અચારી પનીર (Achari Paneer Recipe In Gujarati)

Mitali Chavda (Mitali Darshan Vala)
Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૫ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામપનીર
  2. મોટી ડુંગળી
  3. મોટા ટામેટા
  4. ૭-૮ કળી લસણ
  5. નાનો કટકો આદું
  6. ૨ ચમચીખાટ્ટા અથાણાં નો મસાલો
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૪ tspકાશ્મીરી લાલ મરચું
  9. પનીર સબ્જી મસાલો (કોઈ પણ બ્રાન્ડ નો)
  10. તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડુંગળી, ટામેટા ના મોટા ટુકડા કરી લો. ત્યાર બાદ ૧ પેન મા તેલ મૂકી ડુંગળી, ટામેટા, લસણ અને આદુ નાખી સાંતળો. પછી તેમાં બધા મસાલા નાખી મિક્સ કરો. અને ઢાંકીને ૧૦ મિનિટ ચઢવા દો.

  2. 2

    ત્યાર બાદ ગેસ બંધ કરી તેને ઠંડું થવા દો. પછી તેમાં ખાટ્ટા અથાણાં નો મસાલા નાખી મિક્સચર માં ગ્રેવી કરી લો.

  3. 3

    હવે ફરી એકવાર કડાઈ મા ૨ ચમચી તેલ મૂકી ગ્રવિ ને સાંતળો. ઉપરથી પનીર સબ્જી મસાલો નાખી મિક્સ કરો. ગ્રેવી માંથી તેલ છૂટું પડે એટલે તેમાં પનીર ના ટુકડા નાખી ને ગેસ બંધ કરી દો.

  4. 4

    તૈયાર છે ગરમા ગરમ ટેસ્ટી આચારી પનીર. સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitali Chavda (Mitali Darshan Vala)
પર

Similar Recipes