પાલક પનીર

#લીલીપીળી
પાલક પનીર સૌ નું મનપસંદ છે અને પાલક ને પનીર હોવાથી હેલ્થી પણ છે
પાલક પનીર
#લીલીપીળી
પાલક પનીર સૌ નું મનપસંદ છે અને પાલક ને પનીર હોવાથી હેલ્થી પણ છે
રાંધવાની સૂચનાઓ
- 1
પાનને સારી રીતે ધોઈને એક વાસણમાં નાખો
1 કપ પાણી નાખીને ઢાંકીને પાલકને ઉકાળીને એક બાજુ મુકો 5-6 મિનિટમાં પાલક ઉકળી જતા ગેસ બંધ કરોઉકાળેલી પાલકને ઠંડી કરીને મિક્સરમાં પેસ્ટ બનાવી લો. - 2
કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં હિંગ અને જીરુ નાખો, જીરુ સેકાયા પછી કસૂરી મેથી નાખો અને ડુંગરીની નાખીને થોડુ સેકી લો હવે આ મસાલામાં ટામેટા ની પ્યુરી આદું, લસણ મરચાની પેસ્ટ નાખીને સેકો, ટામેટા ની પેસ્ટ નાખી બધા મસાલા નાખી તેલ ન છોડે ત્યાં સુધી સેકો.
- 3
પાલકની પેસ્ટને મસાલામાં નાખી દો.લીંબુ નો રસ ને રસા માટે તમને જોઈએ એટલુ પાણી અને મીઠુ નાખો.
ગ્રેવી ઘટ્ટ થવા આવે એટલે મલાઈ નાખી 1 મિનિટ કુક કરો પછી તેમાં પનીરના ટુકડા નાખી દો.2 મિનિટ ઉકાળ્યા પછી ગેસ બંધ કરી દો.
તો તૈયાર ‘પાલક પનીર’..
સર્વ કરતી વખતે મલાઈ નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પનીર(Palak Paneer Recipe In Gujarati)
#AM3પાલક પનીર એક પંજાબી ડિશ છે. પાલક નહિ ભાવતી હોય એ લોકો પણ આ શાક હોંશે હોંશે ખાય લેશે. પાલક માંથી હિમોગ્લોબીન મળતું હોવાથી પાલક નું સેવન કરવું જોઈએ. Shraddha Patel -
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
પાલક પનીર ખૂબ જ લોકપ્રિય પંજાબી વાનગીઓ માંની એક છે. બનાવવામાં આસાન અને સ્વાદથી ભરપૂર આ વાનગી આરોગ્યની રીતે પણ ખૂબ જ સારી છે. મેં અહીંયા સાદા પાલક પનીર ઉપર જીરા અને લાલ મરચાનો વઘાર કર્યો છે જેના લીધે એના સ્વાદ અને સુગંધમાં ખૂબ જ ઉમેરો થાય છે. પાલક પનીર તંદુરી રોટી, નાન, પરાઠા અથવા તો જીરા રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week2 spicequeen -
પાલક પનીર
#goldenapron3#week -13#Paneer#ડિનરપાલક પનીર પંજાબ ની ખુબજ ફેમસ રેસિપી છે એવું કોઈ ના હોય જેને પાલક પનીર ના પસંદ આવે .. સોં નું ફેવરેટ પાલક પનીર ખુબજ ટેસ્ટી અને હેલ્થી પણ છે .. Kalpana Parmar -
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
પાલક પનીર ખુબજ હેલ્થી રેસિપી છે. મિત્રો આજે જૈન પાલક પનીર બનાવું છું.#MW2 shital Ghaghada -
મટર પાલક પનીર
⚘જ્યારે પંજાબી વાનગીઓની વાત કરવામાં આવે ત્યારે મટર પાલક પનીર નું નામ ચોક્કસપણે લેવામાં આવે છે. પાલક સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક હોય છે અને પનીર પણ. માટે આ શાક હેલ્થ માટે સારું છે.⚘#goldenapron2#week4#ગોલ્ડન એપ્રોન વીક 4 Dhara Kiran Joshi -
પાલક પનીર (palak paneer Recipe In Gujarati)
# cookpadgujrati# cookpadindia શિયાળાની મોસમ દરમિયાન પાલક કે બીજી ભાજી ભરપૂર ઉપયોગ કરી શકાય છે.પાલક ની શબ્જી પનીર નાખી ને બનાવવામા આવે તો સૌ ને વધુ પસંદ પડે . सोनल जयेश सुथार -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
કાજુ પનીર મસાલા એક ઉત્તર ભારતની અનુપમ સ્વાદિષ્ટ રેસીપી છે જેમાં કાજુ અને પનીર ને ગ્રેવી માં મિકસ કરવામાં આવે છે અને વધારે સ્મૂધ ગ્રેવી માટે એમાં ક્રીમ પણ ઉમેરવામાં આવે છે્ અને આ એક એવી સબ્જી છે જે નાના મોટા સૌ કોઇ ને ભાવે.#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ૨૩ Charmi Shah -
-
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
#નોથૅપાલક સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક હોય છે અને પનીર પણ માટે આ શાક હેલ્થ માટે ઘણું સારું હોય છે જ્યારે પંજાબી વાનગીઓ ની વાત કરવામાં આવે ત્યારે પાલક પનીર નું નામ ચોક્કસપણે લેવામાં આવે છે Hiral A Panchal -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આજે રવિવાર ની રજા ના માન માં પાલક પનીર બનાવ્યું.. જેમાં પનીર છે એ ટોફુ વાળું નો ઉપયોગ કર્યો. હેલ્થી હોય છે કારણ કે સોયામિલ્ક માં થી બનવેલું હોય છે... બાકી રેસીપી મેં નસીમ જી એ બનાવેલ પાલક પનીર માં થી પ્રેરણા લઇ ને ટ્રાય કરી છે. 😊🙏🏻 Noopur Alok Vaishnav -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
પાલક માં વિટામિન એ,બી,સી,મેગ્નેશિયમ,સોડિયમ,કેલ્શિયમ,ફોસ્ફરસ,ક્લોરિન અને લોહતત્વ રહેલા હોય છે...પાલક નું સેવન કરવાથી પાચન તંત્ર માં રેસા ઉમેરાય છે.વડી પાલક લોહીમાં રક્તકણો ને વધારે છે.પાલક માં પ્રોટીન ઉત્પાદક એમિનો એસિડ હોવાથી તે શરીરમાં પ્રોટીન ની ઉણપ દૂર કરે છે...આજે મે ગ્રીન રેસીપી માં પાલક પનીર બનાવ્યું. Nidhi Vyas -
ઢાબા સ્ટાઇલ જૈન પાલક પનીર
કાંદા, લસણ વગર ની પાલક પનીર કોઈ વાર ખૂબ સારી લાગે છે...મસાલા ને રીચ બનાવી પાલક પનીર રોયલ બનાવી શકાય છે...#સ્ટ્રીટફુડ Meghna Sadekar -
પાલક પનીર
પાલક મા ફાઈબર હોય પનીર મા કેલસીયમ હોય છે.. પાલક પનીર મારા કીડસ નૂ ફેવરેટ છે ....#G4#Week2 Deepika Goraya -
પાલક પનીર
#લીલી#ઇબુક૧#૬પાલક પનીર એ એક બહુ જ પ્રચલિત પનીર થી બનતી વાનગી છે જે મૂળ ઉત્તર ભારત ની વાનગી છે પણ તે દેશભર માં પ્રચલિત છે.પાલક પનીર બનાવાની વિવિધ રીત છે પણ આજે મેં એકદમ સરળ રીતે બનાવ્યું છે નહીં કે રેસ્ટોરન્ટ જેવું. Deepa Rupani -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4પાલક પનીર એ પંજાબી રેસીપી છે.પાલક પનીર ને રોટી પરોઠા નાન સાથે સવૅ કરવામાં આવે છે. Pinky Jesani -
પાલક પનીર
#RB1#Week1પાલક પનીર સબ્જી આમ તો દરેક ઘર ની મનપસંદ હશે જ. મારા ઘરમાં, આ સબ્જી મારા સસરાની ફેવરિટ સબ્જી છે. એમને મારા હાથનું પાલક પનીર બહુ ભાવે છે. તો આ ડીશ હું પપ્પાને ડેડીકેટ કરીશ. Hetal Poonjani -
પાલક પનીર (Palak paneer recipe in gujarati)
#GA4 #Week6 આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે પાલક માં સારા પ્રમાણમાં હિમોગ્લોબીન હોય છે અને પનીર પણ પ્રોટીન થી ભરપૂર હોય છે Apeksha Parmar -
લહસુની પાલક આલુ (Lahsuni Palak Aloo Recipe In Gujarati)
પાલક પનીર તો બહુ બનાવ્યું હવે કંઈક નવું ટ્રાય કર્યું.. તમે પણ જરુર થી ટ્રાય કરજો.. જરુર થી ગમશે. Dr. Pushpa Dixit -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4પનીર ની રેસિપી સૌ ને ગમે.. બનાવવાનું પણ સરળ અને બાળકો માટે પણ ખાવા માં લાભદાયી..આજે હું સરળ રીતે આ વાનગી બનાવીશ..તો જોઈએ મારી રેસીપી.. Sangita Vyas -
પાલક પનીર
#goldenapron3 week 2 અહીં મેં પનીરનો ઉપયોગ કરી ને પાલક પનીર બનાવ્યું છે. પાલક સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે. પાલક પનીર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. khushi -
પાલક -પનીર (Palak Paneer Recipe In Gujarati)
શિયાળા માં પાલક ખુબ મળે છે અને પાલક ખાવાની ખુબ મજાવે છે એટલે મેં પાલક પનીર બનાવ્યું. Hetal Shah -
પાલક મટર પનીર (Palak Matar Paneer Reecipe In Gujarati)4
# પાલક ની સાથે મટર ના ,પનીર ના કામ્બીનેશન સારા અને હેલ્ધી હોય છે. ગ્રીન પાલક મટર અને વ્હાઈટ પનીર સરસ કલરફુલ સબ્જી લાગે છે. પરાઠા,રોટલી , રાઈસ સાથે ખાવાની મજા આવી જાય છે Saroj Shah -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
છોકરાઓ કોઈ પણ ભાજી જલ્દીથી ખાતા નથી હોતા તો આ રીતે પાલક પનીર બનાવીને તેમને ભાજી ખવડાવી શકાય પનીર નું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આજે મેં પાલક પનીર બનાવ્યું. Sonal Modha -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4Green recipeપાલક પનીરપાલક અને પનીર એ બેય એવી સામગ્રી ઓ છે.જે દરેક ને પસંદ આવે છે. પાલક મા ફાઇબર તેમજ પનીર મા ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે આ ડીશ સવાદ સાથે હેલધી પણ છે. mrunali thaker vayeda -
પાલક મટર પનીર (Palak Matar Paneer Recipe In Gujarati)
પાલક પનીર તો બધા બનાવતા હોય છે .મે થોડા જીદી રીતે બનાવી છે. પાલક ને બાફી કે બ્લાન્ચ કરી ને બનાવતા હોય છે .મે પાલક ને સોતે કરી વઘારી ને બનાવી છે ,લચકા પડતી , સ્વાદિષ્ટ સબ્જી એક ગજબ નુ ટેસ્ટ આપે છે .સબ્જી મા થી પાણી પણ છુટટુ નથી પડતુ . Saroj Shah -
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
#trend4#palakpaneer#પાલક#paneer#punjabi#પંજાબીપાલક પનીર ઉત્તર ભારત ની ખૂબ પ્રચલિત વાનગી છે. પાલક માં ફાઇબર અને આયર્ન તથા પનીર માં પ્રોટીન અને કેલ્શ્યિમ હોવાથી આ એક પૌષ્ટિક ખોરાક છે. પંજાબી વાનગીઓ માં પાલક પનીર સૌથી સરળ અને ઝડપ થી તૈયાર થનારી રેસિપી છે. મારા હસબન્ડ ની આ મનપસંદ ડીશ છે. પાલક પનીર પરાઠા, તંદૂરી રોટી અથવા નાન અને લસ્સી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Vaibhavi Boghawala -
ક્વિક પાલક પનીર (Quick Palak Paneer Recipe In Gujarati)
ફટાફટ બની જતી આ પાલક પનીર ની રેસીપી છે. અહીંયા અલગ અલગ ગ્રેવી બનાવ્યા વગર મેં પાલક પનીર બનાવ્યું છે. Disha Prashant Chavda -
કોનૅ પાલક પનીર કાજુ મસાલા corn palak paneer kaju masala recepie in Gujarati
#માઇઇબુક #પોસ્ટ૨૩ #સુપરશેફ1 આ પાલક પનીરની રેગ્યુલર શબ્જી થી અલગ બને છે અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે, ગ્રેવી ન બનાવતા બધા શાક ને ઝીણા સમારી લો પછી વારા ફરતી ચઢાવીને સરસ ટેસ્ટ આપવો, ફ્રેશ ક્રીમ થી આ ટેસ્ટફૂલ શાક લાગે છે. Nidhi Desai -
ન્યુ સ્ટાઇલ પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4પાલક પનીર તો તમે બનાવતા જ હશો જેમાં પાલકને બ્લાંચ કરવાની હોય છે.જેથી ઘણાને ઘણીવાર પાલક નો રંગ કે પ્યૂરી નો રંગ કાળાશ પડતો થઈ જાય છે પરંતુ આજે અમે પાલકને બ્લાન્ચ કર્યા વગર જ પાલક પનીર બનાવી છે અને એમાં સાથે જાયફળ ઉમેર્યુ છે જાયફળ નો ટેસ્ટ પાલક પનીર માં ખુબ જ સરસ આવે છે તમે પણ આ રીતે એક વાર જરૂર ટ્રાય કરજો ખુબ જ સરસ બને છે અને ગ્રેવી કાળી પણ નથી પડતી. Hiral Pandya Shukla
More Recipes
ટિપ્પણીઓ