ટોમેટો સુપ વિથ પુલાવ (Tomato Soup Pulao recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પથમ સુપ બનાવવા માટે ડમેટા ને ધોઈ લો. દયાર બાદ બીટ ને ધોઈ તેની છાલ કાઢી તેના કટકા કરી લો. હવે ટામેટાં અને બીટ ને કુકર માં નાખી તેમાં એક કપ જેટલુ પાણી ઉમેરીઢાંકણ બંધ કરી 3 સટી કરી તેને બાફી લો. ત્યારબાદ બ્લેન્ડર વડે તેને ક્રશ કરી લો. અને તેનેચારણી વઙે ગાળી લો.
- 2
ત્યાર બાદ એક પેનમાં તેલ અને ઘી ગરમ મૂકી જીરું,તજ, લવિંગ, લાલ મરચાંના કટકા અને મીઠો લીમડો નાખી વઘાર કરો. ત્યારબાદ તેમા તૈયાર કરેલ ટામેટાં નો પલપ ઉમેરી બધા જ મસાલા આને મીઠુ નાખી મિક્સ કરી એક ગ્લાસ જેટલુ પાણી ઉમેરી પાંચ મીનીટ ઊકળવા દો.તયાર બાદ તેમા કોથમીર નાખી ગરમા ગરમ સર્વ કરો.
- 3
પુલાવ બનાવવા માટે ચોખા ને ધોઈ 30 મિનીટ પલાળી રાખો. તયાર બાદતેમા વટાણા અને ગાજર ના કટકા તજ લવિંગ અને મીઠુ નાખી કુકરમાં જરુર મુજબ પાણી નાખી છુટા ભાત બનાવી લો.ઑ
- 4
હવે એક પેન મા વઘાર માટે ઘી ગરમ મુકો ઘી ગરમ થાય એટલે તેમાં જીરુ, લાલ સુકા મરચા,લીમઙો,નાખી વઘાર કરો. હવે તૈમા કાજુ ના કટકા નાખી દો.પછી તેમા, બનાવેલા ભાત અને કિસમીસ નાખી મિક્સ કરી દો.અને તે ના પર કોથમીર નાખી ગરમા ગરમ સર્વ કરો.
- 5
તૈયાર છે ટોમેટોે સુપ વીથ પુલાવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પોટેટો પુલાવ (Potato Pulao Recipe In Gujarati)
જનરલી અલગ અલગ વેજીટેબલનો પુલાવ બને છે પણ આજે મે મારી સ્ટાઇલ નો પોટેટો પુલાવ બનાવ્યો છે..અને બહુ જ સરસ બન્યો છે.. Sangita Vyas -
રોસ્ટેડ કોનॅ- બોટલ ગાર્ડ - ટોમેટો સૂપ વિથ ગ્રીલ પુલાવ કબાબ
#સ્ટાર્ટ#સ્ટાર્ટર્સસુપ સાથે આપણે કબાબ અને પુલાવ રેગ્યુલર ખાતા હોય છે. આજે કંઈક નવીન કરીએ પુલાવ ને કબાબ ના રૂપમાં બનાવીયે .ટામેટાનો સુપ રેગ્યુલરલ બનાવતા હોય છે પણ આપણા બધાની ના પસંદગી અને ખૂબ ગુણકારી એવી દૂધીનો ઉપયોગ કરીને ટોમેટો અને દૂધીનું સુપ બનાવીએ. Bansi Kotecha -
-
-
-
-
-
-
-
-
-
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#week20#સૂપ....અત્યારે શિયાળા ની ઋતુ હોવાથી ખુબજ સરસ ટામેટા આવે છે... મે આમાં બીજા વેજીટેબલ્સ નો પણ ઉપયોગ કર્યો છે... તો શિયાળા નું મજેદાર ગરમા ગરમ ટોમેટો સૂપ... Taru Makhecha -
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#GA4#Week8#Pulao#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
કોદરી નો પુલાવ (Kodri Pulao Recipe In Gujarati)
#KS2#RECIPE 2#હેલ્ધી ડાયાબિટીસ રેસિપી# વેઈટ લોસ રેસિપી Jigna Patel -
ટોમેટો પુલાવ (Tomato Pulao recipe in Gujarati)
#GA4#week19#પુલાવપુલાવએ ઘણીબધી રીતે બને છે.અને લગભગ બધાને ભાવતી વાનગી છે.હું આજ કુકર માં ટોમેટો પુલાવ ની રેસિપિ લાવી છું.જે ઝડપથી અને ખૂબ જ ટેસ્ટી બને છે. Sheth Shraddha S💞R -
-
ટોમેટો બીટ સૂપ (Tomato beet soup recipe in gujarati)
વરસાદી વાતાવરણ માં ગરમા ગરમ સૂપ ની લિજ્જત માણવાની મજા જ કંઇ ઔર છે, અને બીટ ટામેટા નું હેલ્ધી સૂપ તો મૂડ ફ્રેશ કરી નાંખે. Bansi Thaker -
-
વેજી પુલાવ વીથ ટોમેટો સુપ (Veggie Pulao With Tomato Soup Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala HEMA OZA -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#સૂપ#ટોમેટો સૂપ વિથ બ્રેડ ક્રમ્સNamrataba parmar
-
-
-
-
ટોમેટો સુપ(tomato soup recipe in gujarati)
આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખાવામાં એકદમ હેલ્ધી છે મારા ઘરમાં બધાને બહુ ભાવે છે Falguni Shah -
-
More Recipes
ટિપ્પણીઓ (4)