રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને ચોખા ને ૪ થી ૫ વાર સરખા પાણી એ ધોઈ ને ૬ થી ૭ કલાક પલાળી રાખો અને તેમાં મેથી નાં દાણા સાથે નાખી જ દો.ત્યારબાદ દાળ પલળી જાય એટલે બધું પાણી નીતરી લો. હવે મિક્સર જારમાં દાળ ને ચોખા ને થોડા થોડા લઈ ને પાણી એડ કરી દરદરુ ક્રશ કરી લો. મેથી ના દાણા નાખવાથી મેંદુવડા નું ખીરું એકદમ સફેદ થશે. અને તળતા વખતે પડ પણ ક્રિસ્પી બનશે.
- 2
ખીરું પાતળું નાં થઈ જાય એ પણ ધ્યાન રાખવું. હવે વડા બનાવવા માટે ની એકદમ સહેલી રીત એ છે કે કડાઈ માં તેલ ગરમ થાય ત્યા સુધી એક ચા ગાળવા ની ગરણી લઈ તેને ઊંઘી કરી થોડી પાણીવાળી કરી તેના પર વડા નું ખીરું પાથરી દો. અને વચ્ચે કાણું પાડી ને ધીરે થી તેલ માં સરકાવી દો.એમ બધાં વડા તૈયાર કરી લો.(ગરણી વાળી રીત સૌ થી સરળ છે વડા બનાવવા ની)
- 3
વડા સાથે ચટણી અને ગરમાગરમ સાંભાર સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મેંદુવડા(menduwada recipe in Gujarati)
#સુપરશેફ4#જુલાઈ#week4#પોસ્ટ6...મેંદુવડા એક દક્ષિણ ભારતીય વાનગી છે. જે ખોરાક માટે અને પાચન માટે હળવી. તેથી ઘણા લોકો એને સવાર ના નાસ્તા માટે પસંદ કરે છે. આ વાનગી ખાવા માટે જેટલી સરળ છે તેટલી જ બનાવા માં પણ સરળ છે...જો આપણી પાસે મેંદુવડા બનાવવા માટે મશીન ના હોય તો પણ કેવી નવી રીતે બનાવી એ જોઈએ. Payal Patel -
-
મિક્સ દાળ નાં ઢોંસા - અડાઈ
આ એક અલગ પ્રકાર ના ઢોંસા છે જેમાં ચોખા સાથે અડદ સિવાય અન્ય દાળ નો ઉપયોગ કરી ને બનાવ્યું છે રેગ્યુલર ઢોંસા થી અલગ છે સ્વાદ માં. આ ઢોંસા સંભાર અને ચટણી સાથે સર્વ કરવાના હોય છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
મેંદુવડા (Menduwada recipe in Gujarati)
મેંદુ વડા દક્ષિણ ભારતીય વાનગી છે જે ખૂબ જ લોકપ્રિય છે. મેંદુ વડા સામાન્ય રીતે ફક્ત અડદની દાળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં અડદની દાળ, મગની દાળ અને થોડા ચોખા ઉમેરીને બનાવ્યા છે જે ખૂબજ સ્વાદિષ્ટ બને છે. મેંદુ વડા ને સાંભાર અને ચટણી સાથે પીરસવામાં આવે છે. મેંદુ વડા નાસ્તા તરીકે અથવા તો ભોજનમાં પણ પીરસી શકાય.#ST#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
મેંદુવડા અને ચટણી (Meduvada Chutney Recipe In Gujarati)
શનિવાર સ્પેશ્યલ બ્રેકફાસ્ટ રેસિપી Nisha Shah -
-
-
જૈન મેંદુવડા અને સાંભાર (Jain Meduvada Sambhar Recipe In Gujarati)
#EB#ff2 🙏 જય જિનેન્દ્ર 🙏 Krishna Dholakia -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ