રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા, ચણાની દાળ અને અડદની દાળને પલાળી લો. 5 કલાક સુધી પલળવા દો. હવે તેનું પાણી કાઢી લો. હવે તેને ક્રશ કરી લો.
- 2
હવે તેનું ખીરું તૈયાર કરો. હવે તેને બે કલાક સુધી ઢાંકીને મૂકી રાખો. જેનાથી તે ખીરામાં આથો આવે. હવે તેમાં આદુ,મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરો. હવે તેને મિક્સ કરી લો. હવે એક બાઉલ લો. તેમાં થોડું ખીરુ લો. તેમાં સાજીના ફૂલ ઉમેરો. હવે તેને સારી રીતે મિક્સ કરી લો.
- 3
હવે ઢોકળી લો. હવે એક ડીશ લો. હવે તેમાં તેલ ચોપડો. ત્યારબાદ તેમાં ખીરું રેડી દો. હવે તેની પર લસણની ચટણી ઉમેરો. હવે તેને ઢોકળીયાની અંદર મૂકી દો. હવે થોડીવાર સુધી રહેવા દો. પછી તેને બહાર કાઢી લો. હવે આપણા ઢોકળા તૈયાર છે. તેને લસણની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મિક્સ દાળ ચોખા ના ઢોકળા(mix daal chokha na dhokala recipe in Gujarati)
બધી દાળ મા પ્રોટીન હોય આજકાલ વધારે બહાર બહારના ઢોકળા ભાવે આપણે ઘરે બનાવી દઈએ તો બધાને બહાર જવાની જરૂર ના પડે લાઇવ ઢોકળા ખાવા કરતા ઘરમાં બનાવવાની ટ્રાય કરી અને પહેલીવાર બનાવ્યા પરફેક્ટ માપ સાથે બહુ સ્વાદિષ્ટ બન્યા#પોસ્ટ૨૬#વિકમીલ૨#સ્પાઈસી#માઇઇબુક#cookpadindia#new Khushboo Vora -
-
-
ખાટા ઢોકળા(khata dhokala in Gujarati)
આપણા ગુજરાત માં જાત જાત નો ઢોકળા બને છે..નાયલોન, વાટી દાળ, ખાટા ઢોકળા...#વિકમીલ૩ # સ્ટિમઅનેફ્રાઇડ #માઇઇbook#પોસ્ટ ૧૬ Bansi Chotaliya Chavda -
-
-
-
ઢોકળા(Dhokala Recipe in Gujarati)
#GA4 #Week4 #Gujarati ગુજરાતીઓનું એક પણ ઘર એવું નહીં હોય જ્યાં આ ઢોકળા બનતા ન હોય તો ચાલો આપણે બનાવીએ ગુજરાતીઓના ફેમસ સ્ટીમ ઢોકળા Khushbu Japankumar Vyas -
-
-
-
-
-
-
-
-
ખાટા ઢોકળા(Dhokala recipe in Gujarati)
ચાલો બધાં....ગરમાગરમ ઢોકળા ,રાબ અને લાલ ચટણી ની મોજ માણવા. Riddhi Dholakia -
-
-
દાળ ચોખા ના ઢોકળા (Dal Chokha Dhokla Recipe In Gujarati)
સવારે નાસ્તામાં કે ડીનર મા હલકા, ફુલકા ઢોકળા ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
ઢોકળા(Dhokala Recipe in Gujarati)
ગુજરાતી લોકોની ખૂબજ પસંદગીની અને ખૂબ જ ભાવતી વારંવાર બનતી હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક વાનગી છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
-
-
-
-
-
-
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
#GA4#week8#healthydietfood#steam#babyfoodગુજરાતીઓની સૌથી ફેવરિટ ડીસ ઢોકળા આજે મેં બધા nutrition ધ્યાનમાં રાખીને એક અલગ રીત થી બનાવેલા છે બાળકો માટે જરૂરથી ટ્રાય કરજો Preity Dodia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13239969
ટિપ્પણીઓ