati patel -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
પાલક પનીર બનાવવા માટે મિક્સરમાં ક્રશ કરવું ઝંઝટ વગર બનાવી શકે તેવી આસાન રીતે આજે આપણે બનાવશું. Pinky bhuptani -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
પાલક માં વિટામિન એ,બી,સી,મેગ્નેશિયમ,સોડિયમ,કેલ્શિયમ,ફોસ્ફરસ,ક્લોરિન અને લોહતત્વ રહેલા હોય છે...પાલક નું સેવન કરવાથી પાચન તંત્ર માં રેસા ઉમેરાય છે.વડી પાલક લોહીમાં રક્તકણો ને વધારે છે.પાલક માં પ્રોટીન ઉત્પાદક એમિનો એસિડ હોવાથી તે શરીરમાં પ્રોટીન ની ઉણપ દૂર કરે છે...આજે મે ગ્રીન રેસીપી માં પાલક પનીર બનાવ્યું. Nidhi Vyas -
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
#GA4#week6શાકાહારી અને પૌષ્ટિક વાનગીઓ માં પાલક પનીર ઘણી પોપ્યુલર ડીશ છે. પંજાબ, હરિયાણા, યુપી જેવા ભારતના ઉત્તરીય પ્રદેશોમાં તે ખૂબ ખાવામાં આવે છે. પંજાબી ખાણા નો ઉપયોગ કરનાર ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે. પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાંથી વિટામિન, લોહતત્વ અને એન્ટીઓક્સીડંટ સારા પ્રમાણમાં મળે છે. દૂધમાંથી બનતા પનીરમાં પ્રોટીન ખૂબ સારા પ્રમાણમાં હોય છે. પાલક પનીર બાળકોથી લઇ મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે. આ ડીશ ટેસ્ટી તો છે જ પણ તેની સાથે હેલ્ધી પણ તેટલી જ છે. Asmita Rupani -
ગાર્લીક પાલક પનીર (Garlic Palak Paneer Recipe In Gujarati)
લગ્ન સ્ટાઇલ રેસીપી માં ઘણી જગ્યાએ આ ગાર્લીક પાલક પનીર હોય છે. અમારા ઘરમાં બધાનુ ફેવરીટ છે.#LSR Tejal Vaidya -
આલુ પાલક નું શાક (Aaloo Palak Sabji Recipe In Gujarati)
#MW4#પાલકભાજી આલુ પાલક નું શાક ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. આ શાક બનાવવામાં ખૂબ જ સરળ છે અને સાથે પોષક તત્વોથી ભરપૂર પણ છે. ઠંડીની સીઝનમાં જ્યારે પાલકની ભાજી ખુબ સારી અને સારા પ્રમાણમાં આવે છે ત્યારે આ શાક ખાવાની ઓર મજા આવે છે. બાળકોને હેલ્ધી એવી પાલક ની ભાજી ખાવાની બહુ પસંદ પડતી નથી પણ જો તેમાં સાથે આલુ અને ટામેટાની ગ્રેવી ઉમેરી શાક બનાવવામાં આવે તો તેઓને ખાવાની મજા આવે છે. આ ઉપરાંત પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાંથી વિટામિન, લોહતત્વ અને એન્ટીઓક્સીડંટ સારા પ્રમાણમાં મળે છે. તો ચાલો પાલકની ભાજી માંથી બનતુ આ હેલ્ધી શાક બનાવીએ. Asmita Rupani -
પાલક પનીર ખીચડી (Palak Paneer Khichadi Recipe In Gujarati)
અમારા ઘરમાં બાળકોને પાલક ઓછી ભાવે છે પણ આ રીતે ખીચડીમાં નાખીને આપે તો ખૂબ જ મજા થી ખાય છે તમે પણ આને ટ્રાય કરી જુઓ. Mona Acharya -
પાલક પનીર ચીલા (Palak Paneer Chila Recipe In Gujarati)
#RC4#CookpadIndia#Cookpad_gujaratiપાલક અને પનીરનું મિશ્રણ એટલે ફક્ત ભવ્યતા નહીં, પણ પૌષ્ટિક્તા પણ વધુ ગણાય. તે ઉપરાંત તેનું મિશ્રણ સ્વાદ, સુગંધ અને બંધારણ રીતે પણ ઉત્તમ છે. પાલક અને પનીર બંને સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.પરંતુ આજે આપણે સબ્જી નહિ પરતું પાલક પનીર ની જ સામગ્રીનો જ ઉપયોગ કરીને ચીલા બનાવ્યા છે.જે ખાવામાં પણ ખુબ સ્વાદિષ્ટ લાગે છે. ઘણી મમ્મીઓ એ વાતને લઈને ટેન્શનમાં રહ્યા કરતી હોય છે કે અંતે તે પોતાના બાળકના લંચબોક્સમાં એવું તો શું બનાવી આપે જે તેમનું બાળક ફિનિશ કરી દે અને સ્વાસ્થ્ય પણ સારું રહે. તો તેના માટે બનાવો પાલક પનીર ચીલા.જે પનીર અને પાલક ને લીધે પૌષ્ટિક પણ છે અને બાળકો ચટણી અને કેચપ સાથે શોક થી લંચબોક્સ ચોક્કસ થી ફિનિશ કરી આવશે. Komal Khatwani -
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#WK2#Healthyrecipeપાલકનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. પાલક આયર્ન, કેલ્શિયમ, સોડિયમ, ક્લોરિન, ફોસ્ફરસ, મિનરલ્સ, પ્રોટીન, વિટામિન એ અને વિટામિન સી જેવા પોષક તત્વોથી સમૃદ્ધ છે. તમે તેને ઘણી રીતે સેવન કરી શકો છો. તમે તેનો સૂપ પણ બનાવી શકો છો.પાલકમાં મેગ્નેશિયમ હોય છે. તે આપણા શરીરને ઉર્જાવાન રાખે છે. પાલકનું સેવન કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે. પાલક પેટને સ્વસ્થ રાખે છે. પાલક શરીરમાંથી ટોક્સિન દૂર કરે છે. પાલકનું સેવન કબજિયાતની સમસ્યા દૂર કરે છે. પાલકનું સેવન ઘણા પ્રકારના કેન્સર સામે લડવામાં મદદ કરે છે. તેમાં ફ્લેવોનોઈડ્સ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. આ કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. Neelam Patel -
બેક્ડ પાલક પનીર કેસરોલ (Baked Palak Paneer Casserole Recipe In Gujarati)
#AsahiKaseiIndia બેક્ડ પાલક પનીર કેસરોલ તેના નામ પ્રમાણે જ પાલક પનીરને બેક કરીને બનાવવામાં આવતી વાનગી છે. પાલક પનીર નો સ્વાદ લગભગ બધા જ લોકોને પસંદ હોય છે પણ પાલક પનીર પર ચીઝનું ટોપીંગ કરી તેને બેક કરવાથી જે ટેસ્ટ આવે છે તે ખૂબ જ સરસ લાગે છે. આ ઉપરાંત તેમાં થોડું crunch લાવવા માટે તેના પર બ્રેડના ટુકડા મૂકી તેને ક્રિસ્પ કરવામાં આવે છે. તો ચાલો જોઈએ આ ટેસ્ટી વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani -
આલુ પાલક (Aaloo Palak Recipe In Gujarati)
#FFC2#cookpadgujarati#cookpadindia#cookpad આલુ પાલક નું શાક ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. આ શાક બનાવવામાં ખૂબ જ સરળ છે અને સાથે પોષક તત્વોથી ભરપૂર પણ છે.ઠંડીની સીઝનમાં જ્યારે પાલકની ભાજી ખુબ સારી અને સારા પ્રમાણમાં આવે છે ત્યારે આ શાક ખાવાની ઓર મજા આવે છે. બાળકોને હેલ્ધી એવી પાલક ની ભાજી ખાવાની બહુ પસંદ પડતી નથી પણ જો તેમાં સાથે આલુ અને ટામેટાની ગ્રેવી ઉમેરી શાક બનાવવામાં આવે તો તેઓને ખાવાની મજા આવે છે. આ ઉપરાંત પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાંથી વિટામિન, લોહતત્વ અને એન્ટીઓક્સીડંટ સારા પ્રમાણમાં મળે છે. તો ચાલો પાલકની ભાજી માંથી બનતુ આ હેલ્ધી શાક બનાવીએ. Asmita Rupani -
પાલક પનીર પરોઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#MBR3#cookpadindia#cookpadgujaratપાલકએ એક સુપરફૂડ છે, જેમાં ઘણા બધા પોષક તત્વો, વિટામિન K અને A, પ્રોટીન, આયર્ન અને ખનિજોનું ઉચ્ચ સ્તર હોય છે. પનીર પણ પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત છે.તે આપણી કેલ્શિયમની જરૂરિયાતોને પણ પૂરી કરે છે. તે હાડકાંને ઝડપથી મજબૂત થવામાં મદદ કરે છે. તેથી આ રેસીપી બાળકોને અને સ્વજનોને આરોગ્યપ્રદ ભોજન પીરસવાની સારી રીત છે. Riddhi Dholakia -
સ્ટફ પાલક પનીર પરાઠા (Stuffed palak paneer Paratha recipe in gujarati
#સુપરશેફ2પાલક અને પનીરનું મિશ્રણ શરીર માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને પૌષ્ટિકતા પણ વધુ હોય છે Hiral A Panchal -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
આજે આપણે બનાવીશું એક પંજાબી ડિશ જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્દી હોય છે. આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે આ ડિશ ઓર્ડર કરતા હોય છે. નાના તથા મોટા પાલક પનીર ની સબ્જી ખૂબ જ આનંદથી ખાય છે. આ રેસીપી બનાવવા નું ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે પાલક પનીર ની રેસીપી શરૂ કરીએ.#GA4#week2 Nayana Pandya -
પનીર સરસોં મસાલા (paneer Sarson masala Recipe In Gujarati)
#નોર્થ#પંજાબ#નોર્થઈન્ડિયનજ્યારે પંજાબી વાનગીઓની વાત કરવામાં આવે ત્યારે સરસોં ની ભાજી ચોક્કસપણે યાદ આવે છેઅને આ ભાજી સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક હોય છે પણ ઘણીવાર બાળકોને ભાજી એકલી આપો તો નહીં ખાય પણ તેને તેમાં પનીર નાખી ને આપશો તો જરૂર ખાય છે તો તમે પણ આ પનીર સરસોં મસાલા બનાવજો જે હેલ્થ માટે સારું છે. Dhara Kiran Joshi -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR#cookpadindia#cookpadgujaratiપાલક પનીર એ ઉત્તર ભારતની સદાબહાર સ્વાદિષ્ટ કરી/સબ્જી છે.આપણા ભોજનમાં પાલકનો સમાવેશ કરવા માટેની સરળ અને રસપ્રદ રીતોમાં પાલક પનીર નો ક્રમ સૌથી મોખરે છે.તે તંદૂરીનાં રોટી કે પરોઠા સાથે ખુબ સરસ લાગે છે. પાલકની કરી/ગ્રેવીની બીજી એક વિશેષ ખાસિયત એ છે કે તે પનીર ઉપરાંત બટાકા કોફતા અને ઢોસા સાથે પણ એકદમ સ્વાદિષ્ટ અને મોહક સ્વાદ આપે છે,સાથે તેમાં ઉમેરવામાં આવતા ક્રીમના કારણે પણ તેના સ્વાદમાં નિખાર આવે છે.આ કારણે તે નાના મોટા સૌની મનપસંદ પંજાબી સબ્જી છે. Riddhi Dholakia -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4Green recipeપાલક પનીરપાલક અને પનીર એ બેય એવી સામગ્રી ઓ છે.જે દરેક ને પસંદ આવે છે. પાલક મા ફાઇબર તેમજ પનીર મા ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે આ ડીશ સવાદ સાથે હેલધી પણ છે. mrunali thaker vayeda -
પાલક પનીર (Palak paneer Recipe in Gujarati)
આ પંજાબી વાનગી સરસ mild ટેસ્ટ ની હોય છે એટલે બાળકો પણ એન્જોય કરી સકે છે.મારા બાળકો ની ખુબ પ્રિય છે. Kinjal Shah -
પાલક પનીર (palak paneer Recipe In Gujarati)
# cookpadgujrati# cookpadindia શિયાળાની મોસમ દરમિયાન પાલક કે બીજી ભાજી ભરપૂર ઉપયોગ કરી શકાય છે.પાલક ની શબ્જી પનીર નાખી ને બનાવવામા આવે તો સૌ ને વધુ પસંદ પડે . सोनल जयेश सुथार -
મટર પાલક પનીર
⚘જ્યારે પંજાબી વાનગીઓની વાત કરવામાં આવે ત્યારે મટર પાલક પનીર નું નામ ચોક્કસપણે લેવામાં આવે છે. પાલક સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક હોય છે અને પનીર પણ. માટે આ શાક હેલ્થ માટે સારું છે.⚘#goldenapron2#week4#ગોલ્ડન એપ્રોન વીક 4 Dhara Kiran Joshi -
-
-
પાલક પનીર(Palak Paneer Recipe In Gujarati)
#AM3પાલક પનીર એક પંજાબી ડિશ છે. પાલક નહિ ભાવતી હોય એ લોકો પણ આ શાક હોંશે હોંશે ખાય લેશે. પાલક માંથી હિમોગ્લોબીન મળતું હોવાથી પાલક નું સેવન કરવું જોઈએ. Shraddha Patel -
પાલક મટર પનીર (Palak Matar Paneer Recipe In Gujarati)
પાલક પનીર તો બધા બનાવતા હોય છે .મે થોડા જીદી રીતે બનાવી છે. પાલક ને બાફી કે બ્લાન્ચ કરી ને બનાવતા હોય છે .મે પાલક ને સોતે કરી વઘારી ને બનાવી છે ,લચકા પડતી , સ્વાદિષ્ટ સબ્જી એક ગજબ નુ ટેસ્ટ આપે છે .સબ્જી મા થી પાણી પણ છુટટુ નથી પડતુ . Saroj Shah -
More Recipes
ટિપ્પણીઓ (19)