દાલ પરોઠા (Dal Paratha Recipe in Gujarati)

સવાર નો હેલ્થી નાસ્તો જે એક satiating meal ની કરજ સારે છે. છોકરાઓ ના લંચ બોકસ માટે અતિઉત્તમ છે.
#RC1
દાલ પરોઠા (Dal Paratha Recipe in Gujarati)
સવાર નો હેલ્થી નાસ્તો જે એક satiating meal ની કરજ સારે છે. છોકરાઓ ના લંચ બોકસ માટે અતિઉત્તમ છે.
#RC1
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ ગરમ કરી અંદર રાઈ નાંખી હીંગ ઉમેરી પાણી વધારવું પછી દાળ,. હળદર, આદુ-મરચાં અને મીઠું નાખી ચઢવા દેવું.વચ્ચે વચ્ચે હલાવવું. દાળ ચઢી જાય એટલે ઠંડુ કરવું. પછી ગરમ મસાલો, આમચૂર, લાલ મરચું અને કોથમીર નાંખી મીકસ કરવું.
- 2
ઘઉંના લોટની કણક માં થી એક લુઓ લઈ,અટામણ લઈ થોડી મોટી પૂરી વણવી. વચ્ચે 2 ચમચા પૂરણ મૂકી કચોરી ની જેમ વાળવું. પછી પરોઠા ની જેમ જાડું વણવું.
- 3
તવી ને ગરમ કરી, ઉપર પરોઠું મૂકી બંને બાજુ કોરું શેકવું. પછી ઘી મૂકી બંને બાજુ શેકવું. ગરમ ટામેટા સોસ અને દહીં સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોથમીર ના પરોઠા (Kothmir Paratha Recipe In Gujarati)
આ લીલાછમ પરોઠા અમારા ઘર માં વર્ષો થી બનતા આવ્યા છે. ટીફીન માટે બેસ્ટ ઓપ્શન છે. કોથમીર આંખો માટે બહુ સારી છે એટલે એનો વપરાશ રેગ્યુલર રસોઈ માં કરવો જ જોઈએ.#RC4#Week4 Bina Samir Telivala -
સુકી મગની દાળ (Suki Moong Dal Recipe In Gujarati)
સુકી મગની દાળ એક કમંપલીટ ભોજન છે જે ગુજરાતી ઘરો માં રવિવારે લંચ માં બનાવવામાં આવે છે.સાદુ પણ પોષ્ટીક લંચ.#RC1 Bina Samir Telivala -
સ્ટફડ ફ્રેશ લીલા વટાણા ના પરોઠા (Stuffed Fresh Lila Vatana Paratha Recipe In Gujarati)
#WPRપરોઠા એ ઉત્તર પ્રદેશ ની પહેચાન છે . શિયાળા માં લીલા વટાણા બહુજ સરસ મળે છે. આ પરોઠા મેં એમાં થી જ બનાવ્યા છે જે બહુજ સ્વાદિષ્ટ બને છે અને બ્રેકફાસ્ટ માં કે પછી લાઈટ ડિનર માં ખાવાની બહુજ મઝા આવે છે.Cooksnapthemeoftheweek.@pushpa_9410 Bina Samir Telivala -
મગ દાલ પરાઠા (Moong Dal Paratha Recipe In Gujarati)
#Viraj#PS સવાર ના નાસ્તા માટે મગ દાલ પરાઠા પરફેક્ટ છે તે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે અને રૂટીન સામગ્રી માંથી જ બની જતા પરાઠા છે . Payal Sachanandani (payal's kitchen) -
દાલ ખીચડી (Dal Khichdi Recipe In Gujarati)
આજ-કાલ પંજાબી રેસ્ટોરન્ટના મેનુ કાર્ડમાં "દાલ-ખિચડી"એ આગવું સ્થાન લઈ લીધું છે. ટૂંકમાં કહીએ તો દાલફ્રાય અને પ્લેન રાઈસના મિશ્રણને "દાલ-ખિચડી" કહી શકાય. આ દાલ-ખિચડી પચવામાં હલકી છે. સાંજના મેનુમાં એને ઉમેરી શકાય. નાના- મોટા સહુને ભાવે એવી આ પૌષ્ટિક ડીશ છે.#MBR9 Vibha Mahendra Champaneri -
ફાડા ની ખીચડી(Fada Khichdi Recipe in Gujarati)
#GA4#khichdi#week7ઘઉં ના ફાડા ની ખીચડી એક હેલ્થી વાનગી છે જેને નાનાં મોટા દરેક ખાઈ સકે છે સ્પેશિયલ જેમને ડાયાબટીસ હોય એના માટે બઉ સારી છે. Jagruti Sagar Thakkar -
રાજસ્થાની દાલ-બાટી (Rajasthani Dal Bati Recipe In Gujarati)
#LB#લંચ બોકસ#RB13#માય રેશીપી બુક#રાજસ્થાની પરંપરાગત રેશીપી Smitaben R dave -
હેલ્થી પરાઠા (Healthy Paratha Recipe In Gujarati)
આ કોર્ન, ચીઝ , પીળા કલરના બેલ પેપર ના ખૂબ જ હેલ્થી લઝીઝ પરોઠા છે.કોર્ન રોગ પ્રતિકારક છે, ચીઝ દૂધ ની ગરજ સારે છે અને પીળા બેલ પેપર ઈમ્યુનીટી બુસ્ટર છે. આ પરોઠા છોકરાઓ ના ફેવરિટ છે.#RC1 Bina Samir Telivala -
-
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગોમાં ગુજરાતી દાળ ની સાથે હવે દાલ ફ્રાય બનાવવા નું પ્રમાણ વધ્યું છે, બે ત્રણ દિવસ ના પ્રસંગ માં એકવખત દાલ ફ્રાય બને જ છે જે ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
વેજીટેબલ પરોઠા અને પટ્ટી સમોસા (Vegetable Paratha Patti Samosa Recipe In Gujarati)
આ પરાઠા મારા મમ્મી મને ટીફીન માં આપતા ને સાંજે જયારે સ્કુલ માં થી આવું ત્યારે એમાં થી સમોસા બનાવેલા હોય. મારા મમ્મી આ બન્ને વાનગી બહુજ સરસ બનાવતા.આ મારા માટે છે મારી મમ્મી ની એક અવિસ્મરણીય યાદ.#childhoodટુ ઈન વન રેસીપી: વેજીટેબલ પરાઠા અને પટ્ટી સમોસા Bina Samir Telivala -
સિન્ધી દાલ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#ડીનર આ વાનગી સિન્ધીઓની ખૂબ વખણાયેલી અને પ્રખ્યાત વાનગી છે.આમ તો પાકવાન એ એક પ્રકારની પુરી જ છે પણ પકવાન પુરીથી મોટાં રોટલી ની જેમ બનાવી તળવામા આવે છે.આ વાનગી એમ તો સવારે નાસ્તામાં બનાવાય છે પણ હું ઘણી વખતે રાત્રે જમવામાં પણ બનાવું છું Komal Khatwani -
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
ડિનર માટે પરફેક્ટ છે. #cookpadgujarati #cookpadindia #dal #dalrecipe #dalfray Bela Doshi -
જૈન દાલ પકવાન(Jain Dal Pakvan Recipe in Gujarati)
#GA4#week7#breakfastહેવી બ્રેકફાસ્ટ માટે આ એક સારો ઓપ્શન છે સિંધી લોકોની ફેવરેટ નાસ્તો Nipa Shah -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#week1#CB1દાળ ઢોકળી બધા ના ઘર માં બનતી હોય છે અને એક perfect meal છે Dhruti Raval -
દાલ મખની(Dal Makhani Recipe in Gujarati)
#GA4#Week17#Dalmakhaniમેં દાળ મખની પહેલી જ વાર ટરાય કરી છે પણ ટેસ્ટ માં બહુ જ સરસ થઇ છે. એક હેલ્થી ઓપ્શન પણ છે. દાલ મખની ની ઓળખાણ એના ટેસ્ટ અને લૂક પાર થી થાય છે. અને પરફેક્ટ લૂક આપવા માટે થોડી ટિપ્સ પાર ધ્યાન આપીએ તો એકદમ સરસ લૂક આવશે Vijyeta Gohil -
જીરા પરોઠા (Jeera Paratha Recipe In Gujarati)
#AM4કહેવાય છે કે સવાર નો નાસ્તો હેલ્ધી હોય તો આખા દિવસ ની શક્તિ મળી રહે છે. તેથી સવારનો નાસ્તો બરાબર કરી લેવો. મારા બાબાને પરોઠા ભાવે એટલે સવારના નાસ્તામાં હું પરોઠા બનાવું છુ. Ankita Tank Parmar -
મગ દાળ મઠરી
#ઇબુક #Day15# આ એક પૌષ્ટીક સ્નેક છે અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે. Harsha Israni -
-
પરોઠા (Paratha Recipe In Gujarati)
પરોઠા સવાર ના નાસ્તા માં પંજાબી શાક અને અથાણું કે દહીં સાથે સર્વ કરી શકાય છે. પરોઠા બધા ના ઘરમાં બનતા જ હોય છે. Sonal Modha -
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
લંચ માં બનાવ્યું..Very healthy n kind of one pot meal.. Sangita Vyas -
-
દાલ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#SF સિન્ધી નો ખાસ સવાર નો નાસ્તો. હવે તો બધે જ મળે છે. ને branch ma પણ ફેમસ છે. HEMA OZA -
મગની દાળ ની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#SJRશ્રાવણ મહિનો એટલે પર્વ નો મહિનો.ઘણા લોકો એકટાણાં કરતા હોય છે,તો અહિયા છે એમને માટે કાંદા-લસણ વગર નું ફરસાણ.પર્યુષણ નો પર્વ હોય અને ફરસાણ ના હોય તો કેમ ચાલે? જૈનો નું અતિપ્રિય ફરસાણ એટલે ખસ્તા કચોરી. પર્યુષણ પહેલા બધા નાસ્તા ના ડબ્બા ભરાઈ જાય , ને એમાં નો એક ડબ્બો ખસ્તા કચોરી નો ગણવાનો જ . Bina Samir Telivala -
-
મટર પરાઠા(Matar paratha Recipe in Gujarati)
શિયાળા માં સવાર સવાર માં ગરમ ગરમ નાસ્તો મળી જાય તો જલસો પડી જાય... jigna shah -
પાલક-પોટેટો સ્ટફીંગ ટિક્કી(Palak Potato Spring Tikki Recipe In Gujarati)
#GA4#Week2 કેમ છો મિત્રો આજે હું ગોલ્ડન એપ્રોન ની પઝલ માટે પાલક ની હેલ્ધી રેસીપી લઈને આવીશું પાલકમાંથી ઘણાં બધાં વિટામિન અને મિનરલ્સ મળે છે અને બટાકા તો એવરગ્રીન છે દાળમાંથી પણ ઘણા બધા વિટામિન મળે છે Prerita Shah -
લીલા વટાણા અને ફોતરાવાળી મગ ની દાળ ના ચીલા વીથ પનીર ટોપીંગ
પેનકેકસ ને ચીલા ના નામે ઈન્ડિયા માં ઓળખાય છે. આ એક Diebetic friendly બેકફાસ્ટ વાનગી છે.ફાઈબર થી ભરપુર આ વાનગી ખાવાની બહુ જ મજા આવે છે. સાથે કેરટ - ગારલિક ની ચટણી આ વાનગી ને ચાર ચાંદ લગાવે છે જે ફાઈબર રીચ રેસીપી છે. આ ચીલા એક સુપ ના બાઉલ સાથે full meal ની ગરજ સારે છે.#EB#Week12#RC4#Week4 Bina Samir Telivala -
-
જામનગર ના તીખાં ઘૂઘરા(Jamnangar Tikha Ghughra Recipe In Gujarati)
#RJSજામનગર ના તીખાં ઘૂઘરા એક રોડસાઈડ સ્નેક છે જેને ખાવા માટે લોકો નો ધસારો થાય છે. આ ઘૂઘરા ચાટ ના ફોર્મ માં સર્વ થાય છે.Cooksnap@poojakotechadattani Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ (8)