સિંગ દાણા ની ડ્રાય ચટણી

mitesh panchal @mitesh_1469
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાચા સીંગદાણા ને સેકી લો ત્યારબાદ તેના ઉપર થી ફોતરાં કાઢી લો ત્યાર બાદ તેને ખાડણી ના અંદર નાખો ત્યાર બાદ તેમાં લસણ,લાલ મરચું પાવડર,તલ અને મીઠું નાખી ને બરાબર કુટો અને સર્વ કરો તો ત્યાર છે સિમ્પલ અને સ્વાદ માં પણ બહુજ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાળિયા-સિંગ ની કોરી ચટણી (roasted gram dry chutni)
#PR#post2#cookpad_guj#cookpadindiaઆ કોરી/સૂકી ચટણી એ જૈન સમાજ ની ખાસ છે જેનો ઉપયોગ પર્યુષણ દરમ્યાન ખાસ ખવાય છે. જ્યારે પર્યુષણ દરમ્યાન લીલા શાકભાજી ખાવા પર બાધ હોય ત્યારે આ ચટણી ભોજન નો સ્વાદ વધારે છે. આ ચટણી ખાખરા, ભાખરી સાથે પણ સરસ લાગે છે. Deepa Rupani -
વડાપાવ ની ડ્રાય ચટણી (vada pav ની dry Chutney inGujarati)
#માઇઇબુક #post-૧૧#વિકમીલ #પોસ્ટ -૩#સ્પાઇસી Bhakti Adhiya -
-
-
વડાપાવ ની ડ્રાય ચટણી (vadapav ni dry chatni recipe in gujrati)
#GA4#week4આ ચટણી વિના વડાપાવ ખાવાની મજા ન આવે તો ચાલો તીખા નો તડકો શીખી લઈએ.આ ચટણી નો ઉપયોગ મિસલ પાવ બનાવમાં પણ કરી સકો છો.ફ્રીઝ માં 6 મહિના સુંધી સ્ટોર પન કરી શકાય છે. Rekha Rathod -
-
સીંગદાણા તલ ની ચટણી
આ ચટણી સૂકી ચટણી તરીકે પણ ખવાય છે અને દહીં સાથે પણ ખવાય છે. આ ચટણી ખુબજ સરળ છે અને ટેસ્ટી હોય છે અને રોજિંદા ભોજન સાથે લઇ શકાય છે.#ચટણી Kanan Maheta -
-
-
"પાલક,છોલે અને સિંગ દાણા ના ઢોકળા"
#રસોઈનીરંગત #મિસ્ટ્રીબોક્સ પાલક, સિંગ દાણા અને છોલા ના ઉપયોગ કરી ને બનાવ્યા છે. સ્વાદિસ્ટ અને પોષ્ટીક છે. Varsha Karia I M Crazy About Cooking -
-
સીંગ-દાણાની સૂકી ચટણી (Dry Peanuts Chutney Recipe In Gujarati)
#GA4#Week4#HEALTHY#GUJJUTREATS#CHATPATA#USAGE365DAYS Swati Sheth -
-
-
-
લસણ-તલ ની ચટણી
#ચટણી#ઈબુક૧#૨૮ ગુજરાતીઓ તીખું ખાવાના શોખીન હોય છે.તેમાં પણ લસણ ની ચટણી તો લગભગ બધા ના ઘર માં બનતી હોય છે.તેના વિના ન ચાલે. કેમ ખરું ને.પણ આજે મેં આ લસણ ની ચટણી ને થોડી નવીન રીતે બનાવી છે.તો જરૂર થી ટ્રાય કરશો. Yamuna H Javani -
-
-
-
-
ફણગાવેલા મઠ-સિંગ દાણા ચાટ
#ચાટફણગાવેલા કઠોળ ના સ્વાસ્થ્ય લાભ થી આપણે સૌ માહિતગાર છીએ જ. એ પણ જાણીએ છીએ કે તેને રાંધ્યા વગર વાપરવા થી વધારે લાભ થાય છે. આજે ચાટ અને સલાડ બંને માં ચાલે એવી વાનગી પ્રસ્તુત છે. Deepa Rupani -
-
-
-
-
-
-
-
સીંગદાણા ની ચટણી(Peanut chatney recipe in Gujarati)
#GA4#week12#peanutકોઈ પણ ખાવા ની ડીસ સાથે પાપડ અથાણાં સલાડ અલગ અલગ ચટણી સાથે પીરસવા મા આવે છે મે પણ તેવી જ ચટણી બનાવી છે જે ને તમે ક્યારેય પણ કોઈ પણ જમવા ની ડીસ સાથે લઈ શકો છો હુ તો આ ચટણી સવારે ભાખરી અને ચા સાથે લવુ છુ ખૂબ જ સરસ લાગે છે Dipti Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12255649
ટિપ્પણીઓ