રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે કાચા સીંગદાણા મીઠું અને મરચું લે શું
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેમાં કાચા સીંગદાણા નાખો ધીમા ગેસ પર પાંચ મિનિટ રાખો સરસ મરૂન રંગના થાય એટલે એક બાઉલમાં કાઢી લેવા
- 3
તળેલા સીંગદાણા ઉપર મરચું અને મીઠું નાખો બરાબર મિક્સ કરો સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો
- 4
તૈયાર છે આપણા મસાલા સીંગ દાણા... ટ્રેડિશનલ નાસ્તો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સીંગ દાણા ચટણી પાઉં
"સીંગ દાણા ચટણી પાઉં " બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.#ઇબુક#Day11 Urvashi Mehta -
હોળી સ્પેશિયલ કેસર માલપુવા વીથ દૂધપાક
#એનિવસઁરી #વીક૪#હોળી#goldenapron3#week8#ટ્રેડિશનલ Kiran Solanki -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11777782
ટિપ્પણીઓ