મિસલ પાઉં (Misal pav recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કુકર માં ફણગાવેલા મગ અને મઠ લો તેમાં 1/2 ગ્લાસ પાણી ઉમેરો અને તેમાં હળદર અને મીઠુ ઉમેરી ને 1 વિશલ મારો.
- 2
તૈયાર બાદ એક વાટકા માં તેલ લો. તે ગરમ થાય એટલે તેમાં ડુંગળી ને સાંતળો. તૈયાર બાદ તેમાં લસણ અને આદુ ને સાંતળો.
- 3
તૈયાર બાદ તેમાં સૂકું નારિયેળ લઇ ને મિક્સ કરો અને તેમાં ટામેટા ઉમેરી ને 10-15 મિનિટ ઢાંકી ને ચડવા દો.
- 4
તૈયાર બાદ તે ઠન્ડુ પડે એટલે તેને મિક્સર માં લો અને તેમાં 1/4 કપ પાણી ઉમેરી ને પીસી દો.
- 5
તૈયાર બાદ એક વાટકા માં તેલ લો. તે ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું નાખો તે ફૂટે એટલે તેમાં લાલ મરચું, હળદર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો. ઉમેરી ને મિક્સ કરો.
- 6
તયાર બાદ તેમાં બનાવેલી ગ્રેવી ઉમેરી ને મિક્સ કરો અને તેમાં બાફેલા કઠોળ ઉમેરો અને તેમાં મીઠુ અને ગોળ નાખો ને મિક્સ કરો અને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ને તેને 10-15 મિનિટ ઢાંકી ને ઉકળવા દો તેલ છૂટું પડે તૈયાર સુધી.
- 7
તૈયાર બાદ તેને એક બાઉલ માં કાઢો અને તેના પર ખાટું મીઠુ ચવાણું અને પાઉં સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મિસલ પાવ(Misal pav recipe in Gujarati)
#GA4#week11#Sproutsમહારાષ્ટ્ર ની એક ખુબ પ્રખ્યાત એવી એક ચટાકેદાર વાનગી તીખી અને મસાલેદાર ફણગાવેલા કઠોળ થી ભરપૂર સુપર ટેસ્ટી ડીસ એટલે મિસલ પાવ Neepa Shah -
-
મિસળ પાવ (Misal pav Recipe in Gujarati)
#GA4#Week 11#post :2#cookpadindia#cookpadgujrati ફણગાવેલા મગ અને મઠ ની સબ્જી નેMaharastian નુ સ્પાઇસી મીસળ તરીકે જાણીતુ છે જેને પાવ અને ચવાણા સાથે પીરસવામા આવે છે. सोनल जयेश सुथार -
-
મિસલ પાઉં(મિક્સ કઠોળ)(misal pav recipe in gujarati)
#સુપરસેફ3#monsoon special#week3મારા ઘરે આ વાનગી ચોમાસા જ બને છે. મહારાષ્ટ્રીયન ડીશ મિસલ પાઉં ચોમાસા માં ગરમા ગરમ ખાવાની મજા આવે છે. આજે મેં મિક્સ કઠોળ નો ઉપયોગ કરી બનાવ્યું છે અને ખરેખર ટેસ્ટી બન્યું છે. Nirali F Patel -
-
-
મિસલ પાવ (Misal Pav Recipe In Gujarati)
#મોમ આ વાનગી મને અને મારી મમ્મીને ખુબજ ભાવે છે.❤મહારાષ્ટ્રની એક અતિ પ્રખ્યાત વાનગી મિસલ, એક એવી વાનગી છે જે સ્વાદિષ્ટ તો છે ઉપરાંત તેમાં લહેજત પણ વધુ મળે છે. મિસલ પાંવમાં આરોગ્યદાઇ કઠોળ સાથે ટમેટા અને કાંદાનો તીખો સ્વાદ તમારા નાકમાં પાણી આવી જાય એવો અનુભવ કરાવે છે. તે ઉપરાંત તેમાં મેળવેલો મસાલા પાવડર તેની તીખાશમાં વધારો કરે છે. અહીં આ તીખાશને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં તેમાં ચેવડો, ડુંગળી અને ગ્રીન ચટણી ઉમેરીને મેળવીને લાદી પાંવ સાથે પીરસીને, આ મિસલને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. Komal Khatwani -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasalaમિસળ પાઉં એ કોલ્હાપુર ની રેસિપી છે.. તીખું અને જનજનીત શિયાળામાં ખાવાનું મન થાય એટલે..આ મહારાષ્ટ્રીયન ડીશ માં ખડા મસાલા અને વાટણ નું ખુબ જ મહત્વ હોય છે..એટલે આ ડીશ સુપર ટેસ્ટી બને છે.. આમાં ખડા મસાલા નો ભરપુર ઉપયોગ થાય છે..તજ, લવિંગ, તમાલપત્ર,દગડફુલ,મરી, કોપરું, ખસખસ વગેરે મસાલા શરીર ને શિયાળામાં એનર્જી આપે છે..અને ડુંગળી, લસણ આદુ,મરચાં, નું વાટણ પણ સાથે જ મિક્સ કરી ને એટલે મિસળ નો મસાલો ઘરે જ બનાવી આ રેસિપી બનાવી છે Sunita Vaghela -
-
-
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#MAR મિસળ પાઉં મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે .મિસળ મિક્સ કઠોળ ,મઠ કે મગ માંથી બનાવવામાં આવે છે .મેં એકલા મગ નું મિસળ બનાવ્યું છે .ટેસ્ટ માં ખુબ ટેસ્ટી બન્યું છે .આશા છે તમને પણ ગમશે . Rekha Ramchandani -
-
-
-
મિસળ પાવ (Misal Paav Recipe In Gujarati)
#DIWALI2021દિવાળીમાં ગરમ નાસ્તા તરીકે બનાવી શકાય તેવી એક ટેસ્ટી રેસીપી મિસલ પાવ. મને અને મારા ઘરના ને પણ ખુબ જ ભાવે છે.મિસલ પાવ દિવાળીમાં ગરમ નાસ્તા તરીકે એક બેસ્ટ ઓપ્શન છે. Priti Shah -
-
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#trend#મીસળપાંવમીસળપાંવ મહારાષ્ટ ની ફેમસ વાનગી છે,આ રેસીપી મા ફણગાવેલા મગ,મઠ નો ઉપયોગ થતો હોવાથી હેલ્ધી રેસીપી છે,પાંવ સાથે પણ ખવાય છે. Tejal Hitesh Gandhi -
મિસલ પાવ (Misal pav recipe in Gujarati)
#trend#week3પાઉ્.મુબઈની ફેમસ વાનગી છે.ખુબ જ સરસ બની. SNeha Barot -
મિસળ પાવ(misal pav recipe in gujarati)
#આ મહારાષ્ટ્રના ખૂણે ખૂણે મળતી વાનગી છે એક ડીસ ખાવ તો પેટ ભરાઈ જાય. બધા જ કઠોળ એટલે પોટીન ભરપૂર. ફણગાવેલા હોવાથી પચવામાં હલકા. સાથે મળે પાવ ,તળેલા મરચાં વરસતા વરસાદ ઉકળતાં મિસળની સુગંધ અને સોડમ ખાવા માટે લલચાવે છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મિસળ-પાવ(Misal Pav Recipe in Gujarati)
મિસળ પાવ એ એક મહારાષ્ટ્રીયન ડીશ છે. એ નાસિકનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. મિસળ પાવ એ ફણગાવેલા મિક્સ કઠોળની ચટપટી, ટેસ્ટી અને પૌષ્ટિક ડીશ છે. મિસળને જુદી જુદી રીતે બનાવવામાં આવે છે.પણ મેં અહીં મારી મરાઠી ફ્રેન્ડ પાસેથી શીખેલી રીતે બનાવ્યું છે. આ ડીશે ગુજરાત માં આવેલ વડોદરા શહેરમાં આગવું સ્થાન લઈ લીધું છે.#GA4#week11 Vibha Mahendra Champaneri -
મિસલ પાવ(misal pav recipe in gujarati)
આ એક પ્રખ્યાત મ્હારાષટ્ર ની વાનગી છે અને પ્રોટીન થી ભરપૂર છે જેને તરી સાથે ખાવા માં તો આનદ જ કાંઈક જુદો છે આ મારા પરિવારજનો ની અતિ પ્રિય વાનગી છે તો ચાલો.... Hemali Rindani -
-
મિસલ પાઉં (Misal Pau Recipe In Gujarati)
#GA4 #Week6 મહારાષ્ટ્રીયન ફેમસ વાનગી થોડા ફેરફાર સાથે.... Shweta Godhani Jodia -
-
મિસલ પાવ (Misal Pav Recipe in Gujarati)
#GA4#Week7 Breakfast મહારાષ્ટ્ર ની પારંપરિક વાનગી છે.તેના મસાલા અને સુગંધથી વધુ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
ઉસળ પાઉં (Usal Pav Recipe In Gujarati)
#RB2#SF ઉસળ પાઉં એ આમ તો મહારાષ્ટ્રીયન વાનગી છે.પરંતુ હવે લગભગ દરેક સીટીમાં સ્ટ્રીટ ફૂડ તરીકે મળે છે.અમારા ભાવનગરમાં આના ઘણા વેરીએશન મળે છે.દા.ત.વટાણાનુ,મઠનુ, મગ નું મેં બનાવ્યુ એ રીતનુ, પેટીસ સાથે પાઉં સાથે કે એકલુ સેવ સાથે. અને વડી ચટણી પણ અલગ-અલગ.લીલી,આંબલીની,લસણની તમે જેવો ઈચ્છો એ ટેસ્ટ લઈ શકો.ખાસ કરીને અમારે ત્યાં ખારગેઈટ એરીયાનુ ઉસળ ખૂબ જ પ્રખ્યાત છે.જેનો ટેસ્ટ તમને મારી રેશીપીમાં મળશે. Smitaben R dave
More Recipes
ટિપ્પણીઓ (2)