આલુપુરી

#ડિનર
આ ડિશ અમારા સુરત માં ખુબ જ ફેમસ છે.બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. જરૂરથી બનાવજો.
રાંધવાની સૂચનાઓ
- 1
પુરી બનાવવા માટે મેંદા મા મીંઠુ,તેલ,પાણી નાંખી કઠણ લોટ બાંધી ૨૦ મીનીટ ઢાંકી ને રેહવા દેવું.
- 2
તયારબાદ મોટી રોટલી વણી નાની નાની પુરી કાપી લઈ મીડિયમ તળી લેવી.
- 3
પુરી ને વઘારે તળવા ની નથી.ફુલે એટલે તરત કાડી લેવાની છે. પછી પુરીને ટીસયુ પેપર પર મુકી ઉપર બીજુ ટીસયુ પેપર મુકો પછી ઉપર થાળી મુકી ઉપર કોઈ વજન વાળી વસ્તુ મુકો જેથી પુરી દબાય જાય.
- 4
રગડો બનાવવા પહેલા સવારથી પલાળેલા સુકા વટાણા અને બટાકા બાફો પછી કડાઈ મા તેલ લેવ એમા જીરૂ,હીંગ,હળદર,લાલ મરચું, મીઠું,ગરમ મસાલો નાંખો.
- 5
એમા બાફેલા વટાણા અને બટાકા પાણી સાથે ઉમેરો. તૈયાર છે રગડો.
- 6
હવે ફોટામાં બતાવ્યા પ્રમાણે ડિશ માં પુરી ગોઠવો ઉપર રગડો, બંને ચટની,કાંદા,કોબીજ,સેવ નાંખી સ્રવ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુરત ની ફેમસ આલુ પૂરી (Surat Famous Aloo Poori Recipe In Gujarati)
#Week_1#Surat ફેમસ આલુપુરીઆ ડીશ સુરત ની ફેમસ રેસિપી છે Vyas Ekta -
સુરતી આલુપુરી (Surti Aloopuri recipe in Gujarati)
#supersસુરતના રાંદેર વિસ્તાર ની પ્રખ્યાત આલુપુરી જે પુરા સુરત શહેરમાં પ્રખ્યાત બની ગઈ છે. Hemaxi Patel -
આલુપૂરી (Alu Puri Recipe in Gujarati)
#EB#week8...આલુપુરી એ એક ચાટ ની વાનગી છે. જે ખાવા મા ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકો ને ખૂબ જ પસંદ પડે એવી વાનગી છે. આલૂપુરી એ સુરત શહેર ની ખૂબ જાણીતી ચાટ ડીશ છે જેને રાંદેર ની પ્રખ્યાત આલૂપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મે પણ આજે ખૂબ જ ટેસ્ટી એવી આલૂપૂરી બનાવી છે. Payal Patel -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB #WEEK8- ગુજરાત માં સ્ટ્રીટ ફૂડ ના શોખીન લોકો વધારે પ્રમાણ માં છે. આવું જ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ અહી પ્રસ્તુત છે.. સુરત ના રાંદેર ની આલુ પૂરી.. અલગ જ રીતે બનાવેલી આ ડીશ ખૂબ જ ટેસ્ટી લાગે છે.. એકદમ અલગ પ્રકારની ચાટ એકવાર બધા એ જરૂર થી ટ્રાય કરવા જેવી છે..😋😊 Mauli Mankad -
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#week8આલુપુરી એ સુરત ની ફેમસ ડીશ છે જે નાના મોટા બધા ની પ્રિય લાગે તેવી છે જરૂર થી ટ્રાય કરજો sonal hitesh panchal -
નાચોસ આલુપુરી (Nachos Aloo Puri Recipe In Gujarati)
#PS#cookpadઆલુપુરી એ સુરત ની ફેમસ ચટપટી સ્ટ્રીટ ફૂડ છે. આલુપુરી નું નામ સાંભળતા જ જાણે મોંમા પાણી આવી જાય. આમ તો એમાં મેંદા ની પૂરી, વટાણા બટાકા નો રગડો, કોકમ ની ચટણી, તીખી ચટણી, તીખી સેવ તથા ઉપર થી ડુંગળી નાખી સર્વ કરવામાં આવે છે.અહીં મેં થોડી ફ્યુઝન આલુપુરી બનાવી છે. જેમાં નાચોસ નો ઉપયોગ કરી મેક્સીકન ટચ આપ્યો છે. ખૂબ જ ચટપટી અને ટેસ્ટા લાગે છે. તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sachi Sanket Naik -
નડ્ડા ચાટ (Nadda Chaat Recipe In Gujarati)
#CRC નડ્ડા એટલે ભૂંગળા .રાયપુર છત્તીસગઢ ની આ ફેમસ ચાટ છે .ખાવા માં ટેસ્ટી લાગે છે . Rekha Ramchandani -
ચીઝ આલુપુરી (Cheese Aloo Poori Recipe In Gujarati)
#CDYમારા મમ્મીએ આજે ચિલ્ડ્રન્સ ડે ઉપર આલુ પૂરી ની સરપ્રાઈઝ આપી અને મારી અને મારા ભાઈ ફેવરેટ ડિશ છે આલુપુરી મારી મમ્મી મારી લાઈફ લાઈન છે આઇ લવ યુ સો મચ Hinal Dattani -
સુરતી આલુ પુરી
#માસ્ટરકલાસ #સુરત ની સ્પેશિયલ આલુ પૂરી સવારે એક ડીશ ખાઈ લો બપોર સુધી ચાલે બીજું કશું જ ખાવા નું નામ મન ના થાય હેલ્ધી ફૂડ છે mamtabhatt829@gmail.com Bhatt -
સુરતી આલૂ પૂરી(Aloo Puri Recipe In Gujarati)
#GA4#Week1સુરતી આલૂ પૂરી એક સ્ટ્રીટ ફૂડ કહી શકાય જે ચાટ ને મળતું આવે છે. વટાણા નો ઉપયોગ કરવા માં આવે છે જે પ્રોટીન નો સારો સ્તોત્ર છે અને સાથે કોકમ ની ચટણી નાખવા માં આવે છે કોકમ ની પ્રકૃતિ ઠંડી જે ગરમી માં પાચન માં સારુ રહે છે અને શરીર ની ગરમી દૂર કરે છે. એટલે સુરત માં લોકો સવારે નાસ્તા માં પણ ખાય છે. Vrunda Shashi Mavadiya -
મસાલા પાપડ ખીચીયા(masala papad khichiya recipe in Gujarati)
#સ્નેકસ#માઇઇબુક પોસ્ટ૫મારૂ ખૂબ જ ફેવરીટ ફુડ છે.બોપોરે ભુખ લાગે તો હુ આજ બનાવુ છું.તમે પણ એક વાર ચોક્કસ બનાવજો.તમને ખુબ ભાવશે.આ ખાવાથી પેટ ભરાશે પણ મન નહી ભરાય. Mosmi Desai -
રસ ખારી (Ras Khari Recipe in Gujarati)
આ સુરત ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને જલ્દી બની પણ જાય છે જો તમારા પાસે બધી ચટણી તૈયાર હોય. Disha Prashant Chavda -
-
કચોરી
#SFR#RB19કચોરી વડોદરા માં પ્યારેલાલ ની ખુબ જ ફેમસ..સાતમ આઠમ નિમિત્તે કચોરી ની પૂરી તૈયાર મંગાવી લીધી..અને બાકી ની તૈયારી કરી લીધી..મોજ પડી ગઇ..😋😋 Sunita Vaghela -
સુરતની "આલુપૂરી" અને "ચીઝ આલુ પૂરી"
#ડીનર મને આલુપૂરી ઘણીગમે છે, બનાવવા મા સમય નથી જતો, તૈયારી મા સમય જાય છે, પણ ખાવામા ખૂબ ટેસ્ટી લાગે છે,, મારુ ફેવરિટ ખાવાનું છે,, આ તો બનાવો હાઈજેનીક, ઘરની "આલુપૂરી" Nidhi Desai -
-
-
ચીઝ આલુ પૂરી (Cheez Aalu Puri Recipe In Gujarati)
#વેસ્ટ#CookpadIndiaઆલુપુરી એ સુરત નુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. Komal Khatwani -
જામનગર ધુઘરા (Jamnager Ghughra Recipe In Gujarati)
# Famતીખા ધુઘરા જે અમારા ધર માં બધા લોકો ને ખુબ પસંદ છે અને સ્વાદિષ્ટ પણ ઍટલા જ હોય છે .આ રેસિપી મને મારી સહેલી એ શિખવાડી છે. Falguni Shah -
ગ્રીન ભાજીપાઉં (Green Bhaji Pav Recipe In Gujarati)
શિયાળા માં મળતા લીલા શાકભાજી થી આ ભાજી ટ્રાય કરો. સુરત ની ફેમસ છે આ ડિશ અને ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે. ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે.#WLD Disha Prashant Chavda -
રગડા ચાટ (Ragda Chaat Recipe In Gujarati)
#ATW1#TheChefStoryચટપટા રગડા માં વિવિધ ચટણી, સેવ, સલાડ ઉમેરવાથી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
ઘૂઘરા#ડિનર
#ડિનર ઘૂઘરા આ વાનગી રાજકોટ ની ફેમસ વાનગી છે.જે ખૂબ જ ચટાકેદાર છે.અને ખાવાની પણ ખૂબ મજા આવે છે. આજની યુવા પેઢીને તો આ ખૂબ જ પસંદ આવે છે. Kala Ramoliya -
આલુ પૂરી (Surati Alu Puri Recipe In Gujarati)
#આલુસુરત મા આલૂ પૂરી સવારે નાસ્તા મા લેવાય છે. લોકો આને ખૂબ પસંદ કરે છે. Disha Ladva -
આલુ પૂરી (alupuri recipe in Gujarati)
રાંદેર , સુરત પાસે આવેલું નાનું ટાઉન છે, જેની આ જાણીતી વાનગી છે અને રોડ સાઈડ પર લારીઓ માં ગરમ ગરમ મળે છે.કોકમ ની ચટણી આ વાનગી ની જાન છે.આ રેસીપી ને મેં હેલ્થી બનાવી છે, મેંદા ને બદલે ઘઉંના લોટ ની પૂરી બનાવી છે.#EB#wk8 Bina Samir Telivala -
-
સેવપુરી (Sev Puri Recipe In Gujarati)
#GA4#Week6#Chatસેવ પૂરી મુંબઈ ની ફેમસ ચાટ છે. અત્યારે ગુજરાત માં પણ બધે મળે છે. ચટપટી અને ટેસ્ટી આ ચાટ ખાવાની બહુ મજા આવે છે. Rinkal’s Kitchen -
સુરતની ફેમસ આલુપુરી: (SURAT'S FAMOUS ALOO PURI)
#માઇઇબુક#પોસ્ટ2આ એક સૂરત ની પ્રખ્યાત સ્નેકસ(સ્ટ્રીટ ફુડ) છે. khushboo doshi -
સેવ ખમણી (Sev Khamni Recpie In Gujarati)
#CB7#Week7સેવ ખમણી સુરત ની ફેમસ ડિશ છે, સેવ ખમણી ખમણ ઢોકળાનો બીજું વર્ઝન કહેવામાં આવે છે. સેવ ખમણી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Rachana Sagala -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
સેવ ઉસળ એ નાસ્તા તરીકે ખાવાના આવતી એક વાનગી છે. ખાસ કરીને ગુજરાતમાં અને મુંબઇમાં વધારે મળે છે ગુજરાતીઓની આ ફેવરિટ ડીશ છે. ગુજરાતમાં ખાસ કરીને વડોદરામાં મહાકાળી સેવ ઉસળ ખુબ જ વખણાય છે. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બનાવવામાં ખૂબ જ સહેલું છે#CT Nidhi Sanghvi
More Recipes
ટિપ્પણીઓ