રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો સુજી
  2. 1 કપદહીં
  3. 1 ચમચીનાની મીઠું
  4. 1ચમચો સુધારેલા લીલા ધાણા
  5. 2મરચા ની કટકી
  6. ૧/૪ ચમચી સાજીના ફૂલ
  7. તળવા માટે તેલ
  8. કેચપ સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં સોજી લઈ તેમાં દહી નાખી જરૂર મુજબ પાણી નાખો મીઠું નાખી બરાબર હલાવી બે કલાક માટે ઢાંકી દો

  2. 2

    લીલા મરચાં ની કટકી અને સુધારેલ ધાણા નાખી હલાવો સાજી ના ફૂલ નાખી ઉપર એક ચમચી ગરમ તેલ નાખી બરાબર હલાવો

  3. 3

    એક કડાઈમાં તેલ ગરમ કરો હાથ ભીનો કરી હાથ થી વડા થેપો (બનાવો)

  4. 4

    ગરમ તેલમાં ગોલ્ડન થાય ત્યાં સુધી તળો બાર કાઢી લો સર્વિંગ પ્લેટમાં કેચપ સાથે સર્વ કરો

  5. 5

    તૈયાર છે ગરમા ગરમ સુજી ના વડા......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Rajani
Alpa Rajani @Rajani
પર

Similar Recipes