રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો મગ
  2. 1 ચમચીમરચુ પાઉડર
  3. 1/2હળદર
  4. 1 ચમચીખાંડ
  5. સ્વાદ મુજબ મીઠું
  6. 1 ચમચીધાણાજીરું
  7. 2ચમચા તેલ વધાર માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગ ને આગલા દિવસે પલાળી દેવા ત્યાર બાદ તેને કૂકરમાં બાફી લેવા 2 થી 3 સીટી વગાડી ને તેલ મૂકી ને વધાર કરવો. બધો મસાલો નાખવો.

  2. 2

    ત્યાર બાદ તેને હલાવી લેવા ચમચા વડે તો ત્યાર છે મગ ને ગરમ ગરમ સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mansi P Rajpara 12
પર
સૌરાષ્ટ્ર સોમનાથ ભારત

ટિપ્પણીઓ

Similar Recipes