શેર કરો

ઘટકો

  1. 1 વાટકીઅડદ ની દાળ
  2. 1 વાટકીમગની દાળ
  3. 1 વાટકીચણાની દાળ/ તુવેર ની દાળ
  4. 4 નગલવીંગ
  5. 3 નગતમાલ પાત્ર
  6. 2 નગબાડીયાના
  7. 1 વાટકીટોમેટો
  8. 2 નગલાલ મરચાં
  9. 6/ 7 કદી લીમડો
  10. 3/4 કડી લસન
  11. 3 નગતજ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    માપ મુજબ દાળ લેવી... 15 થી 20 મિનિટ સુધી તેને થવા દેવું..

  2. 2

    વઘાર માટે ની બધી સામગ્રી

  3. 3

    દાળ બફાય ગયા પછી વઘાર માંઉપર ની બધી સામગ્રી નાખવી

  4. 4

    વઘાર થય ગયા બાદ તેમાં દાળ નાંખો... પછી દાળ ને થોડી વાર ચડવા દો.

  5. 5

    હવે દાળ ત્યાર છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhoomi Samani
Bhoomi Samani @cook_22556331
પર

ટિપ્પણીઓ

Shweta Dalal
Shweta Dalal @cook_10984
Tme 3 daal ne kuk kari ne valovi che daal ne ne?..ane chana ni daal vadhare sari lagse ke tuver ni daal? Plz rply

Similar Recipes