રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધું સાક સમારી ધોઈ લઈ નિમક નાખી 12 મિનિટ માટે બાફી લો પછી ચારણી માં પાણી કાઢી લો એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં હીંગ. નાખી ટમેટા, પેસ્ટ નાખી નિમક,ઉપર ના બધા મસાલા નાખી સાતળી લેવા ટમેટા ચડી જાય ત્યારે. એમાં બાફેલા શાકભાજી ઉમેરી દો થોડી વારમાં તેલ છૂટું પડી જાય એટલે સાક તૈયાર વટાણા હોય તો બહુ સરસ લાગે છે પણ લોકડાઓન માં અમુક વસ્તુ નથી મળતી તો ચાલે લીબુ નો રસ ફાવે મુજબ ઉપર થી ઉમેરી શકાય
- 2
હવે રોટી માટે મોંણ નાખી પાણી વળે લોટ બાંધી તેને 15 મિનિટ સુધી રહેવા દો પછી તેની મસ્ત ગરમ ગરમ ફૂલકા રોટી ઉતારી પીરસો તેને ડુંગળી દહીં,છાસ પાપડ સાથે સરસ લાગે છે બ્રેડ કે પાવ ન મળે તો રોટી તો હંમેશા મસ્ત જ છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાપડ ચૂરા (Papad chura recipe in Gujarati )
#સાઈડ મનભાવન કોઈ પણ ભોજન હોય પણ પાપડ વગર અધુરુ લાગે અને સાથે જો રમકડાં હોય તો બાળકો પણ હોંશે હોંશે જમી લઈ. 😋😋 વિદ્યા હલવાવાલા -
-
રેડ વાઇન (Red wine recipe in Gujarati)
#GA4#week17#cocktail#cookpadindia#cookpadgujratiરેડ વાઇન રેડ ગ્રેપસ ને ક્રશ કરી ને, તેમાં વાઇન યિસ્ટ એડ કરી ને ફેરમેંટ થઈ ને બને છે.રેડ વાઇન health mate સારી કહેવાય છે.બ્લડ ક્લોટ અટકાવે છે.હાર્ટ ડીસિસ અને કેન્સર માટે પણ લાભ દાયક છે.આજે આપડે રેડ વાઇન સાંગ્રિયા કોકટેલ , ફ્રુટ સાથે બનાવીશું. તો ચાલો..... Hema Kamdar -
-
-
-
-
-
-
ફ્રુટ સલાડ(Fruit Salad Recipe in Gujarati)
#GA4#Week8#Milkજ્યારે પણ કોઈ મહેમાન આવવાના હોય અને મેનુ ની ચર્ચા ચાલતી હોય તયારે દરેક ગૃહિણી ના મનમા ફ્રુટ સલાડ આવી જ જાય. દૂધ અને ફ્રુટના આ સંગમ ને નાના મોટા સૌનું મન મોહી લીધુ છે તો ચાલો આજે આપડે પણ ફ્રુટ સલાડ ની જયાફત માણીએ. Jigisha Modi -
-
-
-
-
-
અચારી પનીર (Achari Paneer Recipe In Gujarati)
#EBWeek 4#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
આલુ મટ૨ મલાઈ સબ્જી (Aalu matar malai sabji recipe in gujrati)
#goldenappron3#week16#punjabi Shweta ghediya -
-
-
-
ખાટા ગુંદા - ગુવાર(khata gunda - guvar recipe in gujarati)
બોરિયા ગુંદા ને થતાં સમય લાગે..તો એના જેવા જ ફટાફટ બનાવી ને ખાઈ શકાય તેવી રેસીપી હું અહી શેર કરું છું Sonal Karia -
સ્પાનાંકોપિતા (Spanakopita Recipe In Gujarati)
#NSDઆ સેન્ડવિચ વિથાઊત બ્રેડ બને છે. ફિલો શીટ વાપરી ને. તુર્કી મા સ્પાનાંકોપિતા ના નામે ઓળખાય છે. આમાં અલગ કરવા માટે પનીર, દૂધી, ફુદિના થી બનેલ છે. Hetal amit Sheth -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12239584
ટિપ્પણીઓ