આલુપૂરી (Alu Puri Recipe in Gujarati)

આલુપૂરી (Alu Puri Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં લોટ લઈ તેમાં 2 ચમચી તેલ મોણ આપો અને 1 ચમચી મીઠું નાખી ને મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધો. હવે તેની નાની પાતળી પૂરી વની ને મિડિયમ ગેસ પર તેલ મા તળી લો. પૂરી ફૂળવી ના જોઈએ
(પૂરી કાચી પકી જ તડવાની વ્હાઇટ જ રાખવાની લાલ સેજ પણ નય થવા દેવાની) - 2
સૂકા વટાણા ને 5 કલાક પલાળી રાખવા પછી તેને કુકર માં 3 સિટી વાગે ત્યાં સુધી બાફી લેવા
હવે એક કડાઈમાં માં તેલ મૂકી તેમાં ટામેટા નાખી થોડી વાર ચડવા દો પછી તેમાં બાફેલા વટાણા અને બાફેલા બટાકા ને બારીક સમારી ને ઉમેરી દો. હવે તેમાં 1/2 ગ્લાસ પાણી નાખી તેમાં ચાટ મસાલો, મીઠું, હળદર પાઉડર, ગરમ મસાલો,અને મરી પાઉડર નાખી ને બરાબર ઘટ્ટ થાય એટલું ઉકાળી દો. - 3
હવે કોકમ ની ચટણી બનાવવા માટે 7 નંગ કોકમ ના લઈ તેને 3 કલાક પલાળી રાખો. હવે તેને પાણી માંથી નીતારી મિક્સર જારમાં મા એકદમ લિસુ પીસી લો. હવે તેમાં થોડું પાણી અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 4
હવે એક ડીશ મા પેલા પૂરી ને ગોઠવો. પછી તેના પર 1/2 ચમચી વટાણા નો રગડો નાખો, પછી તેમાં ગ્રીન ચટણી, કોકમ ની ચટણી, ડૂંગળી, કોબીજ અને સેવ નાખી ઉપર ચીઝ છીણી લો.
તૈયાર છે સુરતી રાંદેર ની પ્રખ્યાત આલૂપુરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7...રગડા પૂરી એ એક ચૂબર ટેસ્ટી અને સરળ ચાટ છે, આમ જોઈએ તો ચાટ કોને ના ભાવે લગભગ બધા ને ચાટ તો કોઈ ને કોઈ ચાટ તો ભાવતું જ હોય તો આજે મે પણ રગડા પૂરી બનાવી ને બધા ને ખૂબ જ પસંદ આવી Payal Patel -
ચીઝ આલુ પૂરી (Cheez Aalu Puri Recipe In Gujarati)
#વેસ્ટ#CookpadIndiaઆલુપુરી એ સુરત નુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. Komal Khatwani -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
રગડા પૂરી એ એક ચૂબર ટેસ્ટી અને સરળ ચાટ છે, આમ જોઈએ તો ચાટ કોને ના ભાવે લગભગ બધા ને ચાટ તો કોઈ ને કોઈ ચાટ તો ભાવતું જ હોય તો આજે મે પણ રગડા પૂરી બનાવી ને બધા ને ખૂબ જ પસંદ આવી Payal Patel -
સુરત ની ફેમસ આલુ પૂરી (Surat Famous Aloo Poori Recipe In Gujarati)
#Week_1#Surat ફેમસ આલુપુરીઆ ડીશ સુરત ની ફેમસ રેસિપી છે Vyas Ekta -
સુરતી આલુપુરી (Surti Aloopuri recipe in Gujarati)
#supersસુરતના રાંદેર વિસ્તાર ની પ્રખ્યાત આલુપુરી જે પુરા સુરત શહેરમાં પ્રખ્યાત બની ગઈ છે. Hemaxi Patel -
વેજ ચીઝ સેન્ડવિચ(Veg cheese Sandwich Recipe in Gujarati)
#NSD#Sandwichસુરત માં પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ તરીકે વેચાતી ખાસ કરીને કોલસા મૂકી સગડી પર ટોસ્ટર માં સેકાતી અને અમારી ખુબ જ ફેવરિટ એવી વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવિચ ની રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
આલુ પૂરી (Surati Alu Puri Recipe In Gujarati)
#આલુસુરત મા આલૂ પૂરી સવારે નાસ્તા મા લેવાય છે. લોકો આને ખૂબ પસંદ કરે છે. Disha Ladva -
ચીઝ તવા પુલાવ (Cheese Tava Pulao Recipe In Gujarati)
#PS...તવા પુલાવ એ એક ખૂબ જાણીતી સ્ટ્રીટ ફૂડ વાનગી છે. અને આ પુલાવ તવા પર જ બનાવા મા આવે છે અને ખબર ટેસ્ટી બને છે મે આજે પુલાવ સાથે રાઇતું બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે. Payal Patel -
મસાલા કોર્ન ચાટ (Masala Corn Chaat Recipe In Gujarati)
#PS#મસાલા કોર્ન ચાટ#સુરત ની ખુબજ પ્રખ્યાત આ ચાટ છે.... Tulsi Shaherawala -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
દહીં પૂરી એ પાણીપુરી માંથી શોધેલી છે. ખૂબ જ ટેસ્ટી, યમ્મી એન્ડ ચટપટી ચાટ. તે સ્વાદ માં ખાટી, તીખી, મોરી, અને ક્રિસ્પી ચાટ છે, નવીન સ્વાદ થી ભરપુર છે.#EB#week3 Hency Nanda -
ટિક્કી ચાટ (Tikki Chaat Recipe In Gujarati)
#GA4#Week6#ચાટચાટ તો બધા ના ઘરે બનતી હોય છે અને બધા ને ભાવતી વાનગી છે. ચાટ ઘણી બધી રીતે બને છે તો આજે આપણે ટિક્કી ચાટ બનાવીશું. Reshma Tailor -
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#FFC6#Week6#Coopadgujarati#Cookpad#Cookpadindiaફૂડ ફેસ્ટિવલ-6આ સમોસા ચાટ બજાર ની પ્રખ્યાત છે અને આ ડિશ ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે છે આ સમોસા ચાટ ખાવા માટે લોકોની લાઈન લાગે છેટેસ્ટી ચટાકેદાર સમોસા ચાટ Ramaben Joshi -
શાહી રાજ કચોરી
રાજ કચોરીને બધી કચોરીઓના રાજા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે શાહી, રિચ અને ભવ્ય વાનગી છે. આજે રાજ કચોરી ની રેસીપી હું શેર કરી રહી છું, તે ઉત્તર ભારત ની લોકપ્રિય ચાટ છે. Prerna Desai -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#week8આલુ પૂરી સુરત નું સ્ટ્રીટ ફુડ છે. અને તે ખૂબ જ પ્રખ્યાત છે. આલુ પૂરી ને ચાટ સ્ટારર તરીકે પણ રાખવામાં આવે છે.આલુ પૂરી માં રગડો, પૂરી, સેવ ને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. ને રગડો થોડો થિક રાખવાનો છે. Helly shah -
દહીં કચોરી ચાટ (Dahi Kachori Chaat Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiચટપટી વાનગી ની વાત આવે એટલે ચાટ અપં ને પેહલા યાદ આવે.કચોરી ચાટ રાજસ્થાન ની એક ખુબજ ફેમસ ડીશ છે. આ એક ખુબજ ચટપટી અને ટેસ્ટી ડિશ છે જે સૌ ખાવાનું પસંદ કરે છે. તો ચાલો આજે આપડે જોઈએ એક ખુબજ સરળ સ્વાદિષ્ટ રેસીપી. Mitali Chavda (Mitali Darshan Vala) -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBWeek 13Tawa pulao...પુલાવ એ એક એવી વાનગી છે જે લગભગ બધા ને પસંદ જ હોય. મારા ઘર માં તો તવા પુલાવ બધા ને ખૂબ જ પસંદ છે. અમે પાવભાજી સાથે તો જરૂજ બનાવી છે. તો તમે પણ ટ્રાય કરજો જરૂર. Payal Patel -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4 #Week26આજે આપણે ખૂબ જ ટેસ્ટી ભેળ બનાવીશું. તો નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવે એવી રગડા ની ભેળ બનાવીશું.Dimpal Patel
-
પાપડી ચાટ
#FFC8#Week - 8#ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જચાટ નું નામ પડે એટલે બધા ને ખાવા નું મન થઇ જ જાય છે અને ચાટ ની પુરી પણ ઘરે જ બનાવી છે. Arpita Shah -
સુરતની ફેમસ આલુપુરી: (SURAT'S FAMOUS ALOO PURI)
#માઇઇબુક#પોસ્ટ2આ એક સૂરત ની પ્રખ્યાત સ્નેકસ(સ્ટ્રીટ ફુડ) છે. khushboo doshi -
કોલેજીયન ભેળ(Bhel Recipe In Gujarati)
#ફટાફટકૉલેજીઅન ભેળ એ સુરત ની ખુબ જ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ રેસિપી છે. જે બનવા મા ખુબ જ આસાન અને ટેસ્ટ માં એકદમ ચટપટી છે. તમે ઘર માં થી જ મળી આવતા ઇન્ગ્રીડિઅન માં થી ફટાફટ બનાવી શકો છો. ચાલો તો શરૂ કરીયે આજ ની ફટાફટ રેસિપી કૉલેજીઅન ભેળ. Divya Patel -
આલુ પૂરી(alu puri recipe in gujarati)
સુરતી લાલા ની મનપસંદ આલુ પૂરી સુરત ની આ એક famous dish છે ગલી ગલી માં ખુબ જ વેચાતી આ લોક પ્રિય iteam છે Khushbu Sonpal -
મુંબઈ સ્ટાઈલ ચણા ચાટ (Mumbai Style Chana Chaat Recipe In Gujarat
#SSR#CJM#week2#Cookpadgujarati મુંબઈ સ્ટાઈલ કાળા ચણા ચાટ એ કાળા ચણા, ડુંગળી, ટામેટાં, કાકડી અને મસાલા વડે બનાવવામાં આવેલું બ્લેક ચિકપી સલાડ છે. આ પ્રેરણાદાયક સલાડમાં તાજા અને તીખા સ્વાદ હોય છે. આ ચણા ચાટ એ એક પ્રોટીન યુક્ત નાસ્તો છે. જે બાળકો માટે અથવા લંચ બોક્સ માં ભરવા માટે ઉત્તમ છે. આ ચાટ એકદમ પૌષ્ટિક અને ઝડપથી બની જાય એવી હેલ્થી ચાટ છે. આ ચાટ મુંબઈ ની સ્ટ્રીટ ચાટ છે. જે મુંબઈ શહેર મા ખુબ જ પ્રખ્યાત ચાટ છે. Daxa Parmar -
આલુ પુરી
#સ્ટ્રીટ સુરત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ આલુપુરી જે નાના-મોટા બઘા મા ખૂબ જ ફેવરિટ છે Sangita Shailesh Hirpara -
ચીઝ આલુપુરી (Cheese Aloo Poori Recipe In Gujarati)
#CDYમારા મમ્મીએ આજે ચિલ્ડ્રન્સ ડે ઉપર આલુ પૂરી ની સરપ્રાઈઝ આપી અને મારી અને મારા ભાઈ ફેવરેટ ડિશ છે આલુપુરી મારી મમ્મી મારી લાઈફ લાઈન છે આઇ લવ યુ સો મચ Hinal Dattani -
ચીઝ ફ્રેન્કી (Cheese Frankie Recipe In Gujarati)
#PS#ચટપટીચટપટી વાનગી કોને પસંદ ના હોય!! ભેળ, દાબેલી, વડપાવ, પાવ ભાજી હોય કે પછી પીઝા, પાસ્તા ને ફ્રેન્કી...અહી પણ એમાં ની જ એક ચટપટી વાનગી ફ્રેન્કી ની મારી રેસિપી શેર કરું છુ. Kinjal Shah -
-
આલુ પૂરી (Aloo poori Recipe in Gujarati)
આ સુરત નું બહુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. કોઈ સુરતી એવો નહી હોય જેને આ પસંદ ના હોય. ખરેખર એકદમ અલગ અને મજાની વાનગી છે. Kinjal Shah -
-
બેસન મેથી પૂરી વિથ પૂરી ચાટ (Besan Methi Puri with Puri Chat Recipe in Gujarati)
#દિવાળી_સ્પેશિયલ#કૂકબુક#પોસ્ટ2#બેસન_મેથી_પૂરી_વિથ_પૂરી_ચાટ (Besan_Methi_Puri_with_Puri_Chat Recipe in Gujarati ) આ બેસન મેથી પૂરી એ એકદમ ક્રિસ્પી અને ક્રનચી પૂરી બની છે. આ પૂરી મે દિવાળી સ્પેશિયલ માટે બનાવી છે. આ પૂરી તમે ચા કે કોફી સાથે ખાઈ શકો છો. આ પૂરી થી તમે ચાટ પણ બનાવી શકો છો. મેં પણ અહી આ પૂરી ની ચાટ પણ બનાવી ને સર્વ કરી છે. Daxa Parmar -
More Recipes
ટિપ્પણીઓ (2)