ખાંડવી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
5 માટે
  1. 1 વાટકીચણાનો લોટ
  2. 2 વાટકીપાણી
  3. 1‌વાટકી દહીં
  4. 1 ચમચીહળદર
  5. 1 ચમચીમિઠુ
  6. વધાર માટે તેલ
  7. 1/2 ચમચીરાઈ, જીરૂ અને હિંગ
  8. 5 થી 7લીમડાના પાન
  9. 2લીલા મરચા
  10. 1ગાજર
  11. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    બધા સામાન ભેગો કરી

  2. 2

    પાણી ઉમેરી ખીરું તૈયાર કરો

  3. 3

    ધી રે ધીરે હલાવતા રહો જેથી તળિયે બેસી ના જાય

  4. 4

    જાડો લોટ થાય એટલે ઉતારી લેવું અને તેને કોઈ સ્થાન પર ફેલાવી દો બંને ત્યાં સુધી ગરમ ગરમ ફેલાવી દો

  5. 5

    રોલ કરી દો અને હિંગ નાખી વઘાર કરી તેમાં લિમડા ના પાન નાખી વધાર નો સામાન ભેગો કરી વધારો

  6. 6

    ખાંડવી તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Bhavsar
Kiran Bhavsar @cook_20886878
પર

ટિપ્પણીઓ

Similar Recipes