નાચોસ આલુપુરી (Nachos Aloo Puri Recipe In Gujarati)

આલુપુરી એ સુરત ની ફેમસ ચટપટી સ્ટ્રીટ ફૂડ છે. આલુપુરી નું નામ સાંભળતા જ જાણે મોંમા પાણી આવી જાય. આમ તો એમાં મેંદા ની પૂરી, વટાણા બટાકા નો રગડો, કોકમ ની ચટણી, તીખી ચટણી, તીખી સેવ તથા ઉપર થી ડુંગળી નાખી સર્વ કરવામાં આવે છે.
અહીં મેં થોડી ફ્યુઝન આલુપુરી બનાવી છે. જેમાં નાચોસ નો ઉપયોગ કરી મેક્સીકન ટચ આપ્યો છે. ખૂબ જ ચટપટી અને ટેસ્ટા લાગે છે. તમે પણ જરૂર થી ટ્રાય કરજો.
નાચોસ આલુપુરી (Nachos Aloo Puri Recipe In Gujarati)
આલુપુરી એ સુરત ની ફેમસ ચટપટી સ્ટ્રીટ ફૂડ છે. આલુપુરી નું નામ સાંભળતા જ જાણે મોંમા પાણી આવી જાય. આમ તો એમાં મેંદા ની પૂરી, વટાણા બટાકા નો રગડો, કોકમ ની ચટણી, તીખી ચટણી, તીખી સેવ તથા ઉપર થી ડુંગળી નાખી સર્વ કરવામાં આવે છે.
અહીં મેં થોડી ફ્યુઝન આલુપુરી બનાવી છે. જેમાં નાચોસ નો ઉપયોગ કરી મેક્સીકન ટચ આપ્યો છે. ખૂબ જ ચટપટી અને ટેસ્ટા લાગે છે. તમે પણ જરૂર થી ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
પૂરી બનાવવા માટે:
સૌપ્રથમ એક વાસણ માં મેંદો લઈ એમાં મીઠું અને તેલ નું મોણ ઉમેરી મિક્ષ કરી થોડું થોડું પાણી ઉમેરતા જઈ મિડીયમ કણક તૈયાર કરવી. કણક ને ૩૦ મિનિટ રેસ્ટ આપવો. - 2
હવે કણક માંથી રોટલી ની સાઈઝ ના લુઆ કરી લેવાં અને પાતળી રોટલી વણી કટર કે ઢાંકણ થી નાની નાની પૂરી કટ કરી લેવી
- 3
- 4
હવે એક પેન માં તેલ લઈ ગરમ કરવું તેલ પણ બહુ ગરમ નહી કરવું એમાં મીડીયમ તાપે પૂરી તળી લેવી બહુ લાલ કે ગુલાબી નહી કરવી આ રીતે ટીસ્યુ પેપર પર લઈ લેવી
- 5
હવે એની ઉપર ટીસ્યુ પેપર મૂકી ઉપર વજન મૂકવું જેથી પૂરી આ રીતે ચપટી રહે. જેમ જેમ પૂરી તળાતી જાય એમ આ રીતે મૂકી વજન મૂકતા રહેવું. હવે છેલ્લે ૧૦-૧૫ મિનિટ
રાખવી અને એક ડબ્બા માં ભરી લેવી. - 6
રાજમા નું મિશ્રણ બનાવવા માટે:
સૌપ્રથમ રાજમા ને ૮ કલાક પલાળવા. અને મીઠું નાખી બાફી લેવાં. - 7
હવે એક પેન માં તેલ લઈ ગરમ થાય એટલે લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળી લેવું હવે એમાં ડુંગળી ઉમેરી સાંતળી લેવી
- 8
હવે ટામેટા ઉમેરી સાંતળી લેવાં ટામેટા સંતળાય એટલે એમાં લાલમરચું મીઠું હળદર ધાણાજીરૂ ઉમેરી મિક્ષ કરવું એમાં રાજમા અને બાફેલો બટાકો મેશ કરી ઉમેરી મિક્ષ કરી લેવું હવે છેલ્લે ઓરેગાનો ઉમેરી મિક્ષ કરી લેવું ૫ મિનિટ કૂક કરવું પછી ગેસ બંધ કરી દેવું
- 9
કોકમ ની ચટણી:
સૌપ્રથમ કોકમ ને ૩૦ મિનિટ માટે પાણી માં પલાળવા. ત્યારબાદ એમાં ગોળ ઉમેરી મિક્ષર જાર માં લઈ બધો મસાલો ઉમેરી પીસી લેવું તૈયાર છે કોકમ ની ચટણી. - 10
તીખી લીલી ચટણી:
સૌપ્રથમ એક મિક્ષર જાર માં કોથમીર, ફુદીનો, લીલા મરચાં આદુ અને મીઠું લઈ થોડું પાણી ઉમેરી પીસી લેવું - 11
બધી સામગ્રી તૈયાર છે હવે એને એક ડીશ માં સર્વ કરશું.. સર્વિંગ ડીશ લઈ એમાં સૌપ્રથમ પૂરી મૂકી એની ઉપર નાચોસ મૂકશું હવે એની ઉપર રાજમા નું મિશ્રણ તથા બંને ચટણી મૂકશું. હવે ઉપર થી સેવ અને ચીઝ ભભરાવી ડુંગળી ની સ્લાઈસ મુકશું ઉપર થી નાચોસ મૂકી ગાર્નીશ કરવું. તો તૈયાર છે ચટપટી સુરતી આલુપુરી મેક્સીકન ટચ સાથે નાચોસ આલુપુરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુરતી આલુપુરી (Surti Aloopuri recipe in Gujarati)
#supersસુરતના રાંદેર વિસ્તાર ની પ્રખ્યાત આલુપુરી જે પુરા સુરત શહેરમાં પ્રખ્યાત બની ગઈ છે. Hemaxi Patel -
ચીઝ આલુપુરી (Cheese Aloo Poori Recipe In Gujarati)
#CDYમારા મમ્મીએ આજે ચિલ્ડ્રન્સ ડે ઉપર આલુ પૂરી ની સરપ્રાઈઝ આપી અને મારી અને મારા ભાઈ ફેવરેટ ડિશ છે આલુપુરી મારી મમ્મી મારી લાઈફ લાઈન છે આઇ લવ યુ સો મચ Hinal Dattani -
સુરત ની ફેમસ આલુ પૂરી (Surat Famous Aloo Poori Recipe In Gujarati)
#Week_1#Surat ફેમસ આલુપુરીઆ ડીશ સુરત ની ફેમસ રેસિપી છે Vyas Ekta -
સુરતી આલૂ પૂરી(Aloo Puri Recipe In Gujarati)
#GA4#Week1સુરતી આલૂ પૂરી એક સ્ટ્રીટ ફૂડ કહી શકાય જે ચાટ ને મળતું આવે છે. વટાણા નો ઉપયોગ કરવા માં આવે છે જે પ્રોટીન નો સારો સ્તોત્ર છે અને સાથે કોકમ ની ચટણી નાખવા માં આવે છે કોકમ ની પ્રકૃતિ ઠંડી જે ગરમી માં પાચન માં સારુ રહે છે અને શરીર ની ગરમી દૂર કરે છે. એટલે સુરત માં લોકો સવારે નાસ્તા માં પણ ખાય છે. Vrunda Shashi Mavadiya -
ચીઝી નાચોસ (Cheesy Nachos Recipe In Gujarati)
#supersબાળકોને ભાવતું અને મનગમતુ ચીઝી નાચોસ જે ફટાફટ તૈયાર થઇ જાય છે. Hemaxi Patel -
ચીઝ આલુ પૂરી (Cheez Aalu Puri Recipe In Gujarati)
#વેસ્ટ#CookpadIndiaઆલુપુરી એ સુરત નુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. Komal Khatwani -
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#week8આલુ પૂરી સુરત નું સ્ટ્રીટ ફુડ છે. અને તે ખૂબ જ પ્રખ્યાત છે. આલુ પૂરી ને ચાટ સ્ટારર તરીકે પણ રાખવામાં આવે છે.આલુ પૂરી માં રગડો, પૂરી, સેવ ને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. ને રગડો થોડો થિક રાખવાનો છે. Helly shah -
આલુ પૂરી (Aloo poori Recipe in Gujarati)
આ સુરત ની વખણાતી સ્ટ્રીટ ફુડ છેઆલુ પૂરી એની સાથે કોકમ ની ખાટી મીઠી ચટણી પણ સર્વ કરે છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમ ઓછુ વધારે લઈ સકો છો માપ#EB#week8 chef Nidhi Bole -
-
બિગ નાચોસ
#RB 13#week 13# big Nacosનાચોસ એ ઈટાલિયન વાનગી છે. જે ટેસ્ટ માં સરસ હોય છે. ખાવા માલાઈટ હોય છે .અને આજે મે big નાચોસ બનાયા છે. Jyoti Shah -
રાન્દેરી આલુ પૂરી (Randeri Aloo Poori Recipe In Gujarati)
#EB#WEEK8તીખી અને ચટપટી સુરત ની ફેમસ રાન્દેરી સ્ટ્રીટ સ્ટાઈલ આલુપુરી ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી જ બનાવી શકાય છે તથા તે ધાણા મરચાની તીખી ચટણી અને કોકમની ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરાય છે. Ankita Tank Parmar -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#week8આલુપુરી એ સુરત ની ફેમસ ડીશ છે જે નાના મોટા બધા ની પ્રિય લાગે તેવી છે જરૂર થી ટ્રાય કરજો sonal hitesh panchal -
નાચોસ ચાટ (Nachos Chaat Recipe In Gujarati)
#સાઈડમેના જો શાક બનાવ્યું છે જે બહુ જ ખાવામાં ચટપટી લાગે છે અને આમ પણ આપણે જમવા બેસીએ અને આપણે કંઈક ચટપટું ખાવાનું મન થાય તો નચોસ ચાટ સારી સાઈડ ડિશ છે Roopesh Kumar -
નાચોસ ગ્રીન પુલાવ(nachos green pulao in Gujarati)
#ભાતઆજે મેં ગ્રીન પુલાવ બનાવ્યો છે .તેની સાથે નાચોસ ચિપ્સ પણ બનાવ્યા છે nacho chips ની સાથે પુલાવ ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે. અને બાળકોને તો બહુ જ ભાવશે અને ઘરમાં પડેલી સામગ્રીથી જ બની જાય છે. Pinky Jain -
ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati)
#AsahiKaseiIndia મેં આજે ચીઝી લોડેડ નાચોસ ઓઇલ ફ્રી બનાવ્યા છે. તેની સાથે આ નાચોસને બેક પણ કર્યા છે. નાચોસ ની ચિપ્સ તળ્યા વગર ઓવનમાં બનાવી છે. ચીઝ અને વેજિટેબલ્સ થી ભરપૂર એવા આ નાચોસ નાના-મોટા સૌને ભાવે તેવા બન્યા છે. લોડેડ નાચોસની ઉપર ચીઝ સોસ અને તેના પર ઓલીવ નાખી ને નાચોઝ ને વધુ ચીઝી, ટેસ્ટી અને આકર્ષક બનાવ્યા છે. Asmita Rupani -
પાની પુરી (pani puri recipe in gujarati)
#goldanapron3#week19"પાની પુરી" નું નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાય ! એકદમ ટેસ્ટીઅને સ્વાદ થી ભરપૂર. એકવાર જરૂર થી બનાવો.⚘ Urvashi Mehta -
-
-
સ્પીનચ નાચોસ
આજના જમાનામાં બાળકોને નાચોસ ભાવતા હોય છે. પણ પાલકની ભાજી ભાવતી નથી હોતી.પાલકની ભાજીખૂબ જ પૌષ્ટિક ગણાય છે પણ એ બાળકોને ભાવતી નથી એટલે આજે મેં પાલકની ભાજી ઉમેરીને નાચોસ બનાવ્યા છે.#RB4 Vibha Mahendra Champaneri -
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiએકદમ રેકડી માં મળે તેવી તીખી,મીઠી અને ચટપટી પાણીપુરી મારા ઘરે બધાની ફેવરિટ છે સાથે મેહમાન ની ડિમાન્ડ આગાઉ થી પાણી પૂરી બનાવવા ની હોય છે.મીઠી ચટણી મારી રેસિપી પ્રમાડે ૬ મહિના સુધી સ્ટોર કરી શકાય.હું સ્ટોર કરું છું અને ફ્રીઝર માં રાખું છું.ટેસ્ટ એકદમ સરસ આવે છે સાથે સમય બચે છે. Hetal Manani -
-
આલુ તવા પકોડા (Aloo Tava Pakoda in Gujarati)
#સુપરશેફ3#week3#monsoonspecialઆ પકોડા ખૂબ જ ઓછા તેલ માત્ર તળ્યા વગર બનાવ્યા છે અને ટેસ્ટ માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો કોઈ હેલ્થ કોન્શીયસ હોય અને તળેલું ઓછા ખાતા હોય તો એમના માટે આ બેસ્ટ રેસિપી છે. ભજીયા પણ ખવાય અને એ પણ ૨-૩ ચમચી તેલ માં જ. તો વરસાદ માં હેલ્થ કોન્શીયસ માટે આ રેસિપી ખાસ છે. Sachi Sanket Naik -
મસાલા આલુપુરી
#માઇઇબુક#પોસ્ટ૨૪મસાલા આલુપુરી નાસ્તામાં તેમજ ડિનરમાં ચા, દૂધ, કોફી કે ચટણી સાથે ખૂબ સારી લાગે છે. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે. મસાલા આલુપુરી ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે. Divya Dobariya -
ઈન્ડો મેક્સિકન નાચોસ ચાટ
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીક.ગુજરાત મા ચાટ ખૂબ જ ખવાય છે.જેમકે દહીં પુરી, દીલ્હી ચાટ, ટીકી ચાટ, વગેરે વગેરે.અને આ ચાટ ગમે ત્યારે ખાઈ શકાય છે.નાના થી લઈને મોટા સુધી કોઈ પણ હોય ચાટ ખૂબ જ આનંદ થી ખાય છે તો આજે મેં ફયુઝનવીક માટે મેક્સિકન નાચોસ ચીપ્સ ની ચાટ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB #WEEK8- ગુજરાત માં સ્ટ્રીટ ફૂડ ના શોખીન લોકો વધારે પ્રમાણ માં છે. આવું જ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ અહી પ્રસ્તુત છે.. સુરત ના રાંદેર ની આલુ પૂરી.. અલગ જ રીતે બનાવેલી આ ડીશ ખૂબ જ ટેસ્ટી લાગે છે.. એકદમ અલગ પ્રકારની ચાટ એકવાર બધા એ જરૂર થી ટ્રાય કરવા જેવી છે..😋😊 Mauli Mankad -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
સુરત માં આલુ પૂરી કૂબ ફેમસ છે.. આજે આલુ પૂરી ની recipe શેર કરું છું. Daxita Shah -
આલુ પૂરી (Surati Alu Puri Recipe In Gujarati)
#આલુસુરત મા આલૂ પૂરી સવારે નાસ્તા મા લેવાય છે. લોકો આને ખૂબ પસંદ કરે છે. Disha Ladva -
આલુ પૂરી(alu puri recipe in gujarati)
સુરતી લાલા ની મનપસંદ આલુ પૂરી સુરત ની આ એક famous dish છે ગલી ગલી માં ખુબ જ વેચાતી આ લોક પ્રિય iteam છે Khushbu Sonpal -
સુરતની ફેમસ આલુપુરી: (SURAT'S FAMOUS ALOO PURI)
#માઇઇબુક#પોસ્ટ2આ એક સૂરત ની પ્રખ્યાત સ્નેકસ(સ્ટ્રીટ ફુડ) છે. khushboo doshi
More Recipes
ટિપ્પણીઓ (5)