લહસુની પાલક આલુ (Lahsuni Palak Aloo Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
પાલક પનીર તો બહુ બનાવ્યું હવે કંઈક નવું ટ્રાય કર્યું.. તમે પણ જરુર થી ટ્રાય કરજો.. જરુર થી ગમશે.
લહસુની પાલક આલુ (Lahsuni Palak Aloo Recipe In Gujarati)
પાલક પનીર તો બહુ બનાવ્યું હવે કંઈક નવું ટ્રાય કર્યું.. તમે પણ જરુર થી ટ્રાય કરજો.. જરુર થી ગમશે.
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ધોઈ સમારી લો અને બ્લાંચ કરી પ્યૂરી તૈયાર કરો.
- 2
ડુંગળી અને ટામેટા ની પ્યૂરી બનાવો.
- 3
બટાકા તળીને પેપર નેપકીન પર કાઢી લો.
- 4
હવે કઢાઈમાં તેલ મૂકી રાઈ-જીરાનો વઘાર કરો. ડુંગળી અને ટામેટાની પેસ્ટ સાંતળો. પછી કસૂરી મેથી અને મલાઈ નાંખી સાંતળો.
- 5
હવે તળેલા બટાકા અને મીઠુ ઉમેરી મિક્સ કરો અને જરૂર મુજબ પાણી ઉમેરી ઉકાળો.
- 6
હવે સર્વિંગ બાઉલમાં કાઢી ઘીમાં લસણની કતરણ અને હીંગનો વઘાર કરી ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લહસુની પાલક(Lahsuni palak recipe in Gujarati)
લહસુની પાલક એક પંજાબી વાનગી છે.. આમ તો બાળકો પાલક ન ખાતા હોય તો આવી રીતે પાલકની પંજાબી સબ્જી બનાવીએ તો બાળકો હોશે હોશે પાલક ખાઈ લેશે.. Rita Gajjar -
લહસુની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#WKRપાલક નો ઉપયોગ કરી સરસ ખિચડી બનાવી. ઉપર થી ઘી માં લસણ કકડાવી બીજો તડકો કરવા થી આ ખિચડી ખૂબ જ સ્વાદિષ્ટ બની જાય છે. Dr. Pushpa Dixit -
તડકા દાલ પાલક (Tadka Dal Palak Recipe In Gujarati)
દાલ તડકા બનાવું.. પણ આજે ચણા દાળ અને તુવર દાળ સાથે પાલક નાં કોમ્બીનેશન સાથે તડકો કર્યો છે.. મસ્ત બની છે.. Dr. Pushpa Dixit -
પાલક પૂરી (Palak Poori Recipe In Gujarati)
ડિનર લાઈટ કરીએ પણ કોઈ વાર તળેલું ખાવાની ઈચ્છા થાય તો પૂરી સાથે બટેટાની સૂકી ભાજી બનાવું. આજે પાલક પૂરી સાથે ચા અને અથાણું પ્લાન કર્યું.. મજા જ પડી ગઈ. Dr. Pushpa Dixit -
-
-
-
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Week 10રાત્રે ડિનરમાં હળવું ખાવાની ઈચ્છા થાય ત્યારે ખીચડી જ યાદ આવે. પાલક પણ ખૂબ પૌષ્ટિક હોવાથી આ કોમ્બિનેશન ખૂબ સરસ છે. શિયાળામાં પાલક ખૂબ સરસ મળે અને ઘણા health benefits પણ ખરા. Dr. Pushpa Dixit -
પાલક પનીર કોફતા કરી
#સુપરશેફ1 #curry #palakpaneer #માઈઈબુક #પોસ્ટ૬પાલક પનીર તો આપને બહુ બનાવીએ છે, પણ આજે હું લાવી છું હેલ્ધી કોફતા કરી, જે કોફતા તળ્યા વગર બનાવેલા છે, તો તમે જરુર થી બનાવજો, કંઈક અલગ રીતે પાલક પનીર નું કોમ્બીનેશન મજા આવશે. Bhavisha Hirapara -
તંદુરી આલુ (Tandoori Aloo Recipe In Gujarati)
આ એક ઝડપથી અનેથોડી ઘર માં આસાની થી મળતી સામગ્રી (દહીં બટાકા કેપ્સીકમ કાંદા ) થી બનતી વાનગી છે તમે તંદુરી પનીર કે પનીર ચીલી તો ધણી વાર ખાધું હશે. અને આજ કાલ બાળકો કોઈ શાક ખાવા નથી કરતા. તો મેં વિચાર્યું કઈ અલગ બનાવ કે જેથી મેં આજે ટ્રાય કર્યું તંદુરી આલુ.#GA4#Week1 Tejal Vashi -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
રાત્રે ડિનરમાં હળવું ખાવાની ઈચ્છા થાય ત્યારે ખીચડી જ યાદ આવે. પાલક પણ ખૂબ પૌષ્ટિક હોવાથી આ કોમ્બિનેશન ખૂબ સરસ છે. Dr. Pushpa Dixit -
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
ઉત્તર પ્રદેશ માં શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમાગરમ નાના-દાદી નાં હાથની ખૂબ જ ભાવતી રેસીપી છે.. મારા મમ્મી પણ બનાવે.. આજે એ જ રેસીપી બનાવું છું જે બાજરીના રોટલા, રોટલી કે ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે. (અડદની ફોતરાવાળી દાળ) Dr. Pushpa Dixit -
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5@cook_22909221 neeruji ની રેસીપી જોઈ પાલક પાત્રા બનાવ્યા છે.મને તો બહુ સમય લાગશે એવું લાગ્યું પણ નીરુબેનની રેસીપી જોઈ રોલ વાળ્યા વગર મસ્ત પાલક પાત્રા બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#AM3રોટી, નાન, પરાઠા ને રાઈસ સાથે ખૂબ જ ભાવતી સબ્જી Dr. Pushpa Dixit -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#Eb -11 માટે ટ્રાય કર્યુ. . શાહી પનીર ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. આપ સૌ જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
બથુઆ દાલ તડકા (Bathua Dal Tadka Recipe In Gujarati)
#MSમકરસંક્રાતિ રેસીપી ચેલેન્જશિયાળામાં જ બથુઆની ભાજી આવે. અગાઉની આવી જ રેસીપી પાલક ની ભાજીનો ઉપયોગ કરીને બનાવી છે. આ અડદની ફોતરાવાળી દાળ સાથે બથુઆની ભાજી માં જ બને અને ખૂબ જ ટેસ્ટી લાગે. પણ બથુઆની ભાજી ન મળે તો પાલકમાં પણ કરી શકાય. Dr. Pushpa Dixit -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4#Week4#Green#Cookpadindia#Cookpadgujaratiપાલક એક ખુબ જ જાણીતી ભાજી છે. પ્રાચીન સમય થી ભારત માં તેની ખેતી કરવામાં આવે છે. જેના કુણા પાંદડા ની ગુણવત્તા ઉંચી હોય છે.પાલક માં વિટામીન- એ, બી, સી, મેગ્નેશિયમ, સોડીયમ, કેલ્શિયમ , ફોસ્ફરસ, ક્લોરીન અને લોહતત્વ રહેલા છે. પાલક લોહીમાં રક્તકણો ને વધારે છે.પાલક નું સેવન કરવાથી લોહી શુધ્ધ થાય છે અને હાડકા પણ મજબૂત બને છે.આપણે સૌને એ તો ખબર છે જ કે લીલોતરી નું સેવન કરવાથી આપણી આંખો સારી રહે છે તો પાલક તો તેમાં તો ફાયદાકારક છે જ પરંતુ પાલક બ્લડપ્રેશર ને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પાલક આપણું વજન ઓછુ કરવામાં મદદ કરે છે કેમકે તેની અંદર ખુબજ ઓછા પ્રમાણમાં ફેટ અને કેલેરી હોય છે તે ઉપરાંત પૂરતા પ્રમાણમાં ફાઈબર હોય છે.પાલક અને પનીરનું મિશ્રણ એટલે ફક્ત ભવ્યતા નહીં, પણ પૌષ્ટિક્તા પણ વધુ ગણાય. તે ઉપરાંત તેનું મિશ્રણ સ્વાદ, સુગંધ અને બંધારણ રીતે પણ ઉત્તમ છે. આ વાનગીમાં પનીરને ફ્રાય કરવામાં આવ્યું છે, જેથી તેમાં વધુ સુગંધ મળે છે. જો તમને સાદું પનીર જોઇએ તો તમે તે રીતે પણ તેનો ઉપયોગ કરી શકો છો. Neelam Patel -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
રવિવાર ના દિવસે અમારા ઘરે પનીર વાળું કંઈક બને એટલે આજે આ કર્યું. Pankti Baxi Desai -
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
#DRદાલ પાલક બહુ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. આ દાલ બનાવો તો શાક ન બને તો પણ ચાલે કારણ કે પાલક હોવાથી ન્યુટ્રીશન મળી રહે સાથે ઘી માં બનવાથી રિચ દાલ બને જે તમે રોટી અને રાઈસ સાથે સર્વ કરી શકો.દિવાળી નું કામ હોય, છોકરાવને પરીક્ષા હોય જ્યારે તબિયત સારી ન હોય કે થાક લાગ્યો હોય ત્યારે આ દાલ બહુ જ સારુ ઓપ્શન છે. નાનપણથી મમ્મી ના હાથ ની બનાવેલી આ દાળ ખાધી છે અને હવે મારા બાળકો ને પણ બહુ જ ભાવે છે. Dr. Pushpa Dixit -
ટામેટાં-આલુ સબ્જી (Tomato Aloo Sabji Recipe In Gujarati)
નાનપણથી ભાવતું શાક.. યૂ. પી. સ્ટાઈલથી મમ્મી બનાવતા.. બાળકોને પણ ખૂબ ભાવે..ગ્રેવી વાળુ શાક હોવાથી રોટી-પરાઠા-ભાત સાથે ખાઈ શકાય... હલવાઈવાલે આલુ, ભંડારાવાલે આલુ, તરી (રસા-ગ્રેવી) વાલે આલુ કે શાદીવાલે આલુકી સબ્જી કહેવાય પણ એમાં લસણ-ડુંગળી ન નખાય કારણકે ઘણા લોકો નથી ખાતા. આ મારા મમ્મીનું innivation છે જે બંને ઘરોમાં ભાવતું અને વખણાતું શાક. Dr. Pushpa Dixit -
પંજાબી ડ્રાય આલુ પાલક (Punjabi Dry Aloo Palak Recipe In Gujarati)
#WLD#MBR7#cookpadindia#cookpadgujaratiપંજાબી ડ્રાય આલુ પાલક Ketki Dave -
પાલક પનીર સૂપ (Palak paneer Soup Recipe in Gujarati)
#GA4#Week16# પાલક સૂપ# પોસ્ટ 1રેસીપી નંબર152.અત્યારે ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે અને આ સિઝનમાં લીલા શાકભાજી મળે છે અને તેમાં પાલક હિમોગ્લોબીન અને વિટામિન્સથી ભરપૂર છે આજે મેં પાલકનો પનીર creamy સૂપ બનાવીઓ છે. પનીર ઘરે ફ્રેશ બનાવ્યું છે એટલે સૂપ બહુ ટેસ્ટી થયો છે. Jyoti Shah -
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2#week2 પાલક બટાકા નું શાક ધણી બધી રીતે બનાવવામાં આવે છે. અને આ શાક બનાવવામાં ઘણું સહેલું છે. અને સ્વાદમાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. Payal Sachanandani (payal's kitchen) -
પાલક પકોડા (Palak Pakoda Recipe In Gujarati)
શિયાળામાં લીલીછમ અને કૂંણી પાલકની ઘણી રેસીપી બનાવું પણ આજે પાલક પકોડા બનાવવાની ઈચ્છા થઈ ગઈ. Dr. Pushpa Dixit -
તુવર નાં દાણા રીંગણનું શાક (Tuver Dana Ringan Shak Recipe In Gujarati)
શિયાળામાં રીંગણનું શાક બહુ સરસ લાગે તેમાં પણ તુવરનાં દાણાનો સ્વાદ આવે એટલે જલસા જ પડે.. સાથે બાજરાનો રોટલો, છાસ, પાપડ, સલાડ, માખણ, ગોળ, લીલી હળદર એટલે ભયો.. ભયો.. Dr. Pushpa Dixit -
કાચા કેળાનું શાક (Raw Banana Shak Recipe In Gujarati)
UP સ્ટાઈલમાં મમ્મી પાસે શીખી.. બહુ જ ભાવતું શાક. Dr. Pushpa Dixit -
-
ટોમેટો ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
પેલી વાર ટ્રાય કરી છે. પણ ખૂબ જ ટેસ્ટી બની. ઉત્તાપમ સાથે ખાવાની બસ મજા જ પડી ગઈ😋 Dr. Pushpa Dixit -
પાલક ની ખિચડી (Palak Khichdi Recipe In Gujarati)
નાના બાળકો પાલક ની ભાજી ખાતા નથી તો મેં આ ખીચડી ને નવું કંઈક બને અને બાળકો હોંશે હોંશે ખાય આમ તો સાંજે વડીલો તો ખીચડી ખાવાની પસંદ કરે છે મેં આ પાલક ની ખીચડી મેં રેસીપી તમારી સમક્ષ રજુ કરું છું મને ખાતરી છે તમે જરૂરથી બનાવશો Jayshree Doshi -
પાલક ની પૂરી (Palak Poori Recipe In Gujarati)
#RC4Week 4Greenઘણા બાળકો પાલકની ભાજી એવું ખાવા નથી કરતા તો આ રીતે પૂરી બનાવીને પણ તેમને ખવડાવી શકાય છે , તમને આ રેસિપી ગમશે તમે પણ જરૂર ટ્રાય કરજો. Minal Rahul Bhakta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15325189
ટિપ્પણીઓ