વરીયાળીનું દૂધ-કોલ્ડ્રીન્ક

Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65

વરીયાળીનું દૂધ-કોલ્ડ્રીન્ક

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સામગ્રી:
  2. 500ml દૂધ,
  3. 3 ચમચીખાંડ,
  4. 2 ચમચીવરીયાળી,
  5. થોડી પલાળેલી કાળી દ્રાક્ષ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રીત:
    - સૌ પ્રથમ તપેલીમાં ખાંડ લઈ ખાંડ ડૂબે તેટલું પાણી નાખી હળવું સિરપ તૈયાર કરો.
    - પછી વરીયાળી પીસી લો.
    - કાળી દ્રાક્ષ પહેલેથીજ પલાળી દો.
    - તકમરીયા ખાંડ નાખીને પલાડવા.
    - સારી રીતે પલળી જાય, પછી તેને બરફ ની ટ્રે માં ક્યૂબ કરવા માટે મૂકો.
    - સિરપ કુદરતી રીતે જ ઠરી જાય પછી તેમાં તૈયાર કરેલ વરીયાળી નો પાવડર નાખીને હલાવી લો.
    - હવે ડ્રીંક તૈયાર કરવા માટે પહેલા ગ્લાસમાં તકમરીયા ની ક્યૂબ નાખો, ઉપર તૈયાર કરેલ વરીયાળી નું સિરપ ઉમેરો.
    - ઉપરથી દૂધ નાંખી પછી કાળી દ્રાક્ષ નાખી ને ઉનાળાની ગરમીમાં ઠંડક મેળવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65
પર

ટિપ્પણીઓ

Similar Recipes